• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

satyasamachar by satyasamachar
June 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Recruitment 2026: બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવાનું સપનું જોતા યુવાઓ માટે ભારતીય રિઝર્વ બેન્કે (RBI) એક શાનદાર તક બહાર પાડી છે. આરબીઆઈએ ‘યંગ પ્રોફેશનલ્સ’ના પદો પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ પદ પર પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને 1.5 લાખ રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. જોકે, અરજી કરતા પહેલા આ ભરતીના નિયમો જાણી લેવા જરૂરી છે. આ ભરતી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ બેઝિસ (કરાર આધારિત) પર કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ છે. લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારોને આરબીઆઈના સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

શું કામ કરવાનું રહેશે?

આરબીઆઈ દ્વારા આ ‘યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ’ ખાસ કરીને બેન્કની કામગીરીમાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા યુવાઓને દેશની અર્થવ્યવસ્થાનું વિશ્લેષણ કરવાનો, પોલિસી (નીતિ) બનાવવામાં મદદ કરવાનો, મહત્ત્વપૂર્ણ રિસર્ચ અને ડેટાને સમજવાનો તેમજ બેન્કિંગ અને ડિજિટલ ફાઈનાન્સ સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો અદ્ભુત મોકો મળશે.

મુખ્ય જવાબદારીઓ કઈ રહેશે?

યંગ પ્રોફેશનલ્સના મુખ્ય કાર્યોમાં આર્થિક અને નીતિગત રિસર્ચમાં મદદ કરવી, અલગ-અલગ ડેટાનું વિશ્લેષણ કરવું અને નાણાકીય અભ્યાસ (ફાઈનાન્સિયલ સ્ટડી) કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરબીઆઈના આંતરિક પ્રોજેક્ટ્સ અને રિપોર્ટ્સ તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપવાનું રહેશે. સાથે જ, ફાઈનાન્સિયલ સેક્ટરમાં થઈ રહેલા નવા બદલાવો પર નજર રાખવી અને આરબીઆઈની વિવિધ ટીમોને ટેકનિકલ તેમજ વિશ્લેષણાત્મક કાર્યોમાં સપોર્ટ આપવો એ તેમની મુખ્ય જવાબદારી રહેશે.

સમયગાળો અને સ્ટાઈપેન્ડ

આ પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને ફિક્સ 1.5 લાખ રૂપિયાનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. આરબીઆઈની યોજના આ પદ પર શરૂઆતમાં 3 વર્ષ માટે નિમણૂક કરવાની છે. પરંતુ, જો ઉમેદવારની કામગીરી સારી હશે અને પરસ્પર સહમતિ બનશે, તો આ કોન્ટ્રાક્ટના સમયગાળાને આગળ વધારી શકાશે. જોકે, આ નોકરીનો કુલ સમયગાળો કોઈ પણ સંજોગોમાં 5 વર્ષથી વધુનો નહીં રહે.

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર 2 - image

આ પણ વાંચો: ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

– સૌથી પહેલા ઉમેદવારે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.

– ત્યારબાદ વેબસાઈટ પર આપેલ ‘યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ 2026’ની લિંક ઓપન કરવાની રહેશે.

– હવે ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.

– ફોર્મમાં પૂછવામાં આવેલી તમારી તમામ વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યાવસાયિક (પ્રોફેશનલ) વિગતો ધ્યાનપૂર્વક ભરો.

– અંતમાં, માંગવામાં આવેલા જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

Load More

Next Post
સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા...

Read more

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In