• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ, મુસાફરો રઝળી પડયા | Ahmedabad route AC bus cancelled du…

satyasamachar by satyasamachar
February 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ રૂટની એસી બસમાં ખામી સર્જાતા કેન્સલ, મુસાફરો રઝળી પડયા | Ahmedabad route AC bus cancelled du…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

Load More

– સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં

– મુસાફરોને સાદી બસમાં મુસાફરી કરવા મજબૂર બન્યા : ડેપોમાં વધારાની એસી બસ રાખવા માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની જનતાને સારી સુવિધા માટે તે માટે એસટી વિભાગે સુરેન્દ્રનગર-અમદાવાદ રૂટ પર ૨*૨ એસી પ્રિમિયમ બસ શરૂ કરી છે. પરંતુ હવે નવી ફાળવવામાં આવેલી બસમાં પણ ખામી સર્જાતી હોવાનું સામે આવ્યો છે. 

શનિવારે બપોરના ૩.૩૦ વાગ્યે સુરેન્દ્રનગરથી અમદાવાદ જતી એસી બસમાં અચાનક ખામી સર્જાઇ હતી. જેના કારણે બુકિંગ કરેલા બુકિંગ કેન્સલ કરતા મુસાફરો રજડી પડયા હતા અને સાદી બસમાં મુસાફરી કરવા માટે મજબુર બન્યા હતા. અચાનક બસ રદ કરવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને આ મુદ્દે એસટી વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી.

આ મામલે એસટી અધિકારીઓએ જણાવ્યું હતું કે રેડિયેટરમાં ખામી સર્જાઇ હોવાના કારણે રૂટ કેન્સલ કરવો પડયો હતો. તેમજ તેમણે મુસાફરોના ટિકિટના પૈસા રિફંડ આપવાની ખાતરી આપી હતી. જોકે, આ સમયે મુસફરોએ ટિકિટ રિફંડને બદલે પ્રિમિયમ એસી બસની સામે બીજી એસી ફાળવવાની માંગણી કરી હતી. તેમજ ડેપોમાં એક્સ્ટ્રા એસી બસ રાખવા માંગ કરી હતી જેથી આવી સ્થિતિમાં મુસાફરોના હાલાકી વેઠવી ન પડે.

Next Post
IT શેરોમાં ઉથલપાથલ : સપ્તાહમાં રૂ. 6.4 લાખ કરોડનું જંગી નુકસાન | IT stocks plunge: Huge loss of Rs 6…

IT શેરોમાં ઉથલપાથલ : સપ્તાહમાં રૂ. 6.4 લાખ કરોડનું જંગી નુકસાન | IT stocks plunge: Huge loss of Rs 6...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …
GUJARAT

Jamnagar : જોડીયા તાલુકાના કેશિયા ગામ નજીક એક 22 વર્ષીય યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે....

Read more

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In