• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

પ્રારંભમાં
જ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિથી જનજીવનને અસર

જેસર
પંથકમાં વાવણી લાયક પોણો ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ ઃ ઘોઘામાં પા ઈંચથી વધુ
, ગારિયાધારમાં ઝાપટું
વરસ્યું

ભાવનગર/જેસર – 
ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તાઓ
પાણીમાં ડૂબ્યા હતા. માત્ર બે ઈંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી
સ્થિતિનું નિર્માણ થતાં જનજીવન ઉપર અસર થઈ હતી. ચોમાસાના પ્રારંભે જ મનપા તંત્રની
પ્રો-મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડતા નગરજનોમાં રોષ ફેલાયો હતો.

શહેરમાં
આજે સોમવારે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ આકાશમાં વીજળીના બિહામણાં અવાજ
શરૃ થયા હતા. ત્યારપછી પવન સાથે ધોધમાર વરસાદ શરૃ થતાં માત્ર દોઢથી બે કલાકમાં જ
બે ઈંચ જેટલું ૪૭ મિ.મી. પાણી વરસી ગયું હતું. મોસમની આ પ્રથમ શ્રીકાર વર્ષાના એક
તરફ નગરજનોએ વધામણાં કર્યા હતા. તો બીજી તરફ કાળિયાબીડ
, કરચલિયા પરા સહિતના
અનેક વિસ્તારોમાં જાણે પાંચ-છ ઈંચ વરસાદ પડયો હોય તેમ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ
જતાં વાહનચાલકોની હાલત કફોડી બની હતી. પાણી ઓસરવામાં કલાકો વિતતા રાહદારીઓ ભય
વચ્ચે રસ્તો ઓળંગવા મજબૂર બન્યા હતા.

જેસર
પંથકમાં પણ બપોરે દોઢ વાગ્યા આસપાસ વીજળીના કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ શરૃ થયો
હતો. પોણો ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તંત્રની
પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોય તેમ ચાર કલાકથી વધુ સમય સુધી વીજળી
ડૂલ રહી હતી. પીજીવીસીએલના હેલ્પલાઈન નંબર પર ફોન કરતા લાઈટ ફોલ્ટ હોવાના જવાબો
આપી હાથ ખંખેરી લેવામાં આવ્યા હતા. તાલુકાના ચિરોડા
, સનાળા, રાજપરા (ગંગા
સતીના)
, ઝડકલા, કાત્રોડી, છાપરિયાળી, કરજાળા, દેપલા,
રાણીગામ, બીલા, સરેરા,
તાતણિયા (સંધીના) સહિતના ગામોમાં પણ મેઘરાજાએ વાવણી લાયક વરસાદ
વરસાવી દેતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. ઘોઘામાં બપોરથી સાંજ સુધીમાં આઠ મિ.મી.
અને ગારિયાધારમાં બપોરે એક મિ.મી. વરસાદ વરસ્યો હતો.

ત્રણ
ડેમ વિસ્તારમાં અર્ધોથી પોણો ઈંચ પાણી વરસ્યું

મહુવા
તાલુકાના ડેમ વિસ્તારોમાં આજે મેઘમહેરના શ્રીગણેશ થયા હતા. માલણ ડેમ વિસ્તારમાં
બપોરે બેથી ચાર વચ્ચે અને રોજકી ડેમ વિસ્તારમાં સાંજે ચારથી છ વચ્ચે અર્ધો ઈંચ
જેટલો (૧૦ મિ.મી.) વરસાદ વરસ્યો હતો. તેમજ લાખણકા ડેમ વિસ્તારમાં બપોરે બેથી ચાર
વચ્ચે પોણો ઈંચ (૨૦ મિ.મી.) વરસાદ વરસી ગયો હતો.

Next Post
અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In