• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં હવે વોર્ડ લેવલ સુધી રિયલ ટાઈમ વરસાદની આગાહી થશે, આધુનિક સિસ્ટમનો અમલ | Ahmedabad Municipa…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં હવે વોર્ડ લેવલ સુધી રિયલ ટાઈમ વરસાદની આગાહી થશે, આધુનિક સિસ્ટમનો અમલ | Ahmedabad Municipa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…

ઉદ્ધવ ફરી મુશ્કેલીમાં, પાર્ટીનો દાવો ખોટો પડ્યો! બેઠકમાં માત્ર 4 સાંસદ આવ્યા | uddhav thackeray in t…

Load More

Ahmedabad Weather: ચોમાસાની સિઝનમાં શહેરમાં વરસાદી પરિસ્થિતિનો સમયસર અંદાજ મેળવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન રેઇનફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. વેબ આધારિત ઇન્ટિગ્રેટેડ મોડેલિંગ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમના માધ્યમથી હવે શહેરમાં વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય બની છે.

વોર્ડ પ્રમાણે ચોક્કસ આગાહી શક્ય બનશે

આ સિસ્ટમ માટે C-DAC, પુણેના હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ ડેટા આધારિત મોડેલિંગ દ્વારા શહેરના હવામાન, વરસાદની તીવ્રતા અને હવાની ગુણવત્તા અંગે અગાઉથી ચોક્કસ આગાહી પ્રાપ્ત થશે, જે સંકળાયેલા વિભાગોને સમયસર કાર્યવાહી કરવામાં મદદરૂપ બનશે.

અમદાવાદમાં હવે વોર્ડ લેવલ સુધી રિયલ ટાઈમ વરસાદની આગાહી થશે, આધુનિક સિસ્ટમનો અમલ 2 - image

કેવી રીતે કામ કરે છે ફોરકાસ્ટિંગ સિસ્ટમ?

આ ફોરકાસ્ટિંગ સિસ્ટમ હેઠળ શહેર માટે ડેઇલી એક્યુમ્યુલેટેડ રેઇનફોલ (WRF મોડલ -1.5 કિમી રિઝોલ્યુશન)ના આધારે આગાહી તૈયાર કરવામાં આવે છે. શહેર તેમજ જિલ્લા સ્તરે વરસાદના વિતરણનું વિશ્લેષણ કરીને અલગ-અલગ વિસ્તારોમાં કેટલો વરસાદ થઈ શકે છે તેની વિગતવાર માહિતી ઉપલબ્ધ થાય છે. ખાસ કરીને વોર્ડ લેવલ રેઇનફોલ ફોરકાસ્ટ દ્વારા શહેરના દરેક વિસ્તાર માટે અલગ-અલગ રંગોના આધારે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવે છે, જેના કારણે કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તે તરત જાણી શકાય છે. આ સિસ્ટમમાં પ્રાયોગિક મોડેલિંગના આધારે અલગ-અલગ સમયગાળા માટે વરસાદની પેટર્ન પણ દર્શાવવામાં આવે છે.

અમદાવાદમાં હવે વોર્ડ લેવલ સુધી રિયલ ટાઈમ વરસાદની આગાહી થશે, આધુનિક સિસ્ટમનો અમલ 3 - image

આ ટેક્નોલોજી આધારિત ફોરકાસ્ટિંગ સિસ્ટમના કારણે મોન્સૂન દરમિયાન શહેરમાં પાણી ભરાવાની શક્યતાઓને અગાઉથી ઓળખીને જરૂરી તૈયારીઓ કરી શકાશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પૂર્વ આયોજન કરવાથી નાગરિકોને થતી મુશ્કેલીઓ ઘટાડવામાં આ સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થશે.આ અદ્યતન ફોરકાસ્ટિંગ મોડલના આધારે મોન્સૂન મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે અને ઈમરજન્સી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે શહેર વધુ સજ્જ બનશે.

આ પણ વાંચો: અમદાવાદ: કોઠ ગામમાં દંપતીને બંધક બનાવી લૂંટ કરનારી ગેંગના 3 આરોપી ઝડપાયા, 4 ફરાર

Next Post
અમદાવાદ: કોઠ ગામમાં દંપતીને બંધક બનાવી લૂંટ કરનારી ગેંગના 3 આરોપી ઝડપાયા, 4 ફરાર | Ahmedabad Rural R…

અમદાવાદ: કોઠ ગામમાં દંપતીને બંધક બનાવી લૂંટ કરનારી ગેંગના 3 આરોપી ઝડપાયા, 4 ફરાર | Ahmedabad Rural R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…

ઉદ્ધવ ફરી મુશ્કેલીમાં, પાર્ટીનો દાવો ખોટો પડ્યો! બેઠકમાં માત્ર 4 સાંસદ આવ્યા | uddhav thackeray in t…

ઉદ્ધવ ફરી મુશ્કેલીમાં, પાર્ટીનો દાવો ખોટો પડ્યો! બેઠકમાં માત્ર 4 સાંસદ આવ્યા | uddhav thackeray in t…

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…
GUJARAT

TMC And NCP To Merge With Congress : પશ્ચિમ બંગાળમાં ભાજપ(BJP)ની જીત બાદ રાષ્ટ્રીય રાજકારણનું દૃશ્ય ઝડપથી બદલાયું છે. મમતા...

Read more

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…

ઉદ્ધવ ફરી મુશ્કેલીમાં, પાર્ટીનો દાવો ખોટો પડ્યો! બેઠકમાં માત્ર 4 સાંસદ આવ્યા | uddhav thackeray in t…

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…

ચોરોનો નવો ખેલ, બાઈક પર આવી દુકાનમાંથી એક પછી એક તેલના બે ડબ્બા ઉઠાવી બે ચોર ફરાર | 2 thieves on bik…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In