• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

satyasamachar by satyasamachar
September 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Load More

પરંતુ શક્તિસેવા કેન્દ્ર ની શાળા થી ધાબાવાળી વાવ વચ્ચે નો માર્ગ અંધારપટ…..!

રાત્રિ ના સમયે જંગલ વાળા આ વિસ્તારમાં પગપાળા આવતા યાત્રિકો અંધારા માં ચાલવા મજબૂર…..!!

તંત્ર ની બેદરકારી કે પછી ચૂક….????

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હાલ માં ભાદરવી પૂનમ નો મહામેળો શરૂ છે જ્યાં દરરોજ ના હજારો યાત્રિકો પગપાળા તેમજ સંઘ લઈ ને ચાલતા અંબાજી આવી રહ્યા છે ત્યારે માર્ગ માં ઠેર ઠેર કૅમ્પો અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે.પરંતુ અંબાજી નજીક ના વિસ્તાર માં ક્યાંક તંત્ર ની ચૂક કે ,ભારે બેદરકારી સામે આવી રહી છે.

દાંતા તરફ થી ચાલતા આવી રહેલા પગપાળા યાત્રિકો ને ધાબા વાળી વાવ થી શ્રી શક્તિસેવા કેન્દ્ર ની પાનસા ખાતે આવેલ શાળા સુધી ના માર્ગ માં અંધારપટ છવાઈ રહ્યો છે જેમાં પણ શ્રદ્ધાળુઓ ની આસ્થા અંધારા માં પણ આ ભાવિકો ને ચાલવાની હિંમત આપી રહી છે પરંતુ આ વિસ્તાર એ ચારે તરફ થી જંગલ વિસ્તાર થી ઘેરાયેલ હોવાથી રાત્રિ ના સમયે ચાલ્યા આવતા લોકો ની સુવિધા અને સુરક્ષા ના હેતુસર માર્ગ માં પૂરતા પ્રકાશ આપે તેવી લાઇટ ની વ્યવસ્થા હોવી જરૂરી છે .

ત્યારે મેળા ના અવસરે માતાજી ના મંદિર ઉપરાંત ગામ વિસ્તાર ને હજારો લાઈટો થી શણગાર કરી ને ઝળહળતું તો કરાયું છે પરંતુ ગામ માં આવવા તરફ ના માર્ગ અને તે પણ જ્યારે યાત્રિકો નો ભારે ઘસારો મેળા દરમિયાન માં જોવા મળી રહ્યો છે ત્યાજ તંત્ર ની આ બાબતે ઘોર બેદરકારી કે ચૂક સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

વનરાજી થી ઘેરાયેલા આ વિસ્તાર માં જંગલી જાનવરો ઉપરાંત અસામાજિક તત્વો પણ આવા વાતાવરણ માં સક્રિય બનતા હોય છે ત્યારે અંધારા નો લાભ લઈ કોઈ યાત્રિક જોડે વનવિસ્તાર ના જાનવર કે અસામાજિક તત્વો વડે યાત્રિક જોડે કઈ અણબનાવ બને કે દુર્ઘટના સર્જાય ત્યારે તેનો જવાબદાર કોણ?

શું ફક્ત તંત્ર ની ગામ ને પ્રકાશિત કરવાની જ જવાબદારી છે? જ્યાં દરરોજ ના લાખો ની સંખ્યા માં માઈ ભક્તો દિવસ રાત ચાલી ને આવી રહ્યા છે તે આવવાના માર્ગો પણ પ્રાથમિક સુવિધા થી સજ્જ ના હોય ત્યારે અંધારા માર્ગે પણ માતાજી ના ભરોસે ચાલતા માઇભક્તો ની સુવિધા માં ચૂક કોઈક ના જીવન સાથે ચેડા બરોબર જ ગણી શકાય તેમ છે ત્યારે લાખો રૂપિયા ના ટેન્ડર આપી ગામ અને આસપાસ ના વિસ્તારો ને લાઈટો થી શણગારતા તંત્ર ને ગામ નજીક ના આ વિસ્તાર અંગે પણ તકેદારી લઈ વહેલી તકે અંધારા માં ચાલતા યાત્રિક જોડે કઈ અણબનાવ બને તે પહેલાં પૂરતી વ્યવસ્થા કરી લેવાય તે જરૂરી બન્યું છે.

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

પરંતુ શક્તિસેવા કેન્દ્ર ની શાળા થી ધાબાવાળી વાવ વચ્ચે નો માર્ગ અંધારપટ…..! રાત્રિ ના સમયે જંગલ વાળા આ વિસ્તારમાં પગપાળા...

Read more

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In