• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Load More

Valsad News: વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગ દ્વારા આજે મંગળવારે ઉમરગામના મલાવ ખાતે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સરકારી કાર્યક્રમોની શોભા વધારવા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવાની વહીવટી તંત્રની એક ગંભીર અને સંવેદનહીન બેદરકારી આ કાર્યક્રમમાં સામે આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી તડકામાં ઊભા રાખવામાં આવતા શાળાના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી, જેમાં બે વિદ્યાર્થીઓ ચક્કર આવવાના કારણે જમીન પર ઢળી પડ્યા હતા.

ભીડ એકઠી કરવા 150થી વધુ વિદ્યાર્થીઓને બોલાવાયા

આ સરકારી કાર્યક્રમમાં માત્ર હાજરી અને શોભા વધારવા માટે તુંબ ગામની શાળાના ધોરણ 9 અને 10ના 150થી વધુ વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા. મંચ પરથી નેતાઓ અને અધિકારીઓના ભાષણો અને કાર્યક્રમની શરૂઆત થઈ, પરંતુ બીજી તરફ કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે આ માસૂમ બાળકો લગભગ એક કલાક સુધી ખુલ્લા તડકામાં ઊભા રહ્યા હતા.

ગરમીથી બાળકો રેબઝેબ થયા, બે વિદ્યાર્થીઓ બેભાન થતાં દોડધામ

અસહ્ય ગરમીના કારણે વિદ્યાર્થીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને તેમની સ્થિતિ દયનીય બની હતી. આ આકરી ગરમી સહન ન થઈ શકવાને કારણે બે વિદ્યાર્થીઓને ચક્કર આવી ગયા હતા અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.  ગંભીર બાબત એ છે કે બાળકોની તબિયત બગડ્યા પછી પણ તેમને સમયસર યોગ્ય તબીબી સારવાર મળી ન હતી, જે વહીવટી તંત્રની ક્રૂર સંવેદનહીનતા દર્શાવે છે.

ઘેટાં-બકરાની જેમ ટેમ્પોમાં ભરીને લવાયા માસૂમ બાળકો

તંત્રની બેદરકારી માત્ર કાર્યક્રમ સ્થળ પૂરતી સીમિત ન હતી. તુંબ શાળાના 150થી વધુ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં લાવવા અને લઈ જવા માટે કોઈ સુરક્ષિત વાહનની વ્યવસ્થા કરવાને બદલે, શાળા સંચાલકો દ્વારા બાળકોને માલવાહક ટેમ્પોમાં ઘેટાં-બકરાની જેમ ખીચોખીચ ભરીને લાવવામાં આવ્યા હતા અને એ જ રીતે પરત લઈ જવાયા હતા. કોઈપણ જાતની સુરક્ષા કે સુવિધા વિના વિદ્યાર્થીઓને આ રીતે લાવવા-લઈ જવા એ પ્રશાસન અને શાળા તંત્રની ઘોર લાપરવાહી છતી કરે છે.

આ પણ વાંચો: NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ

સરકારી કાર્યક્રમોની ભીડ પાછળ માસૂમોના સ્વાસ્થ્યનો ભોગ કેમ?

એક તરફ પર્યાવરણ બચાવવા માટે ‘એક પેડ મા કે નામ’ જેવા પ્રશંસનીય અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ તેની પાછળ છુપાયેલી વહીવટી તંત્રની સંવેદનહીનતા અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. શું સરકારી કાર્યક્રમોમાં માત્ર સ્ટેજની શોભા વધારવા અને ભીડ એકઠી કરવા માટે માસૂમ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું કેટલું યોગ્ય છે? સૌથી મોટો અને શરમજનક સવાલ એ છે કે, ડિજિટલ અને સુરક્ષિત ગુજરાતના દાવાઓ વચ્ચે શાળાના નિર્દોષ બાળકોને માલવાહક ટેમ્પોમાં ઘેટાં-બકરાની જેમ ખીચોખીચ ભરીને લાવવા-લઈ જવાની મંજૂરી કોણે આપી? જો આ પરિવહન દરમિયાન કે ગરમીના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત, તો તેની જવાબદારી કોની? વન વિભાગ, શાળા સંચાલકો કે પછી સ્થાનિક વહીવટી તંત્ર?

Next Post
ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત | gujara…

ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત | gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી...

Read more

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In