• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા ગાંધીનગર ના શ્રી પાયલ બેન પ્રજાપતિ નું સન્માન

satyasamachar by satyasamachar
February 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા ગાંધીનગર ના શ્રી પાયલ બેન પ્રજાપતિ નું સન્માન
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાણીપ બબોલનગર પાસે પ્રેમ પ્રકરણમાં સામ સામે પથ્થર મારો | Iwe ra äeä fau lon Ranip Babolnagar

ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત | Sudanese student dies after …

મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી | cec gyaneshkumar in west bengal

Load More

ગાંધીનગરમાં વર્ષોથી રહેતા પાયલબેન પ્રજાપતિ સમાજિક કાર્ય ક્ષેત્રે વર્ષોથી સંકળાયેલા છે. હાલમાં તેઓ સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરે છે.સાથે સાથે તેઓ શ્રેષ્ઠ એંકર, લેખિકા, મોટીવેશનલ સ્પીકર , સામાજિક કાર્યકર છે.

અમદાવાદમાં જુદી જુદી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. સમાજમાં તથા મહિલાઓના વિકાસ અને અધિકાર અર્થે કાયમી તત્પર રહેતા પાયલબેન પ્રજાપતિ નું ‘માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત તારીખ : ૦૭/૦૨/૨૦૨૬ના રોજ નિર્ભયા નારી સન્માન કરવામાં આવ્યું હતું.

તેમાં શિલ્ડ,પ્રમાણપત્ર અને મેડલ આપીને પાયલબેન પ્રજાપતિ નું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે જીવનમાં ડગલેને પગલે ઉતરોતર સફળતાના પડાવો સર કરી આજીવન આગળ વધતાં રહે અને નારી શક્તિ અને તેના વિકાસ અર્થે  કાયમી ઉદાર ભાવે તેમના વતી પ્રેરણા મળતી રહે તેવી અનંત શુભકામનાઓ ‘માહી ઉડાન ફાઉન્ડેશન’ વતી  પાઠવામાં આવી હતી.

કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લાનાં વિવિધ મંત્રીઓ, પૂર્વ જજ શ્રી સુરેશભાઈ સિંઘલ, તથા આકાશવાણી, દૂરદર્શન અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોખાયેલા વિજાનંદ તૂરી પણ હાજર રહ્યાં હતાં. નિર્ભયા એટલે ભય વિનાની સ્ત્રી. કોઈપણ કાર્ય કરવું સહેલું નથી. જે પાયલ બેન પ્રજાપતિ કરી બતાવ્યું છે. ભવિષ્યમાં ખૂબ આગળ વધે અને નારીશક્તિ અને સ્ત્રી સશકિતકરણ માટે ઉત્તરોતર કાર્ય કરતાં રહી દેશને અને સમાજને ઉપયોગી થાય તેવી અનંત શુભકામનાઓ અને અભિનંદન શ્રી પાયલ બેન પ્રજાપતિ ને આપવામાં આવ્યા હતાં.

રિપોટર: પંચાલ કિંજલબેન અમદાવાદ

Next Post
ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્યઃપોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જી…

ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્યઃપોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાણીપ બબોલનગર પાસે પ્રેમ પ્રકરણમાં સામ સામે પથ્થર મારો | Iwe ra äeä fau lon Ranip Babolnagar

રાણીપ બબોલનગર પાસે પ્રેમ પ્રકરણમાં સામ સામે પથ્થર મારો | Iwe ra äeä fau lon Ranip Babolnagar

ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત | Sudanese student dies after …

ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત | Sudanese student dies after …

મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી | cec gyaneshkumar in west bengal

મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી | cec gyaneshkumar in west bengal

ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રાણીપ બબોલનગર પાસે પ્રેમ પ્રકરણમાં સામ સામે પથ્થર મારો | Iwe ra äeä fau lon Ranip Babolnagar
GUJARAT

અમદાવાદ,મંગળવાર  રાણીપમાં બબોલનગર ચાર રસ્તા પાસે વિશ્વકર્મા સોસાયટી પાસે ગઇકાલે રાતે પ્રેમ પ્રકરણમાં તકરાર થતાં બે જૂથ વચ્ચે સામ સામે...

Read more

ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત | Sudanese student dies after …

મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી | cec gyaneshkumar in west bengal

ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra…

શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In