• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO : 16 મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત, આવતીકાલે ફરી કરશે વાટાઘાટો | PM Modi And Do…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
VIDEO : 16 મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત, આવતીકાલે ફરી કરશે વાટાઘાટો | PM Modi And Do…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…

ઈ-ચલણના નિયમોમાં મોટો ફેરફાર, 5 ચલણ ફાટશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સમયસર દંડ નહીં ભરો તો વાહન બ્લોક …

Load More

PM Modi And Donald Trump Meeting : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે G-7 સમિટમાં એકબીજા સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત 16 મહિનાના લાંબા સમયગાળા પછી થઈ છે. બંને નેતાઓ વચ્ચે ફ્રાન્સના એવિયન શહેરમાં આ મુલાકાત થઈ હતી, જ્યાં તેઓ જી-7 સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.

મોદી-ટ્રમ્પ વચ્ચે મીટિંગ હોલમાં હેન્ડશેક

આ મુલાકાત તે સમયે થઈ જ્યારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ (US President Donald Trump) જી-7ની મીટિંગમાં ભાગ લેવા માટે મીટિંગ હોલમાં બેઠા હતા. બરાબર તે જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે હેન્ડશેક થયું હતું. બંને ટોચના નેતાઓ વચ્ચે લગભગ 50 સેકન્ડ સુધી વાતચીત ચાલી હતી.

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે PM મોદીનું સ્વાગત કર્યું

સમિટની સત્તાવાર કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બંને નેતાઓએ હસતા મુખે એકબીજાનું અભિવાદન કર્યું હતું. વિશ્વભરના નેતાઓ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)ની યજમાનીમાં યોજાઈ રહેલી આ સમિટ માટે એકઠા થયા છે, જ્યાં મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા શરૂ થાય તે પહેલાં મેક્રોને સમિટ સ્થળ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : VIDEO : 40 મિનિટમાં 8 મોટા ભૂકંપ આવતા ચીનમાં ઈમરજન્સી એલર્ટ, ઈન્ડોનેશિયા-જાપાનમાં પણ ધરતી ધ્રુજી

તાજેતરમાં જ ભારત-અમેરિકા વચ્ચે ઉભો થયો હતો વિવાદ

ઉલ્લેખનીય છે કે, હોર્મુઝમાં અમેરિકી નેવી દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા બાદ ભારતે ખૂબ જ કડકાઈથી પ્રતિક્રિયા આપી હતી. જો કે, અમેરિકા તરફથી આ અંગે કોઈ ખાસ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી અને વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઊલટું એવું નિવેદન આપ્યું હતું કે, હોર્મુઝમાંથી પસાર થતા દેશોએ અમેરિકી નેવીના આદેશોનું પાલન કરવું જોઈએ. આ ઘટના બાદ બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી અને ભારતના વિદેશ મંત્રી જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી રુબિયો સમક્ષ ભારતનો સખત વિરોધ પણ નોંધાવ્યો હતો.

બુધવારે યોજાશે ઔપચારિક બેઠક

બંને દેશો વચ્ચે સર્જાયેલા આ વિવાદ અને તણાવ પછી બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે જી-7 ના મંચ પર આ પહેલી મુલાકાત થઈ છે. આ ટૂંકી મુલાકાત બાદ હવે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે આગામી ઔપચારિક મુલાકાત બુધવારે સાંજે સવા 6 વાગ્યે યોજાશે, જેમાં બંને દેશો વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો : શાંતિ કરાર સંકટમાં મુકાતા ટ્રમ્પ ભડક્યા, નેતન્યાહૂની કરી ફજેતી, ઈઝરાયલને સીરિયાથી શ્રેષ્ઠ ગણાવ્યું

Next Post
નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ | Nadiad Poc…

નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ | Nadiad Poc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…

ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…

ઈ-ચલણના નિયમોમાં મોટો ફેરફાર, 5 ચલણ ફાટશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સમયસર દંડ નહીં ભરો તો વાહન બ્લોક …

ઈ-ચલણના નિયમોમાં મોટો ફેરફાર, 5 ચલણ ફાટશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સમયસર દંડ નહીં ભરો તો વાહન બ્લોક …

TAT-(ઉચ્ચત્તર માધ્યમિક)નું પ્રિલિમિનરી પરિણામ જાહેર, 51 હજારથી વધુ ઉમેદવારો ક્વોલિફાય | gujarat tat …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…
GUJARAT

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં ગૌ-વંશની તસ્કરી, ગેરકાયદે હેરાફેરી અને કતલ જેવી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે પોલીસે ગુજરાત...

Read more

ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…

ઈ-ચલણના નિયમોમાં મોટો ફેરફાર, 5 ચલણ ફાટશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સમયસર દંડ નહીં ભરો તો વાહન બ્લોક …

TAT-(ઉચ્ચત્તર માધ્યમિક)નું પ્રિલિમિનરી પરિણામ જાહેર, 51 હજારથી વધુ ઉમેદવારો ક્વોલિફાય | gujarat tat …

અમદાવાદ: નરોડામાં બીજા લગ્ન બાદ પણ મહિલાને ન મળ્યું સુખ, અફેરનો ભાંડો ફૂટતાં પત્ની પર અત્યાચાર | nar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In