• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં વૃદ્ધાને હિપ્નોટાઈઝ કરી સોનાની બંગડીઓ લૂંટનારો ઝડપાયો, ભુવો હોવાનું કહી કરતો છેતરપિંડી | A…

satyasamachar by satyasamachar
February 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં વૃદ્ધાને હિપ્નોટાઈઝ કરી સોનાની બંગડીઓ લૂંટનારો ઝડપાયો, ભુવો હોવાનું કહી કરતો છેતરપિંડી | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ | Gandhinagar News…

શામળાજી પાસે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં ગેંગસ્ટર સુખલાલ ડાંગી પર ફાયરિંગ | Police Encounter Near …

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્…

Load More

Rajkot News : રાજકોટના ગાંધીગ્રામમાં વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને હિપ્નોટાઈઝ કરી સોનાના દાગીના પડાવી લેનાર ગેંગના એક સભ્યને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે આરોપી પાસેથી રૂપિયા 3,00,000ની કિંમતની સોનાની બે બંગડીઓ જપ્ત કરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે અનડિટેક્ટ રહેલા ગુનાનો ભેદ ઉકેલી અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટમાં વૃદ્ધાને હિપ્નોટાઈઝ કરી સોનાની બંગડીઓ લૂંટનારો ઝડપાયો

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આશરે દોઢ મહિના પહેલા રાજકોટના માધાપર ચોકડીમાં સવારના નવેક વાગ્યે એક આધેડ ઉંમરના મહિલા પસાર થઈ રહ્યા હતા. આ સમયે આરોપીઓએ તેમને મંદિરનો રસ્તો પૂછવાના બહાને ઉભા રાખ્યા હતા. 

વાતોમાં પરોવીને એક આરોપીએ પોતે ભુવો હોવાનું જણાવ્યું હતું અને ભોગ બનનાર મહિલાને હિપ્નોટાઈઝ કરી દીધા હતા. ત્યારબાદ મહિલાના બંને હાથમાંથી બે સોનાની બંગડીઓ કઢાવી લીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘DJ વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય’, ગેનીબેનનું મોટું નિવેદન

અમદાવાદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલો આરોપી અમદાવાદમાં છે. બાતમીના આધારે પોલીસે સરખેજમાંથી કરણનાથ નટવરનાથ પઢીયાર (મદારી) નામના 24 વર્ષીય યુવાનને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપી પાસેથી લૂંટાયેલી સોનાની બંગડીઓ મળી આવી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી મુકેશનાથ નટવરનાથ ચૌહાણ હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
‘DJ વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય’, ગેનીબેનનું મોટું નિવેદન | …

'DJ વાળી વાત કોઈએ કરવાની જ નથી, 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય', ગેનીબેનનું મોટું નિવેદન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ | Gandhinagar News…

જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ | Gandhinagar News…

શામળાજી પાસે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં ગેંગસ્ટર સુખલાલ ડાંગી પર ફાયરિંગ | Police Encounter Near …

શામળાજી પાસે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં ગેંગસ્ટર સુખલાલ ડાંગી પર ફાયરિંગ | Police Encounter Near …

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્…

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્…

‘RSSના મોટા પદો પર ઓબીસી, દલિત, આદિવાસીઓને સ્થાન નહીં’ રાહુલના ભાજપ પર પ્રહાર | Rahul Gandhi Slams R…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ | Gandhinagar News…
GUJARAT

Gandhinagar News: રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની અછત વચ્ચે ઊભી થયેલી અફરાતફરીને શાંત પાડવા માટે રાજ્ય સરકારે કેટલીક નવી માર્ગદર્શિકા...

Read more

શામળાજી પાસે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં ગેંગસ્ટર સુખલાલ ડાંગી પર ફાયરિંગ | Police Encounter Near …

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્…

‘RSSના મોટા પદો પર ઓબીસી, દલિત, આદિવાસીઓને સ્થાન નહીં’ રાહુલના ભાજપ પર પ્રહાર | Rahul Gandhi Slams R…

બ્લાસ્ટની દુર્ઘટના ટળી : બરાડા પાસે વિસ્ફોટકો ભરેલા બેગ સાથે 3 શખ્સો ઝડપાયા | Haryana STF Arrests Th…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In