• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

Load More

Heavy Rain in Amreli: હજુ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ તે પહેલાં જ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં જ અમરેલીમાં સતત 5મા દિવસે વરસાદનું ધમાકેદાર આગમન થયું છે.

રોડ-રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા

આજે સાવરકુંડલાના ગ્રામીણ પંથકમાં મેઘરાજા ભારે મહેરબાન થયા છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના વીજપડી, ખડસલી અને છાપરી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને વીજપડી ગામે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડતાં રોડ-રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા અને માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલાં જ પડી રહેલા આ મધ્યમ અને ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાવણીના સમય પહેલાં જ અમૃત સમાન વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે.

રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી 

બીજી તરફ રાજુલા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજુલા પંથકના નાની ખેરાળી, ખારી, બાબરીયાધાર અને મેરીયાણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પવનના સુસવાટા સાથે પડેલા આ વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આ પહેલા વરસાદ જ વાવણી લાયક વરસ્યો હોવાથી જગતના તાત એવા ખેડૂતોમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: અલ-નીનોનો ખતરો : ભારતમાં નબળું ચોમાસું, ભીષણ લૂ અને દુષ્કાળની ભીંતિ, WMO-NASAની મોટી ચેતવણી

અરબી સમુદ્રમાં તોફાની કરંટ

અહેવાલો અનુસાર, ગુજરાતને સ્પર્શતા અરબી સમુદ્ર અને સોમાલિયા તટની આસપાસ આગામી 5 દિવસ દરમિયાન પવનની ગતિ અતિ જોખમી સ્તરે પહોંચી શકે છે. દરિયામાં પવનની સામાન્ય ગતિ 40 થી 55 કિમી પ્રતિકલાક રહેશે, જે કેટલાક સમય માટે ઝટકા સાથે વધીને 60 થી 65 કિમી પ્રતિકલાકની ઝડપ પકડી શકે છે. આ સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધશે અને સમુદ્રમાં ભારે કરંટ (ઊંચા મોજા) ઉછળશે.

માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ

સમુદ્રમાં સર્જાનારી આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતના તમામ નાના-મોટા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. જે માછીમારો હાલ દરિયામાં છે તેમને તાત્કાલિક સુરક્ષિત કિનારે પરત ફરી જવા અને બંદરો પર બોટ સુરક્ષિત જગ્યાએ બાંધવા તાકીદ કરાઈ છે.

ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું, ગુજરાતમાં હજુ રાહ જોવી પડશે

હવામાન નિષ્ણાતોના વિશ્લેષણ અનુસાર, ચોમાસું હાલ ધીમે-ધીમે તેની ગતિ પકડી રહ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રના વધુ વિસ્તારોને આવરી લે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. જોકે, ગુજરાતના બાકીના ભાગોમાં ચોમાસાના સાર્વત્રિક અને વ્યાપક પ્રવેશ માટે હજુ પણ રાજ્યના નાગરિકોએ થોડી રાહ જોવી પડશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …
GUJARAT

Heavy Rain in Amreli: હજુ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ તે પહેલાં જ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી...

Read more

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In