• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તાપી નદીમાં ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન એક તરફનો ભાગ નમી ગયાનો વિપક્ષનો આક્ષેપ | Surat Opposition al…

satyasamachar by satyasamachar
February 10, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
તાપી નદીમાં ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન એક તરફનો ભાગ નમી ગયાનો વિપક્ષનો આક્ષેપ | Surat Opposition al…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Surat : સુરત શહેરની પાણીની જરૂરિયાતને ધ્યાને રાખીને પાલિકા દ્વારા તાપી નદીમાં ઈન્ટેકવેલની કામગીરી કરવામાં આવી રહી છે. સરથાણા વિસ્તારમાં આ કામગીરી ચાલી રહી છે ત્યારે પાલિકાના વિપક્ષે એક તરફનો ભાગ નમી ગયો છે અને આ ઈન્ટેકવેલના સ્ટ્રકચરને તાત્કાલિક ચેક કરવા માટેની માંગણી કરી છે. જોકે, પાલિકા તંત્રએ એવો દાવો કર્યો છે કે આ નદીમાં થતી કામગીરી છે અને પાણીના વહેણના કારણે ઘણી વખત માટી કે રેતી ઉપર નીચે થાય છે તેથી આવું થઈ શકે છે. આ ટેકનીકલ છે તેથી લેવલ કરવામાં આવશે કોઈ મોટો ઈસ્યુ નથી.

સુરત શહેરની પાણીની જરૂરિયાતને ધ્યાને રાખીને સુરત પાલિકા દ્વારા તાપી નદીમાં ઈન્ટેકવેલ બનાવવામા આવે છે. આ ઈન્ટેકવેલની કામગીરી સરથાણા વિસ્તારમાં ચાલી રહી છે ત્યાં પાલિકાના વિપક્ષના કેટલાક કોર્પોરેટરો-નેતાઓ પહોંચ્યા હતા અને ઈન્ટેકવેલની દિવાલ એક તરફ નમી ગઈ છે જેથી આ ઇન્ટેકવેલનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તેઓએ એવો આક્ષેપ કર્યો હતો કે અહી ઘણી ટેકનીકલ ખામી જોવા મળી છે યોગ્ય સંભાળ રાખ્યા વગર કામકાજ શરૂ કરવામાં આવશે તો આ સ્ટ્રક્ચર સુરત શહેરને કામમાં આવશે નહીં તેવી વાત કરવા સાથે પગલાં ભરવાની વાત કરી છે. 

જોકે, બીજી તરફ પાલિકાના હાઇડ્રોલિક વિભાગે એવો દાવો કર્યો છે કે જ્યારે નદીના પાણીમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે ત્યારે પાણીના વહેણના કારણે કામગીરી થતી હોય તેની નીચે માટી કે રેતી વહે છે. આ કિસ્સામાં એક તરફ માટી-રેતી વહી છે તેથી એક તરફનો ભાગ નીચે નમ્યો છે. જોકે, આ કામગીરી હાલ માત્ર ચારથી પાંચ ફૂટ જેટલી જ થઈ છે અને આ ઈન્ટેકવેલ 25 ફૂટ નીચે જશે અને આ પ્રકારનું થાય છે ત્યારે કુવા ફરતેનું લેવલ વારંવાર કરવામાં આવે છે, આ ટેકનીકલ કારણ છે તેવું કહીને ક્લીન ચીટ આપી દીધી છે.

Next Post
અમદાવાદ: બાવળાના ઝેકડા ગામે કારમાં ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 9 લોકો સામે ફર…

અમદાવાદ: બાવળાના ઝેકડા ગામે કારમાં ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 9 લોકો સામે ફર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર…

‘નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ …

અમદાવાદ: પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં સ્પ્રેના કારણે પાર્સલમાં બ્લાસ્ટ, FSL અને પોલીસે તપાસ હાથ ધરી …

વડોદરા પાલિકાના મિલકત વેરાના બાકી પડતા રૂ.2.92 લાખ અંગે નાયરા પેટ્રોલ પંપ સીલ | Nayara petrol pump s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર…
GUJARAT

Vadodara : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વિપરીત અસરો શરૂ થઈ ગઇ છે. પરિણામે લિક્વિડ પેટ્રોલિયમ ગેસની તંગી...

Read more

‘નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ …

અમદાવાદ: પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં સ્પ્રેના કારણે પાર્સલમાં બ્લાસ્ટ, FSL અને પોલીસે તપાસ હાથ ધરી …

વડોદરા પાલિકાના મિલકત વેરાના બાકી પડતા રૂ.2.92 લાખ અંગે નાયરા પેટ્રોલ પંપ સીલ | Nayara petrol pump s…

વર્ષો બાદ સુરતના રસ્તા પર ડબલ ડેકર બસ દોડશે : ડુમસ સી ફેઝના મુલાકાતીઓ માટે બે ઈલેકટ્રીક ડબલડેકર એસી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In