• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કાળમુખા બનતા હાઇવે : વડોદરા જિલ્લામાં વર્ષ-2025માં 352 જિંદગી ગુમાવી | vadodara district highway acc…

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 4 mins read
A A
0
કાળમુખા બનતા હાઇવે : વડોદરા જિલ્લામાં વર્ષ-2025માં 352 જિંદગી ગુમાવી | vadodara district highway acc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

Load More

Vadodara Accident : વડોદરા જિલ્લામાં વર્ષ-2025માં વિવિધ માર્ગ અકસ્માતમાં કુલ 352 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતાં. અકસ્માત માટે ટુ વ્હીલરો સૌથી વધારે જવાબદાર હોવાનું આંકડા પરથી બહાર આવ્યું છે જ્યારે બીજા નંબરે ફોર વ્હીલર અને ત્રીજા નંબર રાહદારીઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં નેશનલ હાઇવે, એક્સપ્રેસ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ પંચાયતના હાઇવે આવેલા છે. આ માર્ગો પરથી રોજે રોજ ગામ અથવા તાલુકા મથકો પરથી મોટી સંખ્યામાં વાહનચાલકોની અવરજવર સતત રહેતી  હોય છે. કેટલીક વખત વાહનચાલકોની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા હોય છે અને નિર્દોષ વ્યક્તિઓ જીવન છે.

તંત્ર દ્વારા અકસ્માતોના બનાવો તેમજ તેમાં મૃત્યુ પામનાર અને ઇજાગ્રસ્તો અંગેનું મોનિટરિંગ થતું હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ-2025માં બનેલા અકસ્માતના બનાવોમાં 352 વ્યક્તિઓનું મોત થયું હતું. મૃતકોની સંખ્યામાં 315 પુરુષ અને 37 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. મૃતકોની આ સંખ્યામાં બે મહિલા સહિત કુલ 133 વાહન ચાલકો હતાં જેમની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાયા હતાં. ટુ વ્હીલરના કારણે થતાં અકસ્માતમાં કુલ 162 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે ફોર વ્હીલર એટલે કે કાર, ટેક્સી, વાન જેવા વાહનોના કારણે થતા અકસ્માતમાં 67 વ્યક્તિઓ અને ટ્રકના કારણે 39, એસટી બસના કારણે 5 વ્યક્તિઓના મોત થયા છે. 

અકસ્માતોમાં કુલ 665 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માતમાં ચાલતી જતી હોય તેવી કુલ 63 વ્યક્તિઓના પણ મોત થયા છે. વર્ષ-2023માં કુલ 315 વ્યક્તિઓના મૃત્યું અકસ્માતોના કારણે થયા હતાં તેની સરખામણીમાં વર્ષ-2024માં મૃત્યુઆંકમાં સાધારણ ઘટાડો થયો હતો. પરંતુ વર્ષ-2025માં આ મૃતકોની સંખ્યા વધી ગઇ છે.

હાઇવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોવા છતાં અકસ્માતો સર્જાતા હોય છે. અકસ્માત માટે સૌથી મોટું કારણ નિર્ધારિત સ્પીડના બદલે વધારે સ્પીડ બહાર આવ્યું છે. ટુ વ્હીલર કે ફોર વ્હીલર હોય પરંતુ પૂરપાટ ઝડપે દોડતા આ વાહનોના કારણે અકસ્માતો સર્જાતા હોય છે.

તહેવારો અને વેકેશનના સમયગાળામાં નોંધાયેલા સૌથી વધુ અકસ્માતો

વડોદરા જિલ્લામાં વર્ષ-2025માં કુલ 549 અકસ્માતો નોંધાયા છે જેમાં 352 વ્યક્તિના મોત થયા છે તેમજ ગંભીર રીતે ઘાયલ હોય તેવી વ્યક્તિઓની સંખ્યા 387 હતી. આ ઉપરાંત સામાન્ય ઇજા થઇ હોય તેવા લોકોની સંખ્યા 188 હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તહેવારોના દિવસો તેમજ વેકેશનમાં અકસ્માતોની સંખ્યા સૌથી વધુ હોય છે. કેલેન્ડર મહિના મુજબ જો અકસ્માતોની સંખ્યા પર નજર દોડાવીએ તો માર્ચ વેકેશનનો સમય, ઓક્ટોબર દિવાળીના તહેવારોનો સમય તેમજ ડિસેમ્બર વેકેશનના સમયગાળામાં અકસ્માતોની સંખ્યા વધારે નોધાઇ છે.

જરોદ પાસે અકસ્માતમાં આઠના મોત : ભારતમાલા હાઇવે પર પણ અકસ્માતો વધ્યા

વડોદરા જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ અને નેશનલ હાઇવે જેમાં એક્સપ્રેસ હાઇવેનો પણ સમાવેશ થાય છે તે હાઇવે જીવલેણ બની રહ્યા છે. તાજેતરમાં જ હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પર એક લક્ઝરી બસ ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી જતા આઠ નિર્દોષ લોકોના જીવ ગયા હતાં. આ ઉપરાંત હવે વડોદરા જિલ્લાનો ભારતમાલા હાઇવે પણ કાળમુખો બની રહ્યો છે. આ મહિનામાં જ બે મોટા અકસ્માતમાં બનાવમાં છ વ્યક્તિના જીવ ગયા હતાં. જેમાં વડોદરા નજીક સમીયાલા તેમજ કરજણ તાલુકામાં થયેલા અક્સ્માતમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓ હોમાઇ હતી.

સ્ટેટ હાઇવે પર અકસ્માતમાં સૌથી વધારે મૃત્યુ

રોડ         

મૃત્યુની સંખ્યા

એક્સપ્રેસ વે   
   
18

નેશનલ હાઇવે     

52

સ્ટેટ હાઇવે 

153

અન્ય રોડ   

129

કુલ           
     
352

Next Post
યુપીમાં ચૂંટણી પહેલા જ વિપક્ષમાં વિખવાદ શરૂ! દિગ્ગજ નેતાની અખિલેશ યાદવને ચેલેન્જ- કોંગ્રેસ નબળી હોય …

યુપીમાં ચૂંટણી પહેલા જ વિપક્ષમાં વિખવાદ શરૂ! દિગ્ગજ નેતાની અખિલેશ યાદવને ચેલેન્જ- કોંગ્રેસ નબળી હોય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાડજ જંકશન પર...

Read more

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In