• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, August 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Maharastra Election : મહારાષ્ટ્રના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં ભવ્ય વિજય બાદ, હવે જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં પણ ભાજપ અને સાથી પક્ષોનો ભગવો લહેરાયો છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ફરી એકવાર પસ્ત થતું જોવા મળી રહ્યું છે.  ભાજપને જિલ્લા પરિષદની ચૂંટણીમાં અત્યાર સુધી 145 બેઠકો પર લીડ મળી છે. જ્યારે શિંદેની શિવસેના 85 અને અજિત પવારની એનસીપી 80 બેઠક પર આગળ છે. રાજ્યમાં કુલ 731 જિલ્લા પરિષદ અને 1462 પંચાયત સમિતિની બેઠક માટે રવિવારે મતદાન થયું હતું પરંતુ ડેપ્યુટી સીએમ અજિત પવારના નિધન બાદ પરિણામો જાહેર થવામાં વિલંબ થયો હતો. 

ભાજપ અને સહયોગી પક્ષોનું પ્રભુત્વ

મહારાષ્ટ્રમાં રવિવારે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. સાંગલી, સાતારા અને પનવેલ જેવા વિસ્તારોમાં ભાજપે મજબૂત પકડ જાળવી રાખી છે. સાતારામાં ભાજપ 32 બેઠકો પર આગળ છે, જ્યારે શિંદેની શિવસેના અને અજીત પવારની NCP પણ સરેરાશ દેખાવ કરી રહી છે. વિધાનસભા ચૂંટણી પછી નિરાશા અનુભવી રહેલા વિપક્ષો માટે આ પરિણામો વધુ એક આંચકો સમાન છે, કારણ કે કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથના સૂપડા સાફ થતા દેખાયા છે.

અજિત પવારના નિધન બાદ ‘બારામતી’માં NCPનો ગઢ અકબંધ

આ ચૂંટણીઓ અગાઉ 5 ફેબ્રુઆરીએ યોજાવાની હતી, પરંતુ રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારના અચાનક નિધનને કારણે તેને મોકૂફ રાખી 8 ફેબ્રુઆરીએ યોજવામાં આવી હતી. અજીત પવારના ગઢ ગણાતા બારામતી અને પુણે વિસ્તારમાં NCP (અજીત જૂથ) ને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે અજીત પવારના નિધન બાદ પેદા થયેલી ‘સહાનુભૂતિની લહેર’ને કારણે NCP પુણે અને સોલાપુર જેવા જિલ્લાઓમાં લીડ મેળવી રહી છે. સોલાપુરમાં NCP 24 બેઠકો પર આગળ છે, જ્યારે ત્યાં કોંગ્રેસ હજુ ખાતું પણ ખોલાવી શકી નથી.

વિપક્ષી ગઠબંધન માટે જોખમની ઘંટડી

વિધાનસભાની હાર બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસ આશા રાખી રહ્યા હતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ વાપસી કરશે, પરંતુ પરિણામો તેનાથી વિપરીત છે. ઉદ્ધવ જૂથ માત્ર 21 બેઠકો પર સમેટાયેલું જોવા મળી રહ્યું છે. ભાજપ અને તેની સાથી પાર્ટીઓના ગઠબંધને ગ્રામીણ વિસ્તારોમાં પણ પોતાની પકડ મજબૂત કરી લીધી છે, જે આગામી સમયમાં વિપક્ષો માટે વધુ કપરા ચઢાણ સાબિત કરશે.

Next Post
ધ્રુજાવી દેનારો VIDEO: પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા, બાદમાં યુવકે પણ જીવન ટૂંક…

ધ્રુજાવી દેનારો VIDEO: પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા, બાદમાં યુવકે પણ જીવન ટૂંક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, વલ્લભીપુર દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે જનસેવાના ઉમદા...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In