• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી …

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી …
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Load More

Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ અંતર્ગત ચાલતા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP)માં મેડિકલ ઇક્વિપમેન્ટ ખરીદીનું કરોડો રૂપિયાનું કૌભાંડ હવે સામે આવી ગયું છે. કિડની વિભાગમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી વિપુલ વસાવાની અધ્યક્ષતા બનેલી નવી ઈન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓની ટીમે કિડની હોસ્પિટલ અને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામની ઓફિસ પર સરપ્રાઇઝ વિઝિટ કરીને અધિકારીઓ-કર્મચારીઓની પૂછપરછ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો. આ સાથે તેમણે કેટલાક મહત્ત્વના દસ્તાવેજો પણ કબજે લીધા હોવાનું જાણવા મળ્યું છે. 

ડાયાલિસિસ કન્ઝ્યુમેબલ્સની ખરીદીમાં ગેરરીતિઓ  

કિડની હોસ્પિટલમાં ચાલતા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ માટે ડાયાલિસિસ કન્ઝ્યુમેબલ્સની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો થઈ હતી. આ ફરિયાદો પછી એક કમિટીએ તપાસ હાથ ધરી હતી, જેની સામે ફરિયાદ થઈ હતી કે આ તપાસ જ અપૂરતી અને અધૂરી છે. આ અંગે આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, ઈન્ક્વાયરી કમિટી સામેની ફરિયાદ પછી આરોગ્ય વિભાગે નવી ઇન્ક્વાયરી ટીમ બનાવી હતી. 

અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી ફફડાટ 2 - image

ચોક્કસ સપ્લાયરોને લાભ કરાવવા ટેન્ડરમાં ગેરરીતિ 

આ અંગે ગાંધીનગર આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરાઈ હતી કે, વર્ષ 2022થી આજદિન સુધી ચોક્કસ સપ્લાયરોને લાભ કરાવી આપવા જૂના ટેન્ડરને ચાર-ચાર વખત એક્સ્ટેન્શન અપાયું હતું. એટલું જ નહીં, નવા ટેન્ડર બહાર પાડી રહસ્યમય રીતે રદ પણ કરી દેવાયા હતા. આ રીતે ડાયાલિસિસ માટે જરૂરી ડાયાલાઇઝર બજાર ભાવ કરતાં નંગદીઠ રૂ.90થી 100 મોંઘા ભાવે ખરીદાયા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારી તિજોરીને અંદાજે રૂ.10થી 15 કરોડનું સીધું નુકસાન થયું હતું.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં કેગનું સરપ્રાઈઝ ઓડિટ, કથિત કૌભાંડની તપાસનો ધમધમાટ

નાના કર્મચારીઓને ‘બલિનો બકરો’ બનાવી દેવાયા 

ચોંકાવનારી બાબત એ છે કે, આ ગેરરીતિ બાબતે રીતસર તપાસનું નાટક કરાયું હતું, જેમાં અસલી ગુનેગારો સામે અધૂરી તપાસ કરીને નાના કર્મચારીઓને ‘બલિનો બકરો’ બનાવી દેવાયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, 2024માં કેગની તપાસમાં હોસ્પિટલના હાલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી અને તત્કાલીન રેસિડેન્ટ મેડિકલ ઓફિસર સામે નિયમભંગ કરીને રૂ. 9.5 લાખ ભથ્થું લેવા તેમજ મેઈટેનન્સ કોન્ટ્રાક્ટ, કેન્ટિન અને લોન્ડ્રી જેવા કોન્ટ્રાક્ટમાં ખરીદ નીતિ અનુસર્યા વિના આપી દેવાયા હોવાની હકીકત પણ બહાર આવી હતી. આ તમામ બાબતોનો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે. 

‘ટેન્ડરમાં ગેરરીતિની તપાસ કોન્ફિડેન્શિયલ છે’  

આ અંગે આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી વિપુલ વસાવાએ કહ્યું હતું કે, ‘અમે શનિવારે કિડની હોસ્પિટલ અને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામની બિલ્ડિંગની વિઝિટ કરી હતી. જો કે, આ તપાસ કોન્ફિડેન્શિયલ હોવાથી હાલ કંઈ કહી શકાય એમ નથી.’

નોંધનીય છે કે, આ કૌભાંડના મૂળ સૂત્રધારને બચાવવાના પ્રયાસો થઈ રહ્યો હોવાનું કિડની હોસ્પિટલના સૂત્રો જણાવી રહ્યા છે. અગાઉની તપાસની તટસ્થતા સામે સવાલ ઉઠતા મામલો ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો. ત્યાર પછી જ નવી ચાર સભ્યની તપાસ કમિટી રચવાના આદેશ અપાયા હતા. આ કમિટીમાં આરોગ્ય વિભાગના બે એડિશનલ ડિરેક્ટર, એક એકાઉન્ટ ઓફિસર અને એક ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ.ના પ્રોક્યોરમેન્ટ ઓફિસર સામેલ છે. હોસ્પિટલના સૂત્રો જણાવે છે કે, કેગના વાંધા, ત્રણ વાર રદ ટેન્ડર અને માર્ચ 2024થી સતત અપાતા એક્સ્ટેન્શને કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને સપ્લાયરો વચ્ચેની સાંઠગાંઠનો સ્પષ્ટ સંકેત મળે છે. હવે જોવાનું એ છે કે, નવી કમિટી આ દિશામાં તપાસ કરે છે કે ફરી એકવાર મોટા માથાને બચાવવાની કવાયત કરીને નાના અધિકારીઓને કઠેડામાં ઊભા કરી દેવાય છે!  

Next Post
AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ:

AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ:

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

CHENNAI, INDIA / BUSAN, SOUTH KOREA —Selvi, the debut feature by Tamil writer-director Sailesh Rathnakumar, starring and produced by Anjali...

Read more

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In