• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાતમે નોરતે શિવમ આરકેડમાં જામ્યો ગરબાનો રંગ

satyasamachar by satyasamachar
October 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાતમે નોરતે શિવમ આરકેડમાં જામ્યો ગરબાનો રંગ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Load More

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાતમા નોરતે શહેરના શેરી ગરબાએ રંગ રાખ્યો. સોસાયટીમાં ગરબાના તાલે લોકોએ ગરબાની રમઝટ જમાવી..

રાજ્યમાં નવલી નવરાત્રીના ગરબા તેમના છેલ્લા તબક્કા પહોંચી રહ્યા છે ત્યારે પાર્ટીપ્લોટના ગરબાને નેવે મુક્તા અમદાવાદમાં સોસાયટીના શેરી ગરબાએ ભક્તિમય રંગ રાખ્યો છે.

અમદાવાદના આર સી ટેક્નિકલ પાસે ઘાટલોડિયા ખાતે આવેલ શિવમ આરકેડમાં છેલ્લા 15 વર્ષથી અહીં રહેતા પરિવારના સભ્યો શક્તિ અને ભક્તિ સાથે નવરાત્રીના ગરબા મહોત્સવને ભક્તિમય બની ઉજવે છે. અહીં રહેતા વિવિધ સમાજના લોકો અને તેમની દીકરીઓ પાર્ટીપ્લોટમાં પૈસા આપી ગરબા રમવા જવા કરતા પોતાને આંગણે જ એક પરિવાર સાથે ગરબા રમી આ પર્વને ઉજવે તે માટે મક્કમ બન્યા છે. અહીંના રહીશો એક સાથે માં જગદંબાની આરાધના સાથે સાથે ગુજરાતની સંસ્કૃતિ અને પ્રાચીન ગરબાની મહિમા જાળવી રાખતા મુક્ત રીતે સુરક્ષિત બની ગરબા ગીતોના તાલે ગરબા રમતા જોવા મળે છે. મોંઘાદાટ કપડાંનો દેખાડો કરવા કરતાં સાધારણ પણ પોતાનો પોશાક જ પોતાની આગવી ઓળખ ધરાવતા અહીંના રહીશો દ્વારા અનેક ઉત્સવને એકસાથે એક છત નીચે જ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત તેઓ દીકરીઓ બહાર ન જાય કોઈ મુશ્કેલી નો સામનો ન કરવો પડે તે માટે સોસાયટીમાં જ નવરાત્રીનો પર્વ હર્ષોઉલ્લાસ સાથે ઉજવાય તેવા આગ્રહ સાથે ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

આજે પાર્ટીપ્લોટના ગરબાને ટક્કર મારતા શેરી અને સોસાયટીના ગરબાનું મહત્વ ફરી વધતું જઈ રહ્યું છે જ્યાં રહીશો આ ભક્તિમય પર્વની મર્યાદા અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવા પ્રયાસો સાથે સજાગ બન્યા છે. મોંઘા પાસના પૈસા આપી ગરબા રમવા જવા સાથે એમની ચિંતા કરતા માતાપિતા પણ હવે પોતાની સોસાયટીમાં પરિવાર સાથે તેમની સામે જ ગરબાના મહોત્સવને ઉજવતા જોવા મળી રહ્યા છે.

આજે નવલી નવરાત્રીની ભક્તિનો સાચો મહિમા અને તે સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે તે માટેના પ્રયાસો અનેક સોસાયટી અને ફ્લેટસના લોકો પાર્ટી પ્લોટ જેવું જ વાતાવરણ પોતાને ત્યાં જ ઉભું કરી એકમળી પોતાના પરિવાર સાથે આ ભક્તિમય પર્વને આરાધના સાથે ઉજવી રહ્યા છે.

રહીશોનું માનવું છે કે આજની યુવા પેઢી આ ગરબાનું મહત્વ સમજે અને તે પરંપરા ને આવનાર સમયમાં પણ જીવંત રાખે તેવો તેમનો સતત પ્રયાસ રહે છે. શહેરમાં લુપ્ત થતા પ્રાચીન ગરબાનું મહત્વ આવી સોસાયટીઓના આયોજન થકી સાચા અર્થમાં નવરાત્રીના આરાધ્ય પર્વ નવલી નવરાત્રીના સાચા મૂલ્યને દર્શાવશે એ દિવસો હવે દૂર નથી.

Next Post
Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી...

Read more

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In