• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Pariksha Pe Charcha 2026 : વર્તમાન સમયમાં બાળકોને મોબાઈલ અને ટીવી વગર બિલકુલ ચાલતું નથી. ઘણા બાળકો આખા દિવસ દરમિયાન અનેક કલાકો સુધી મોબાઈલ પર રહેતા હોય છે. ઘણા એવા પણ હોય છે, જેમને મોબાઈલ વગર જમવાનું ગળે ઉતરતું નથી. એકતરફ ટેકનોલોજી અને ગેજેટનો દુરુપયોગ અને સદઉપયોગ વધી ગયો છો, તો બીજીતરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની પણ બોલબાલા વધી ગઈ છે, ત્યારે આધુનિક યુગમાં સૌથી મોટો પડકાર એટલે કે ‘ટેકનોલોજી અને એઆઈ’ વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું છે.

PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ‘પરીક્ષા પે ચર્ચા-2026’ બીજા સંસ્કરણમાં વિદ્યાર્થીઓને મોબાઈલ-ટીવીના ગુલામ ન બનવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો યોગ્ય ઉપોગ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, આજના સમયમાં મોબાઈલ અને ગેઝેટ્સ ધીમે ધીમે બાળકોના માલિક બની રહ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે, ઘણા વિદ્યાર્થીઓ હવે મોબાઈલ વગર જમવાનું જમતા નથી અને ટીવી વિના જીવી શકતા નથી, જે સ્પષ્ટ ટેકનોલોજીના ગુલામ બની ગયા હોવાના સંકેત છે.

Episode 2 of Pariksha Pe Charcha is a special one. It features students from various cities across India. Do watch!#ParikshaPeCharcha26 https://t.co/GdUvEJw5rf

— Narendra Modi (@narendramodi) February 9, 2026

આ પણ વાંચો : અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખતરો

‘ટેકનોલોજી સામે માનવીય મગજ શ્રેષ્ઠ’

તેમણે ચેતવણી આપી છે કે, ‘ટેકનોલોજીનો ઉપયોગ આપણી સુવિધા માટે થવો જોઈએ, નહીં કે વ્યક્તિના માનસિક અને વ્યક્તિગત વિકાસને રોકવા માટે. એઆઈના કારણે ઉભા થયેલા ડર અને તેનાથી ભવિષ્યના કેરિયર પર થતી અસર મામલે વિદ્યાર્થીઓને નિર્ણાયક બનવાની જરૂર છે. નવી ટેકનોલોજી દરેક યુગમાં ચર્ચા જગાવતી હોય છે અને ડર પણ ઉભો કરતી હોય છે, જોકે તેની સામે માનવીનું મગજ સૌથી ટોચ પર રહેશે.’

AIથી ડર લાગે છે, શું કરીએ?

કોઈમ્બતુરના વિદ્યાર્થી આદિ વિક્રમના સવાલનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું કે, ‘એઆઈના વધતા પ્રભાવથી ગભરાવાની જરૂર નથી. જો તમે સારી પુસ્કરો શોધવા માટે અથવા કોઈ વિષય પર માર્ગદર્શન મેળવવા માટે AIનો ઉપયોગ કરશો તો, તે તમારી પ્રગતિમાં મદદ કરશે. પરંતુ જો તમે AIને ‘હું નહીં વાંચુ, મને એઆઈ જ કહે કે, પુસ્કરની અંદર શું છે’ જેવા પ્રશ્નો કરશો તો તમારી બૌદ્ધિક ક્ષમતાઓને નુકસાન થશે. ટેકનોલોજીને આપણી બુદ્ધિનો વિકલ્પ ન બનવા દેવો જોઈએ.’

આ પણ વાંચો : T20 વર્લ્ડકપમાં ભારતનો બહિષ્કાર કરી પાકિસ્તાન ફસાયું, વધુ એક દેશે કડક શબ્દોમાં આપી સલાહ

Next Post
ચાંગોદર કેસ: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ | devayat kh…

ચાંગોદર કેસ: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ | devayat kh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …
GUJARAT

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

Heavy Rain in Amreli: હજુ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ તે પહેલાં જ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી...

Read more

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In