• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન | 3 Mistakes to Avoid When Drinking Water from a Copper Bottle

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Load More

Copper bottle water mistakes: આયુર્વેદ અને વિજ્ઞાન બંનેમાં તાંબાના વાસણ કે બોટલમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. તાંબામાં કુદરતી રીતે એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે પાણીના હાનિકારક બેક્ટેરિયા અને કીટાણુઓનો નાશ કરીને તેને શુદ્ધ બનાવે છે. આ પાણી પાચનતંત્રને મજબૂત કરે છે અને શરીરની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) વધારે છે. જોકે, મોટાભાગના લોકો આ બોટલનો ઉપયોગ કરતી વખતે 3 મોટી ભૂલો કરી બેસે છે, જે તેમના પેટ અને પાચન સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. 

તાંબાની બોટલનો ઉપયોગ કરતી વખતે થતી 3 મુખ્ય ભૂલો

1. ગરમ કે ઉકળતા પાણીનો ઉપયોગ

ઘણા લોકો તાંબાની બોટલમાં ગરમ કે ઉકળતું પાણી ભરે છે. આમ કરવાથી પાણીમાં તાંબાનું રિસાવા (ઓગળવાનું) પ્રમાણ વધી જાય છે, જેનાથી સમય જતાં શરીરમાં તાંબાની માત્રા જરૂરિયાત કરતાં વધુ થઈ શકે છે.

2. સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિની અવગણના

જ્યારે આપણું શરીર વધારાના કોપરને પચાવી કે બહાર કાઢી નથી શકતું, ત્યારે તે લિવર અને કિડની જેવા અંગોમાં જમા થવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. ખાસ કરીને લિવર (યકૃત)ની બીમારી, કિડનીની સમસ્યા અથવા પાચનતંત્રના ગંભીર રોગોથી પીડાતા લોકો માટે તાંબાના વાસણનું પાણી ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે.

3. સવારે ખાલી પેટે જ કોપરનું પાણી પીવું

મોટાભાગના લોકો રાત્રે તાંબાની બોટલમાં પાણી ભરી રાખે છે અને સવારે ઉઠીને સૌથી પહેલાં આ પાણી પીવે છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ, કેટલાક લોકોમાં આના કારણે પેટને લગતી સમસ્યાઓ વધી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તાંબાના વાસણનું પાણી પીવું એ બધી બીમારીઓનો કોઈ રામબાણ કે જાદુઈ ઈલાજ નથી. કોઈપણ હેલ્ધી વસ્તુની જેમ આ પાણીનો લાભ પણ ત્યારે જ મળે છે જ્યારે તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે. દરેક વ્યક્તિના શરીરની સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી જે વસ્તુ એક વ્યક્તિ માટે ગુણકારી હોય તે કદાચ બીજી વ્યક્તિને માફક ન પણ આવે. ટૂંકમાં કહીએ તો, આ પાણી ગમે તેટલું સારું હોવા છતાં તેનો આખો દિવસ અતિરેક ન કરવો જોઈએ અને પોતાની શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: ‘સફળતા એટલે માત્ર પૈસા નહીં, સમાજમાં કેટલું યોગદાન તે જરૂરી’: રાધિકા અંબાણી

તાંબાની બોટલમાંથી યોગ્ય રીતે પાણી પીવાના ફાયદા

જો સાચી રીતે તાંબાના પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેના અગણિત ફાયદા છે:

– તે પેટના અલ્સર, ઇન્ફેક્શન અને અપચાની સમસ્યાને ઓછી કરે છે તેમજ લીવર અને કિડનીને ડિટોક્સ (શુદ્ધ) કરવામાં મદદ કરે છે.

– તાંબું શરીરની વધારાની ચરબીને સરળતાથી બર્ન કરવામાં મેટાબોલિઝમને મદદરૂપ બને છે.

– તેમાં મજબૂત એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ચહેરાની ઝીણી રેખાઓ અને કરચલીઓ ઘટાડે છે.

– તાંબામાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોવાથી તે સંધિવા અને સાંધાના દુખાવાને ઓછા કરવામાં મદદ કરે છે.

– તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચાને હેલ્ધી રાખવાની સાથે ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર સામાન્ય જાણકારીમાટે જ છે. તેને કોઈ પણ પ્રકારે પ્રોફેશનલ મેડિકલ સલાહ કે ડોક્ટરના વિકલ્પ તરીકે ન જોવી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા કે સવાલ માટે હંમેશાં ડોક્ટરની સલાહ લેવી.

Next Post
વાપીની 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર 37 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ | 37 year old accused wh…

વાપીની 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર 37 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ | 37 year old accused wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી...

Read more

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In