• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

satyasamachar by satyasamachar
February 11, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

VMC Blue Municipal Bonds: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)એ અગાઉ સફળતાપૂર્વક ‘ગ્રીન બોન્ડ’ બહાર પાડ્યા બાદ, હવે કોર્પોરેશને ‘અમૃત-2.0’ યોજના હેઠળ પાણી પુરવઠાના કામો માટે રૂ. 200 કરોડના ‘બ્લ્યુ મ્યુનિસિપલ બોન્ડ’ બહાર પાડવાની તૈયારી કરી છે. આ માટે જરૂરી એજન્સીઓની નિમણૂક કરવાની દરખાસ્ત પણ રજૂ કરી દેવામાં આવી છે.

શું છે આ બ્લ્યુ બોન્ડ? 

સામાન્ય ભાષામાં કહીએ તો, બ્લ્યુ બોન્ડ એ ગ્રીન બોન્ડનો જ એક ભાગ છે. જ્યારે પાણીને લગતા પ્રોજેક્ટ્સ, જેમ કે પીવાના પાણીની વ્યવસ્થા કે જળ સંરક્ષણ માટે બજારમાંથી નાણાં ઉભા કરવામાં આવે, ત્યારે તેને ‘બ્લ્યુ બોન્ડ’ કહેવાય છે. ભારતની કોઈ પણ મહાનગરપાલિકાએ અત્યાર સુધી બ્લ્યુ બોન્ડ દ્વારા નાણાં મેળવ્યા નથી, તેથી આ સિદ્ધિ મેળવનાર વડોદરા એશિયાનું પ્રથમ શહેર બની શકે છે.

શા માટે બોન્ડ બહાર પાડવાની જરૂર પડી? 

વડોદરામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ જેવી કે અમૃત, સ્માર્ટ સિટી અને આવાસ યોજનાઓ ચાલી રહી છે. આ યોજનાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રાંટ આપે છે, પરંતુ બાકીની રકમ કોર્પોરેશને પોતાના ફાળા તરીકે આપવાની હોય છે. સરકારની યોજના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાનો સુચિત ફાળો રૂ.1496 કરોડ હતો. પરંતુ ઉપરોક્ત કારણોના લીધે પાલિકાના આપવાપાત્ર ફાળો વધીને રૂ.2150 કરોડ થયો છે. જે પૈકી રૂ.1653 કરોડ ફાળા તરીકે આપી દેવામાં આવ્યા છે અને બાકી રૂ.497 કરોડ જેટલી રકમ આવનાર 3-4 વર્ષમાં ચૂકવી દેવાશે. જેમાંથી રૂ. 200 કરોડ આ બોન્ડ દ્વારા મેળવાશે.

વડોદરા કોર્પોરેશનનો આ ત્રીજો બોન્ડ ઈસ્યુ હશે 

અગાઉ માર્ચ-2022માં રૂ. 100 કરોડ અને માર્ચ-2024માં ગ્રીન બોન્ડ દ્વારા રૂ. 100 કરોડ મેળવ્યા હતા. આ બંને બોન્ડને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને પ્રથમ બોન્ડ વખતે વડોદરાએ સૌથી ઓછું વ્યાજ (7.15%) ચૂકવવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જે તેની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. 

કેસ સ્ટડી પણ તૈયાર

જ્યારે કોઈ કોર્પોરેશન બોન્ડ બહાર પાડે છે, ત્યારે તેની પારદર્શિતા વધે છે અને લોકોમાં વિશ્વાસ બેસે છે. આ ઉપરાંત, જે મહાનગરપાલિકાઓ આ રીતે બોન્ડ દ્વારા નાણાં ઉભા કરીને આત્મનિર્ભર બને છે, તેમને કેન્દ્ર સરકાર તરફથી ખાસ આર્થિક પ્રોત્સાહન (Incentive) પણ આપવામાં આવે છે. વડોદરા સફળ મોડેલ પર  ‘The Green Book’ જેવી કેસ સ્ટડી પણ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Explainer: AIના કારણે માંડ 5 ક્ષેત્રમાં નોકરીઓ સલામત રહેશે, 2027 સુધીમાં 99% રોજગારી ગાયબ થવાનો નિષ્ણાતોનો દાવો

બ્લ્યુ બોન્ડ દ્વારા મળનારા રૂ. 200 કરોડનો ઉપયોગ ખાસ કરીને અમૃત 2.0 યોજના હેઠળના પાણી પુરવઠાના કામોમાં થશે. આનાથી વડોદરાના નાગરિકોને પાણીની સુવિધા વધુ સારી રીતે મળશે અને કોર્પોરેશન પર લોનનું ભારણ ઘટશે. 

Next Post
‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

'જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું', સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…
GUJARAT

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

વડોદરા જિલ્લામા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા- ડભોઇ રીંગરોડ પરના ઘાઘરેટીયામાં વિજય વાડી, કૃષ્ણનગર ઇન્દિરા નગરમાંથી પસાર થતી ખુલ્લી કાંસની દુર્ગંધ...

Read more

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In