• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘આ 2 રૂપિયા છે, તેને…’, અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન | ow…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘આ 2 રૂપિયા છે, તેને…’, અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન | ow…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

Load More

Owaisi 2 rupee Remark: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ નિઝામાબાદમાં એક જનસભાને સંબોધતા અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ સીએમ સરમાના ‘મિયા મુસ્લિમ’ અને ઓટો ભાડા અંગેના વિવાદિત નિવેદનનો મજાક ઉડાવતા તેમને ‘બે રૂપિયા દાનમાં આપવાની’ વાત કહીને સંબોધ્યા હતા. 

ઓવૈસીએ મંચ પરથી જ કટાક્ષ કર્યો હતો કે, ‘હિમંત બિસ્વા સરમા, તું કહે છે કે જો ઓટો ડ્રાઈવર મુસ્લિમ હોય તો તેને નક્કી ભાડા કરતા ઓછા પૈસા આપો. હું તને આ બે રૂપિયા આપું છું, શું તું લઈશ? શું હું તારા ખાતામાં ટ્રાન્સફર કરી દઉં? બંધારણ પીએમ કે સીએમ દરેકને સમાન અધિકાર આપે છે અને મુખ્યમંત્રી ભેદભાવ કરી રહ્યા છે.’

શું છે આખો મામલો?

આ વિવાદની શરૂઆત હિમંત બિસ્વા સરમાના એ નિવેદનથી થઈ હતી, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે અસમના ‘મિયા મુસ્લિમ'(બંગાળી મૂળના મુસ્લિમો) પોતાની દુકાનો પર સામાન અને ઓટો-રિક્ષાના ભાડામાં ઘટાડો કરીને લોકોને આકર્ષે છે. સરમાએ તેને એક ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો. 

ઓવૈસીએ રિક્ષાચાલકોની કમાણી પર ટિપ્પણી કરવા બદલ સીએમને લીધા આડેહાથ

ઓવૈસીએ આ વાતનો જવાબ આપતા રેલીમાં કહ્યું કે, ‘અસમનો મુખ્યમંત્રી કહી રહ્યો છે કે જો મિયા મુસ્લિમ ઓટોનું ભાડું 5 રૂપિયાને બદલે 4 રૂપિયા લે, તો તેને પૈસા ઓછા આપો. હિમંત બિસ્વા સરમા, હું તને આ 2 રૂપિયા દાનમાં આપું છું તો શું તું લઈશ?’

ઓવૈસીએ વધુમાં આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘તું એટલો નાનો માણસ છે કે એક રિક્ષાચલાવનાર ગરીબના 4-5 રૂપિયા પાછળ પડ્યો છે.’ 

આ પણ વાંચો: ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધારે

અપમાન સહન નહીં: ઓવૈસી

ઓવૈસીએ કહ્યું કે મુખ્યમંત્રી જેવા પદ પર બેઠેલી વ્યક્તિ જ્યારે ગરીબ રિક્ષાચાલકોની કમાણી પર આવી ટિપ્પણી કરે, ત્યારે તે તેમની હીન માનસિકતા દર્શાવે છે. ઓવૈસીએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની કોમ વિરુદ્ધ થતું કોઈપણ અપમાન સહન નહીં કરે. હાલમાં ઓવૈસીના આ આક્રમક અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.

'આ 2 રૂપિયા છે, તેને...', અસદુદ્દીન ઓવૈસીનું ચૂંટણી રેલીમાં હિંમત બિસ્વા સરમા પર વિવાદિત નિવેદન 2 - image

Next Post
ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધાર…

ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…
GUJARAT

જામનગર શહેરના સીટી સી. ડિવિઝન વિસ્તારમાં બાળકો વચ્ચે ક્રિકેટ રમતાં થયેલી બોલાચાલી ઉગ્ર બની મારામારી સુધી પહોંચી હોવાનો બનાવ સામે...

Read more

જામનગરની જિલ્લા જેલ ફરીથી ચર્ચાના એરણે… જેલની તપાસ દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે ગુનો નોં…

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…

જામનગરમાં બે પાડોશીઓ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો: એક મહિલા અને તેની પુત્રી પર હુમલો: 4 સામે ગુનો નોંધાયો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In