• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચીન ડી-ડોલરાઈઝેશન તરફ વળ્યું, સતત 15મા માસે સોનાની ખરીદી | China moves towards de dollarization buys…

satyasamachar by satyasamachar
February 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચીન ડી-ડોલરાઈઝેશન તરફ વળ્યું, સતત 15મા માસે સોનાની ખરીદી | China moves towards de dollarization buys…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Load More

અમદાવાદ, મુંબઇ : ચીન સતત અમેરિકન બોન્ડ વેચીને ડી-ડોલરાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે. ચીનની આ આક્રમક નીતિનો વઘુ એક પુરાવો મળ્યો છે જેમાં ચીન યુએસ બોન્ડ અને ડોલર વેચી તો રહ્યું છે અને સામે સોનાનો બમ્પર સ્ટોક પણ કરી રહ્યું છે. બીજી તરફ સોનાના ઊંચા ભાવને પરિણામે ૨૦૨૫માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો   દ્વારા સોનાની ખરીદી ૧૦૦૦ ટનની અંદર રહી હતી. અગાઉના ત્રણ વર્ષમાં દર વર્ષે ખરીદીનો આંક ૧૦૦૦ ટનની ઉપર રહ્યો હતો.

ચીનની સેન્ટ્રલ બેંકે સતત ૧૫મા મહિને સોનાની ખરીદી કરીને વૈશ્વિક નાણાકીય બજારોનું ધ્યાન ખેંચ્યું છે. પીપલ્સ બેંક ઓફ ચાઇનાના તાજેતરના ડેટા અનુસાર, જાન્યુઆરીમાં સોનાના ભંડારમાં વધારો થયો છે. ડ્રેગનનું ગોલ્ડ રિઝર્વ એક મહિના અગાઉના ૭૪.૧૫ મિલિયન ટ્રોય ઔંસની સામે વધીને ગત મહિને કુલ ૭૪.૧૯ મિલિયન ફાઇન ટ્રોય ઔંસ થયું છે. વધતા ભૂરાજકીય અને આર્થિક જોખમો વચ્ચે, ચીનની આ વ્યૂહરચના સોનાને સુરક્ષિત રોકાણ તરીકેના દરજ્જાને વધુ મજબૂત બનાવતી હોય તેવું લાગે છે.

કુલ સ્ટોક ઉપરાંત, ચીનના સોનાના ભંડારના કુલ મૂલ્યમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ચીનની સેન્ટ્રલ બેંકના સોનાની વેલ્યુ ૩૬૯.૫૮ બિલિયન ડોલર પહોંચી છે, જે એક મહિના અગાઉ ૩૧૯.૪૫ બિલિયન ડોલર હતી. આ દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવમાં તીવ્ર વધઘટ જોવા મળી છે.

ચીનની આ ડી-ડોલરાઈઝેશનની નીતિ અને વૈશ્વિક સટ્ટાકીય ખરીદીને કારણે, જાન્યુઆરીમાં સોનાના ભાવ ૫૬૦૦ ડોલર પ્રતિ ઔંસના ઐતિહાસિક રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા હતા. જોકે, આ રેકોર્ડ તેજી ટકાઉ ન હતી. યુએસ ફેડરલ રિઝર્વના આગામી વડા તરીકે કેવિન વોર્શના નામાંકનના સમાચારથી બજારનું માનસ ખરડાયું હતું. હાજર બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો અને હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ હવે પ્રતિ ઔંસ ૪૫૦૦ ડોલર પર પહોંચી ગયા છે.

અત્રે મહત્વનું છે કે ચીનનો એકંદર સોનાનો વપરાશ થોડો ઘટયો છે. સરકાર સમર્થિત ચાઇના ગોલ્ડ એસોસિએશન અનુસાર, ૨૦૨૫માં ચીનનો સોનાનો વપરાશ ૩.૭૫ ટકા ઘટીને ૯૫૦ મેટ્રિક ટન થયો હતો. 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા પ્રમાણે ૨૦૨૫માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની એકંદર ખરીદી ૮૬૩ ટન રહી હતી. કિંમતી ધાતુના ઊંચા ભાવને પરિણામે ખરીદીમાં પીછેહઠ થઈ હોવાનું કાઉન્સિલના સુુત્રોએ જણાવ્યું હતું.

ઊંચા ભાવને કારણે કેન્દ્રીય બેન્કો સાવચેતીભરી ખરીદી કરી રહી હતી. ખરીદી ભલે ધીમી પડી હોય પરંતુ સોનામાં લાંબા ગાળાના વ્યૂહાત્મક રસ મજબૂત રીતે ટકી રહ્યા છે. કાઉન્સિલ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ૨૪માંથી ૨૨ કેન્દ્રીય બેન્કોના ગોલ્ડ રિઝર્વમાં વધારો થયાનું જણાયું છે. આગામી થોડા વર્ષો દરમિયાન ગોલ્ડ રિઝર્વ વધારવાની યોજના હોવાના કેટલીક મોટી કેન્દ્રીય બેન્કોએ સંકેત આપ્યા છે જે જોખન સંચાલનના તેમના પ્રયાસો ચાલુ હોવાનું સૂચવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ, મુસાફરો રઝળી પડયા | Ahmedabad route AC bus cancelled du…

અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ, મુસાફરો રઝળી પડયા | Ahmedabad route AC bus cancelled du...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

CHENNAI, INDIA / BUSAN, SOUTH KOREA —Selvi, the debut feature by Tamil writer-director Sailesh Rathnakumar, starring and produced by Anjali...

Read more

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In