• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

satyasamachar by satyasamachar
June 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

Load More

વડોદરા,માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલ કંપનીની અંદાજે ૩૦૦ કરોડની જમીનના વિવાદમાં હજી બે આરોપીઓ ફરાર છે.  બંને  આરોપીઓને શોધવા પોલીસની ટીમ દોડધામ કરી રહી છે.પરંતુ, તેઓ હજી  હાથમાં આવ્યા નથી.

માંજલપુર વિસ્તારમાં આવેલી અને વર્ષોથી બંધ પડેલી  ટેન્સાઇલ સ્ટીલ કંપનીમાં ૮૭ ટકા શેરનો હિસ્સો ધરાવતા સંજય પટેલે બોગસ લીઝ ડીડને આધારે ૧૦ કરોડ લઇ જમીન ભાડે આપી દેવાના કારસા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ડીડ  બનાવવા બદલ ટેન્સાઇલ કંપનીના પૂર્વ ડાયરેક્ટર અમિત મુકેશભાઇ શાહ,જમીન લીઝ પર લેનાર અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન,ટેન્સાઇલના ડાયરેક્ટર કિશોર સુરતવાલા અને જમીનનો કબજો લેવા માણસો સાથે ધાક ધમકી  આપનાર જૈમિન ગાંધી સહિત આઠ જણા સામે ગુનો નોંધ્યો હતો. આ  કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ લીધા  હતા. એક દિવસનો  રિમાન્ડ પૂરો થતા તમામને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.   આ કેસમાં  હજી બે આરોપીઓ અમિત મુકેશભાઇ શાહ તથા અમદાવાદના ભાવેશ અમીનને પકડવાના બાકી છે. જ્યારે આ કેસમાં સામા પક્ષ દ્વારા સંજય પટેલ તથા અન્ય સામે થયેલી અરજી હજી  પેન્ડિંગ છે. પોલીસે અલગ – અલગ ટીમ બનાવી આરોપીને પકડવા તેમના ઘર,ઓફિસ તથા સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડયા છે. પોલીસનું કહેવું છે કે,  આ કેસમાં બંને પક્ષે પોતે ડાયરેક્ટર હોવાના દાવા થઇ રહ્યા છે. જેથી, સાચી  વિગતો મેળવવા માટે આર.ઓ.સી.(રજિસ્ટાર ઓફ કંપની) ને  પત્ર લખવામાં આવ્યો છે. તેમજ તા.૭-૧-૨૬ના રોજ જસ્ટિસ એસ જે કાથાવાલા સમક્ષ સમાધાન થયું હતું અને આર્બિટ્રેશન પ્રોસિડિંગ્સ પણ કરાયું હતું.તેની વિગતો  પણ પોલીસ એકત્રિત કરી રહી છે.  

Next Post
દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …
GUJARAT

– પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે નિર્ણય – જોકે ઓછું માયલેજ, સપ્લાય પુરવઠો કે પમ્પો પર વ્યવસ્થા સહિત અનેક પડકારો ઇથેનોલ...

Read more

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત | Six die after jumping off train ov…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In