• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | …

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | …
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

Load More

Gold Smuggling In Ahmedabad Airport: અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની હેરાફેરીનું એક મોટું રેકેટ ઝડપ્યું છે. સોમવારે (નવમી ફેબ્રુઆરી) વહેલી સવારે દુબઈથી આવેલી એક ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરની શંકાસ્પદ હિલચાલને આધારે અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જ પેસેન્જર પાસેથી આશરે 96 લાખની કિંમત ધરાવતી સોનાની લગડીઓ મળી આવતા એરપોર્ટ પર ફફડાટ મચી ગયો હતો. 

પેસેન્જરે અન્ડરવિયરમાં બે ગોલ્ડ બાર સંતાડ્યા

પેસેન્જરે કસ્ટમ અધિકારીઓની નજરથી બચવા માટે ચાલાકીપૂર્વક સોનું છુપાવ્યું હતું. તેણે પોતાના અન્ડરવિયરમાં ખાસ ખિચ્ચા બનાવીને બે ગોલ્ડ બાર સંતાડ્યા હતા, પરંતુ જ્યારે અધિકારીઓએ તેની તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી. પેસેન્જરે બાકીનું સોનું પોતાના અંડરવેરની અંદર છુપાવી રાખ્યું હતું. કુલ 324.14 ગ્રામ વજન ધરાવતી ત્રણ સોનાની લગડીઓ જપ્ત કરવામાં આવી છે, જેની શુદ્ધતાની ચકાસણી બાદ કસ્ટમ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: 6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઈરલ

હાલમાં કસ્ટમ વિભાગ દ્વારા પકડાયેલા પેસેન્જરની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ સોનાનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને શું આની પાછળ કોઈ ઈન્ટરનેશનલ સ્મગલિંગ ગેંગ સક્રિય છે કે નહીં. અંડરવેરમાંથી મળી આવેલા વધારાના સોનાના જથ્થાનું  મૂલ્ય નક્કી કરવા માટે પણ તપાસ કરવામાં આવી છે.

Next Post
સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…

સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …
GUJARAT

Fennec Fox In Kutch: કચ્છના નાના રણમાં જૈવવિવિધતાનો એક અનોખો નમૂનો જોવા મળ્યો છે. ઘુડખર અભયારણ્યની ટીમ જ્યારે વચ્છરાજ બેટના...

Read more

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In