• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

25 લાખની વીજ ચોરી ઝડપાઈ, 10 વીજ મીટરોમાં રેઝિસ્ટર લગાવાયા હોવાની આશંકા | electricity theft worth 25 …

satyasamachar by satyasamachar
February 8, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
25 લાખની વીજ ચોરી ઝડપાઈ, 10 વીજ મીટરોમાં રેઝિસ્ટર લગાવાયા હોવાની આશંકા | electricity theft worth 25 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિજિલન્સ વિભાગ દ્વારા આજે ફરી એક વખત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દરોડા પાડીને ૨૫.૩૭ લાખ રુપિયાની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપી પાડવામાં આવી હતી.

દરમિયાન આજે પણ પાણીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળના બાવામાનપુરા, નૂરાની મસ્જિદ, બાવચાવાડ, રાજપુરાની પોળ, મોગલવાડા, જમનાબાઈ હોસ્પિટલ પાછળ, ગેંડા ફળિયા, પટેલ ફળિયા, દૂધવાળા મહોલ્લા, છીપવાડ, સરસિયા તળાવ વિસ્તારોમાં ૨૪ ટીમો દ્વારા ૮૭૨ વીજ જોડાણોની તપાસ હાથ ધરાઈ હતી.જેમાં ૨૫ જોડાણમાં વીજ ચોરી અને ૬ જોડાણમા ગેરરીતિ પકડાઈ હતી.આ ચેકિંગ દરમિયાન ૧૦ મીટર શંકાસ્પદ જણાતા તેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, આ વીજ મીટરની સર્કિટમાં રેઝિસ્ટર લગાવવામાં આવ્યા હોવાની આશંકા છે.આ પહેલા દાહોદમાં આ રીતે થતી કરોડો રુપિયાની વીજ ચોરી પકડાઈ છે.એ પછી વડોદરામાં પણ આ પ્રકારની વીજ ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે.રેઝિસ્ટર લગાવવાના કારણે મીટર ધીમુ થઈ જાય છે અને વીજ યુનિટ ઓછા નોંધાય છે.આ મીટરની લેબોરેટરીમાં તપાસ બાદ વધુ જાણકારી સામે આવશે.

ઉલ્લેખનીય છે કે,આ વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી વીજ કંપનીની ટીમો સંખ્યાબંધ વખત ચેકિંગ હાથ ધરી ચૂકી છે.દર વખતે લાખો રુપિયાની વીજ ચોરી પણ ઝડપાય છે.જોકે, વીજ ચોરી રોકવાનો ઉપાય વીજ કંપનીઓના અધિકારીઓને હજી સુધી મળ્યો નથી.

Next Post
રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde…

રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…

‘ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે’,વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | …

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

T20 WC ફાઈનલ ટ્રાફિક એડવાઈઝરી: જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કયા રસ્તા બંધ રહશે અને કયા છે વૈકલ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો, ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને: હુરુન રિપોર્ટ | Hurun Gl…
GUJARAT

Hurun Global Rich List 2026: હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026’માં ભારતની આર્થિક પ્રગતિની...

Read more

‘ભારત એવો દેશ છે જે દરેક પક્ષ સાથે વાત કરી શકે છે’,વૈશ્વિક તણાવ વચ્ચે ફિનલૅન્ડના પ્રમુખનું નિવેદન | …

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્ર…

T20 WC ફાઈનલ ટ્રાફિક એડવાઈઝરી: જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના કયા રસ્તા બંધ રહશે અને કયા છે વૈકલ્…

સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In