• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

Load More

Pune Lohagad Fort Murder Case : ઇન્દોરના બહુચર્ચિત સોનમ રઘુવંશી કેસની ગૂંજ હજુ શાંત થઈ નથી, ત્યાં મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના લોહગઢ કિલ્લા પરથી આવી જ, એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 24 વર્ષીય કેતન અગ્રવાલના મોતને શરૂઆતમાં એક અકસ્માત માનવામાં આવી રહ્યો હતો, પરંતુ પોલીસ તપાસમાં તેની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કાવતરું રચીને કેતનને 350 ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હોવાનો પર્દાફાશ થયો છે. આવતા મહિને જેમના લગ્ન થવાના હતા, તે કેસ હવે હત્યાની તપાસમાં ફેરવાઈ ગયો છે.

લગ્ન અને જન્મદિવસની ભવ્ય તૈયારીઓ ચાલતી હતી

કેતન અગ્રવાલના લગ્ન આવતા મહિને જયપુરના એક આલીશાન પેલેસમાં થવાના હતા. આ સિવાય, 19 જૂને તેની મંગેતર સિયાનો જન્મદિવસ ખાસ બનાવવા માટે મહાબળેશ્વરના એક લક્ઝરી રિસોર્ટમાં 40 રૂમ બુક કરવામાં આવ્યા હતા. પરિવાર ખુશીઓમાં ડૂબેલો હતો, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે, આ ખુશીઓ માતમમાં ફેરવાઈ જશે.

બાલી ટ્રિપ પહેલા પાસપૉર્ટ ફાડી નાંખ્યો 

લગ્ન પહેલા બંનેની બાલી યાત્રા પણ નક્કી હતી, પરંતુ અચાનક સિયાએ તેનો પાસપૉર્ટ ખોવાઈ ગયો હોવાનું બહાનું કાઢ્યું, જેથી ટ્રિપ કેન્સલ થઈ ગઈ. તપાસ દરમિયાન સામે આવ્યું કે જે હોટેલમાં તેઓ નાસ્તો કરવા રોકાયા હતા, ત્યાં સિયાએ પોતે જ પોતાનો પાસપૉર્ટ ફાડીને ફેંકી દીધો હતો.

હત્યાના બે અસફળ પ્રયાસો અને ત્રીજી વાર કાવતરું સફળ

પોલીસ તપાસ અનુસાર, 31 મેના રોજ પ્રથમ વખત બંને લોહગઢ કિલ્લે ગયા હતા, ત્યારે જ કેતનને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બન્યો હતો. ત્યારબાદ 14 જૂને ફરીથી લોહગઢ લઈ જઈને સાપનો ડર બતાવી ખાઈ તરફ ધકેલવાનો પ્રયાસ કરાયો, પણ તે નિષ્ફળ રહ્યો. અંતે 19 જૂને જન્મદિવસના દિવસે જ કથિત પ્રેમી ચેતનને ત્યાં બોલાવી કેતનને ધક્કો મારી દેવાયો.

તપાસ કઈ રીતે બદલાઈ?

શરૂઆતમાં ટ્રેકિંગ દરમિયાન સેલ્ફી લેતાં સંતુલન બગડ્યું હોવાની સ્ટોરી ઘડી કાઢવામાં આવી હતી. પરંતુ પૂણે ગ્રામીણ પોલીસે જ્યારે મોબાઇલ લોકેશન, કોલ ડિટેઇલ્સ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીની ટેકનિકલ તપાસ કરી, ત્યારે સિયા અને ચેતન વચ્ચેના પ્રેમ સંબંધો બહાર આવ્યા. પોલીસે કાર્યવાહી કરીને ચેતન ચૌધરી અને મંગેતર સિયા ગોયલ બંનેને કસ્ટડીમાં લઈ લીધા છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
GUJARAT

Pune Lohagad Fort Murder Case : ઇન્દોરના બહુચર્ચિત સોનમ રઘુવંશી કેસની ગૂંજ હજુ શાંત થઈ નથી, ત્યાં મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના લોહગઢ...

Read more

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In