• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

satyasamachar by satyasamachar
June 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Load More

Share Market Boom: અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો કરંટ જોવા મળ્યો છે. હોર્મુઝની ખાડી ફરી ખુલ્લી મૂકવાના સંકેતો વચ્ચે આજે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારો ગદગદિત થઈ ગયા હતા.

વૈશ્વિક મોરચે અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ (સીઝફાયર) ના અહેવાલોની ભારતીય શેરબજાર પર સીધી અને વ્યાપક સકારાત્મક અસર જોવા મળી છે. ક્રૂડ ઓઇલના સપ્લાય માટે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી ફરીથી વ્યાપારી જહાજો માટે ખૂલવાના સમાચારથી રોકાણકારોનો સેન્ટિમેન્ટ મજબૂત થયો છે. અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ લાઈવ માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

સેન્સેક્સમાં કુલ 1294 પોઇન્ટનો ઉછાળો 

બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) નો ગ્રાફ જોતાં સ્પષ્ટ થાય છે કે બજાર આજે જબરદસ્ત ગેપ-અપ ઓપનિંગ સાથે ખૂલ્યું હતું. સમાચાર લખવા સુધીમાં સેન્સેક્સ 1.52% ના ઉછાળા સાથે +1,150.87 પોઇન્ટ વધીને 76,678.82 પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે આજે સેન્સેક્સ 76,725.27 પર ઓપન થયો હતો અને જોતજોતામાં તેણે 76,821.07 ની હાઈ સપાટીને સ્પર્શી લીધી હતી. અગાઉના બંધ (75,527.95) ની સરખામણીએ બજારમાં સતત બુલિશ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જે કુલ 1294 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે. 

નિફ્ટી 24,000 ની સપાટી વટાવવા આતુર 

નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 50 (NIFTY 50) પણ આજે રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે અને 24,000 ની સાયકોલોજિકલ સપાટીની બિલકુલ નજીક પહોંચી ગયો છે. સમાચાર લખવા સુધીમાં નિફ્ટી ઇન્ડેક્સ 1.37% ના વધારા સાથે +324.45 પોઇન્ટ ઉછળીને 23,947.35 પર કામકાજ કરી રહ્યો છે. જોકે આજે નિફ્ટી 23,984.85 પર ખૂલ્યા બાદ થોડી જ વારમાં 24,011.40 ની દૈનિક હાઈ સપાટી પર પહોંચી ગયો હતો. શુક્રવારના ક્લોઝિંગ (23,622.90) ની સામે આજે સવારથી જ બજારમાં ખરીદદારો હાવી રહ્યા છે. નિફ્ટીમાં કુલ 389 પોઈન્ટની તેજી આવી હતી. 

તેજી પાછળનું મુખ્ય કારણ

બજારના નિષ્ણાતોના મતે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાન સાથે શાંતિ સમજૂતીની સત્તાવાર જાહેરાત થવાથી તેલના વૈશ્વિક વેપાર પરથી અનિશ્ચિતતાના વાદળો હટી ગયા છે. ઇંધણના ભાવ સ્થિર થવાની અને સંગ્રહખોરી અટકવાની આશાએ બેન્કિંગ, ઓટો, આઇટી અને એનર્જી સેક્ટરના શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી રહી છે, જેને કારણે બજાર નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2…

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે? | TMC Crisis 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત ટીમના સન્માન સમારોહનું આયોજન અટલધારા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું....

Read more

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In