• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …
10
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

Load More

Gold ETF News : ભારતીયોનો સોના પ્રત્યેનો મોહ હવે માત્ર ઘરેણાં પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ રોકાણ તરીકે પણ સોનું નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ, જાન્યુઆરી 2026માં ભારતીય ગોલ્ડ ETFમાં રોકાણનો આંકડો આશ્ચર્યજનક રીતે 98% વધ્યો છે.

ભારતમાં સોનાનું રોકાણ કેમ વધ્યું?

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા મુજબ, ભારતમાં સતત આઠમા મહિને ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું છે. વર્ષ 2025માં કુલ 4.68 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું, જે 2024ની સરખામણીએ 262% વધુ છે. રોકાણકારો હવે ફિઝિકલ ગોલ્ડ (દાગીના) ખરીદવાને બદલે ડિજિટલ ફોર્મેટ એટલે કે ETFમાં પૈસા લગાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે, કારણ કે તેમાં શુદ્ધતા અને સુરક્ષાની ચિંતા રહેતી નથી.

વૈશ્વિક બજારની સ્થિતિ

જાન્યુઆરી મહિનામાં વૈશ્વિક ગોલ્ડ ETFની કુલ સંપત્તિ રેકોર્ડ 669 અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જે અગાઉના મહિનાની સરખામણીએ 20% નો વધારો સૂચવે છે. સોનાના ભાવમાં 14% ના વધારા છતાં રોકાણકારોએ ખરીદી ચાલુ રાખી હતી. ઉત્તર અમેરિકા અને એશિયા આ વૈશ્વિક માંગમાં મોખરે રહ્યા છે.

બજારના મુખ્ય પરિબળો

સોનામાં રોકાણ વધવા પાછળ અમેરિકાની ફેડરલ રિઝર્વની નીતિઓ અને રાજકીય અનિશ્ચિતતા મુખ્ય કારણ છે. નવી ફેડ ચેર તરીકે કેવિન વોર્શની નિમણૂક અને પ્રમુખ ટ્રમ્પની પ્રાથમિકતાઓ વચ્ચેના તાલમેલને લઈને બજારમાં અસમંજસની સ્થિતિ છે. આ ઉપરાંત, ભવિષ્યમાં વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષાએ રોકાણકારોને ગોલ્ડ ETF તરફ આકર્ષ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું.......

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…
GUJARAT

Husband Takes Spotlight Instead Of Female Taluka Chief : એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને રાજકારણ અને સમાજમાં સમાન...

Read more

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In