• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેન્સાઇલ સ્ટીલ કંપનીના જમીન વિવાદમાં પોલીસને ૧૨૧ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા | police found 121 cr tra…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટેન્સાઇલ સ્ટીલ કંપનીના જમીન વિવાદમાં પોલીસને ૧૨૧ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા | police found 121 cr tra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Load More

વડોદરાઃ ટેન્સાઇલ સ્ટીલ કંપનીની બોગસ લીઝ ડીડથી જમીન પડાવી લેવાના કારસાના  બનાવમાં ક્રાઇમ બ્રાન્ચને ૧૨૧ કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે.

માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલ કંપનીની જમીન બોગસ લીઝ ડીડ બનાવી રૃ.૧૦ કરોડમાં ભાડે આપી દેવાના કારસા અંગે ૮૭ ટકા હિસ્સો ધરાવતા ડાયરેક્ટર સંજય પટેલની ફરિયાદને આધારે પૂર્વ ડાયરેક્ટર અમિત મુકેશ શાહ(પીએચસી બિલ્ડકોન અને પદમાવતી બિલ્ડકોનના ડાયરેક્ટર) અને અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના માલિક ભાવેશ અમીન સહિત આઠ જણા સામે ગુનો નોંધ્યો હતો.ફરિયાદીએ તેના રૃ.૧૨૩ કરોડનું રોકાણ કરાવી ઠગાઇ કર્યાનો આક્ષેપ કર્યો હતો

પોલીસે આ પૈકી ડાયરેક્ટર કિશોર સુરતવાલા અને શ્રીમ કન્સ્ટ્રક્શન વતી સહી કરનાર ભૂમિષ્ઠ મકવાણા સહિત પાંચની ધરપકડ કરી હતી.જ્યારે,સૂત્રધાર અમિત શાહ અને ભાવેશ અમીનનો પત્તો નથી.

આ દરમિયાન તપાસ અધિકારી પીઆઇ સંજય ગામેતીએ ૨૨ જેટલી બેન્કોમાં તપાસ કરાવતાં આઇસીઆઇસીઆઇ બેન્ક અને બેન્ક ઓફ બરોડામાં ટેન્સાઇલ સ્ટીલ કંપની, અમિત શાહઅને ભાવેશ અમીનની કંપની વચ્ચે રૃ.૧૨૧ કરોડના ટ્રાન્જેક્શન મળી આવતાં તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Next Post
ડભોઇરોડ પર ચાલતી જતી વૃદ્ધાને ટક્કર મારીને વાહન ચાલક ફરાર | Driver flees after hitting elderly woman…

ડભોઇરોડ પર ચાલતી જતી વૃદ્ધાને ટક્કર મારીને વાહન ચાલક ફરાર | Driver flees after hitting elderly woman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત ટીમના સન્માન સમારોહનું આયોજન અટલધારા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું....

Read more

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In