• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉગ્ર વિરોધ બાદ અમદાવાદમાં ‘હું નથુરામ’ નાટક રદ: NSUIના કાર્યકરોએ સૂત્રો દીવાલો પર સૂત્રો લખી વ્યક્ત …

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ઉગ્ર વિરોધ બાદ અમદાવાદમાં ‘હું નથુરામ’ નાટક રદ: NSUIના કાર્યકરોએ સૂત્રો દીવાલો પર સૂત્રો લખી વ્યક્ત …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Ahmedabad Hu nathuram Godse Protest : રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ ‘હું નથુરામ’ નાટકને લઈને વિવાદ વકર્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના માસમાં જ આ નાટકનું આયોજન થતાં કોંગ્રેસ પક્ષની પાંખ NSUI અને યુથ કોંગ્રેસ મેદાને આવી છે. અમદાવાદના બોડકદેવ અને સિંધુભવન રોડ જેવા વિસ્તારોમાં આ નાટક સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. વિરોધને પગલે આયોજકોએ આ નાટક રદ કરવાનો નિર્ણય લીધો છે.

ક્યાં થવાનો છે કાર્યક્રમ? 

મળતી માહિતી અનુસાર, સોમવારે (નવમી ફેબ્રુઆરી) સિંધુભવન રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ‘હું નથુરામ’ નાટકનું આયોજન કરાયું હતું. આ અગાઉ NSUIના કાર્યકરોએ ઓડિટોરિયમની આસપાસની જાહેર દીવાલો પર ‘ગોડસે મુર્દાબાદ’ અને ‘ગાંધીજી અમર રહો’ જેવા સૂત્રો લખી પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે ગાંધીની ભૂમિ પર ગોડસેના મહિમામંડન સમાન નાટક ચલાવી લેવામાં આવશે નહીં. વિરોધ દરમિયાન નથુરામ ગોડસેના ફોટા પર કાળી શાહી લગાવીને પ્રતીકાત્મક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. જો કે, આ ભારે વિરોધના પગલે આ નાટક રદ કરવામાં આવ્યું છે.

ટિકિટો ઓનલાઇન વેચાઈ રહી છે… 

હાલમાં આ નાટકની ટિકિટો ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાઈ રહી છે, પરંતુ NSUI દ્વારા આ પ્રદર્શનને રોકવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે. અગાઉ સૌરાષ્ટ્રના શહેરોમાં થયેલા વિરોધ પ્રદર્શનની જેમ જ અમદાવાદમાં પણ નાટક દરમિયાન હંગામો થવાની પૂરી શક્યતા હતી. નોંધનીય છેકે, આ શોની 75 ટકા ટિકિટ વેચાઈ ગઈ હતી. ટિકિટનો ભાવ 275 રૂપિયા રાખવામાં આવ્યો હતો. 

Next Post
અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | …

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે …

દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026: શ્રદ્ધાળુઓ માટે ફ્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ, જાણો સંપૂર્ણ પ…

‘હોર્મુઝમાં ફસાયેલા તમામ 22 ભારતીય જહાજો સુરક્ષિત’, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે …
GUJARAT

Uttarvahini Panchkoshi Narmada Parikrama: ભારતીય સંસ્કૃતિમાં આસ્થા અને સાધનાનું કેન્દ્ર ગણાતી ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’નો આવતીકાલે ગુરુવારે(19 માર્ચ 2026) ચૈત્ર સુદ એકમથી...

Read more

દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026: શ્રદ્ધાળુઓ માટે ફ્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ, જાણો સંપૂર્ણ પ…

‘હોર્મુઝમાં ફસાયેલા તમામ 22 ભારતીય જહાજો સુરક્ષિત’, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સરકારનું મોટું નિવેદન | …

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 2 મહત્ત્વના નિર્ણય: FCRA સંશોધન બિલ અને ‘BHAVYA’ યોજનાને મંજૂરી | Modi Cab…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In