• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનુંરૂ. ૭૯૦૨ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં મંજૂર | Vadodara Municipal…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનુંરૂ. ૭૯૦૨ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં મંજૂર | Vadodara Municipal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE…

PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE…

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

Load More

મ્યુનિ. કમિશ્રર દ્વારાવર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૭૦૦૦.૭૧ કરોડનું રીવાઇલ્ડ બજેટ તથા વર્ષ ૨૦૨૬-૨૭ માટેરૂ. ૭૯૦૯.૬૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિ દ્વારા ત્રયાદિવસ દરમિયાન પાંચ સેશનમાં ચર્ચા-વિચારણા બાદ રૂ. ૭૦૦૦.૭૧ કરોડનું રીવાઇઝડ તથારૂ. ૭૯૭૨.૨૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ કોઈપણ પ્રકારના કરવેરા કે લાગતમાં વધારો કર્યાવિના આજે મંજૂર કરવામાં આવ્યું છે. હવે આ બજેટ મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.

સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રીવાઇઝડ બજેટમાંરિવન્યુ ખર્ચમાં રૂ. ૨૦ લાખનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે રૂ. ૧૩. ૪૯ કરોડનો નોંધપાત્ર ઘટાડો સૂચવાયો છે. વર્ષ૨૦૨૬-૨૭ના ડ્રાફ્ટ બજેટમાં રેવન્યુ જમા એટલે કે આવકમાં રૂ. ૩૬.૩૦ કરોડનો વધારો સૂચવાયો છે. તે સાથે ટેવન્યુ ખર્ચ હેઠળ રૂ. ૪૦.૩૫ કરોડનો વધારો અને રૂ. ૨૪.૭૫ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. કેપિટલ જમાહેઠળ રૂ. ૧૨.૯૯ કરોડની આવકમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કેપિટલ ખર્ચમાં રૂ. ૧ કરોડનો વધારો તળાવોમાં પ્રવેશતા દુષિત પાણીને અટકાવવા માટે સૂચવવામાં આવ્યો છે. તેમજ પોલિસી અને પ્રોજેક્ટના મોનિટરિંગ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

વધુમાં, રીયલ એસ્ટેટના ભાવમાં વધારો નથાય તે માટે ખાસ કાળજી રાખવામાં આવી હોવાનું જણાવાયું છે. રજા ચિઠ્ઠી દરમિયાન રૂ. ૩૦ પ્રતિ ચોરસ મીટર અને કમ્પ્લીશન સર્ટિફિકેટ વખતે પ્રોજે ટની કિંમતના ૧ ટકા મુજબ વસુલાત કરવાની જોગવાઈમાં ફે રફાર કરાયો છે. પ્રીમિયમ એફએસઆઈમાં બેંક રેટમાં થયેલા વધારાને પગલે વ્યાજ દરમાં ૨ટકાનો વધારો સૂચવાયો છે. સ્થાયી સમિતિએ રૂ. ૧૩.૨૯ કરોડના ખર્ચમાં ઘટાડો કર્યો છે. ખાતાની પરીક્ષા, જગ્યાની ભરતી પરીક્ષા તથા કન્સલ્ટન્ટ ચાર્જિસ માટે રૂ. ૩.૫ કરોડ અનેફ્લાવર શોતથા સ્પર્ધા માટે રૂ. ૯.૯૯ કરોડનો ખર્ચ ઘટાડવામાં આવ્યો છે. જ્યારે પથ્થરના ફૂટપાથ, પેવિંગ બ્લોક્સ અને સિમેન્ટ પથ્થર સંબંધિત નિભાવ માટે રૂ. ૨૦લાખનો વધારો કરાયો છે. ખર્ચમાં ઘટાડા બાદ સિલકવધીને રૂ. ૨૭૯ ૧.૯૯ કરોડ થઈ છે.

બ્લુ બોન્ડ મારફતે રૂ. ૨૦૦ કરોડની યોજના

મ્યુનિસિપલ, ફ્લુઅને ગ્રીનબોન્ડ થકી નાક્કા ઊભા કરવા માટેની નીતિ અપનાવવાનો નિર્ણય લેવાયો છે. હાલ કોર્પોરેશન દ્વારા રૂ. ૨૦૦ કરોડના બોન્ડ લેવામાં આવ્યા છે, જેના સામે રૂ. ૧૨૦ કરોડ જમા કરાવવામાં આવ્યા છે. કોર્પોરેશન પાસે અંદાજે રૂ. ૩૦થી ૪૦ હજાર કરોડની મિલકત હોવાનું જણાવાયું છે. આગામી વર્ષે બ્લુબોન્ડ મારફતે રૂ. ૨૦૦ કરોડ મેળવવાની યોજના છે.

સ્ક્રેપ અને કન્ડમ પોલિસી અમલમાં મૂકવા ઠરાવ

કમ્પ્લીશ નસર્ટિફિકેટ આપતા પહેલા મિલક્તની આકારણી કરીવેરા વિસૂલ કરવા, વિએમસીની મિલકત અને મશીનરીના નિકાલ માટે સ્કેપ પોલિસી અનેકન્ડમ પોલિસીબ નાવી અમલમાં મૂકવા, આવકનો ઓડિટ કરવો અને દર ત્રણ મહિને આવ કનો રિપોર્ટસ્થાયી સમિતિમાં રજૂ કરવા સહિતના સમિતિએ ઠરાવ કર્યો છે.

લાલબાગથી જેલ રોડ સુધી બ્રિજ, સ્પોર્ટ્સ પોલિસી, ૧.૩૫ લાખથી વધુ ડમી નળ કનેક્શન માટે સ્થાયીના સૂચનો

-ટ્રાફિક ભારણ ઘટાડવા માટે ૩૦ મીટર પહોળા ઇનર રિંગ રોડ (સાવલી-છાણી-ઉઠેરા-આર.ઓ.બી.-કરોડિયા-પંચવટી-સેવાસી)ના બ્લોકેજ દૂર કરી સર્વે કરીને ડી.પી.આર. બનાવવો.

-પ્રતાપપુરાસરોવર વધુ ઊંડું કરવ માટે અલગ બજેટ હેડઊભું કરવું.

-ચોમાસામાં ઓવરફ્લો થતું પાણી અન્ય તળાવમાં જાય તે માટે તળાવોના ઈન્ટરલિંકિંગ માટે સર્વે કરવો.

-આર્બિટ્રેશન કેસ ધરાવતા ઇજારદારનેફરી કામન આપવું.

રોડ ખોદકા મમાં અંકુશ માટે વિવિધ વિભાગોની એન.ઓ.સી. બાદજ કામગીરી થાય તે માટે કો-ઓર્ડિનેશનસેલ રચવો.

-શોપિંગ સેન્ટર, કેબીન, ઈમલા તથા પ્લોટના ભાડામાં વધારો કરવા નવી ભાડા નીતિ ઘડવી.

-સી.એસ.આર.સેલની રચના કરવી.

-ખેલાડીઓને નોકરી અને લાભ મળી રહેતે માટે સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મૂકવી

. -લાલભાગથી જેલ રોડ સુધી એલિવેટેડ કોટિડોર માટે સર્વે અનેડી.પી.આર. બનાવવો.

-કોર્પોરેશનની જૂની જર્જરિત ઈમારતો તોડી નવી ઈમારત બાંધવા અથવા રીનોવેશન માટે સર્વે કરવો.

સિનિયર વકીલોની તટસ્થ સમિતિ બનાવી આર્બિટ્રેશન કેસોમાં સમાધાનકારી વલણ અપનાવવું.

— ૧.૩પ લાખથી વધુ ડમી નળ કનેક્શન કાયદેસર કરી આવકઊભી કરવી.

Next Post
ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis…

ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE…

PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE…

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE…
GUJARAT

PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE…

June 26, 2026 — 1st Film Studios LLP and Low Agers Production & Cine Arts (LAPCA) officially hosted a grand,...

Read more

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In