• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘પુસ્તકનું સ્ટેટસ આ છે…’, વિવાદ વચ્ચે જનરલ નરવણેએ પહેલી પ્રતિક્રિયા આપી, સોશિયલ મીડિયા પર કરી પોસ્…

satyasamachar by satyasamachar
February 10, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
‘પુસ્તકનું સ્ટેટસ આ છે…’, વિવાદ વચ્ચે જનરલ નરવણેએ પહેલી પ્રતિક્રિયા આપી, સોશિયલ મીડિયા પર કરી પોસ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Naravane ‘Four Stars of Destiny’ Book Row : સંસદના બજેટ સત્રમાં ભારતના પૂર્વ થલસેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેના પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ પુસ્તકને સંસદમાં વાંચવા માંગતા હતા, પરંતુ સંરક્ષણમંત્રીએ નિયમોનો હવાલો આપીને તેમને અટકાવ્યા હતા. સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, આ પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી અને અપ્રકાશિત પુસ્તકને સંસદમાં વાંચવાનો કોઈ નિયમ નથી.

રાહુલ ગાંધીના હાથમાં અપ્રકાશિત પુસ્તક ક્યાંથી આવ્યું? તપાસ શરૂ 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વિરોધના બીજા જ દિવસે રાહુલ ગાંધી આ પુસ્તક હાથમાં લઈને સંસદમાં જોવા મળ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાન મોદી સંસદમાં આવશે ત્યારે તેઓ આ પુસ્તક તેમને આપશે. બીજી તરફ, પુસ્તક છપાયું ન હોવા છતાં રાહુલ ગાંધી પાસે ક્યાંથી આવ્યું તે જાણવા માટે દિલ્હી પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી છે. પેંગ્વિન પબ્લિકેશને પણ નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે, આ પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી.

પુસ્તક અંગે જનરલ નરવણેની પ્રતિક્રિયા

વિવાદ વધતા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પેંગ્વિનના જવાબને રી-પોસ્ટ કરતા માત્ર 7 શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી કે, ‘પુસ્તકની વર્તમાન સ્થિતિ આ છે.’

જોકે નરવણેની પ્રતિક્રિયા બાદ પણ આ મામલો અટકતો દેખાતો નથી. આ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘જનરલ નરવણેનું પુસ્તક બજારમાં ઉપલબ્ધ છે. 2023માં ખુદ નરવણેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમનું પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે. કાં તો જનરલ નરવણે જૂઠું બોલી રહ્યા છે અથવા તો પબ્લિશર પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા.’

સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

આ વિવાદને પગલે સંસદમાં વડાપ્રધાન મોદીનું સંબોધન થઈ શક્યું ન હતું. હવે વિપક્ષે રાહુલ ગાંધીને બોલતા અટકાવવા સહિતની અન્ય વાંધાજનક બાબતોને લઈને સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. હાલમાં આ પુસ્તકને લઈને ખૂબ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

Next Post
AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે: કેન્દ્રએ જાહેર કર્યા નિયમ | Govt Man…

AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે: કેન્દ્રએ જાહેર કર્યા નિયમ | Govt Man...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In