• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મમતા બેનરજીને નંદીગ્રામ બાદ ભવાનીપુરની હાર પણ મંજૂર નથી, કોલકાતા કોર્ટમાં પહોંચ્યો મામલો | mamata ba…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મમતા બેનરજીને નંદીગ્રામ બાદ ભવાનીપુરની હાર પણ મંજૂર નથી, કોલકાતા કોર્ટમાં પહોંચ્યો મામલો | mamata ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

Load More

Mamata Banerjee At Calcutta High Court: મમતા બેનરજીને નંદીગ્રામ બાદ ભવાનીપુર વિધાનસભાની પોતાની હારને કોલકાતા હાઈકોર્ટમાં પડકારી છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી આજે(16 જૂન) બપોરે અચાનક કોલકાતા હાઈકોર્ટમાં પહોંચ્યા હતાં અને ભવાનીપુર વિધાનસભાના પરિણામોને પડકાર્યુ હતું. મમતા બેનરજી સાથે સાંસદ ડેરેક ઓ’બ્રાયન, ડોલા સેના અને કલ્યાણ બેનરજી હાજર હતા. અહેવાલો અનુસાર, મમતા અરજીના દસ્તાવેજો પર સહી કરવા માટે કોર્ટમાં પહોંચ્યા હતા.

મમતા બેનરજીએ ભવાનીપુરની હારને કોલકાતા હાઈકોર્ટમાં પડકારી

ભવાનીપુર બેઠક પર મમતા બેનરજી અને શુભેન્દુ અધિકારી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ બેઠક જીતી હતી, જ્યારે મમતા બેનરજી હારી ગયા હતા. નજીકની સ્પર્ધામાં, શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજીને 15,104 મતોથી હરાવ્યા હતા. શુભેન્દુ અધિકારીને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતાને 58,812 મત મળ્યા હતા. ત્રીજા ક્રમે રહેલા સીપીએમના શ્રીજીબ વિશ્વાસને 3,556 મત મળ્યા હતા.

મતગણતરીના 16-17મા રાઉન્ડ સુધી મમતા બેનરજી આગળ હતા. જોકે, બંને ઉમેદવારો વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું ગયું. આખરે મતગણતરીના અંતિમ તબક્કામાં શુભેન્દુ અધિકારીએ મજબૂત લીડ મેળવી અને અંતે 15,104 મતોથી ચૂંટણી જીતી લીધી હતી.

4 મે, 2026ના રોજ ભવાનીપુર બેઠક માટે મત ગણતરી દરમિયાન આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વ્યાપક બન્યા હતા અને સુરક્ષા દળોને લઈને હોબાળો જોવા મળ્યો હતો. જેમાં બપોરે ભવાનીપુર મત ગણતરી કેન્દ્ર સખાવત મેમોરિયલ સ્કૂલમાં થોડા સમય માટે ગણતરી અટકાવી દેવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ મોબાઇલ ફોન સાથે પ્રવેશ કર્યો હતો, જેના કારણે પ્રક્રિયા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ પછીથી ફરી શરૂ કરવામાં આવી હતી.

જેમ જેમ હરીફાઈ વધુ તીવ્ર બનતી ગઈ, તેમ તેમ મમતા બેનરજી પોતે ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. સાંજે તણાવ વધુ વધ્યો. મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે, તેમના એજન્ટોને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, સીસીટીવી કેમેરા બંધ કરવામાં આવ્યા હતા અને કેન્દ્રીય દળો દ્વારા ટીએમસી કાર્યકરો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી.

મમતા બેનરજીએ 2021ના પરિણામને પણ પડકાર્યું

2021માં મમતા બેનરજીએ શુભેન્દુ અધિકારી સામે હાર્યા બાદ નંદીગ્રામમાં પોતાની હારને પડકારી હતી. તે કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. હવે તૃણમૂલ નેતાએ ભવાનીપુરમાં પણ પોતાની હારને પડકાર ફેંક્યો છે.

Next Post
VIDEO : 16 મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત, આવતીકાલે ફરી કરશે વાટાઘાટો | PM Modi And Do…

VIDEO : 16 મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત, આવતીકાલે ફરી કરશે વાટાઘાટો | PM Modi And Do...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

રિપોર્ટ: અનુજ ઠાકર. અમદાવાદની ગરબાની પરંપરામાં એક નવી અને ભવ્ય ઓળખ સાથે “સફેદ પરિંદે – 2026 Ultra Luxurious Garba” નું...

Read more

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In