• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકોની સાથે રેલવે વિભાગ પણ પરેશાન | Along with the citizens the railway d…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકોની સાથે રેલવે વિભાગ પણ પરેશાન | Along with the citizens the railway d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

પશ્ચિમ રેલવેના વડોદરાવિભાગમાં હજુ ધણા લેવલ ક્રોસિંગથી નાગરિકો અને રેલવેવિભાગ પરેશાન છે.અનેક સ્થળોએ ઓવરબ્રિજ અને અંડર પાસના કામો પ્રગતિ હેઠળ હોવા છતાં વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવે, જ મીન સંપાદન, મંજૂરીઓ અને કાયદાકીય ગૂંચવણોના કારણે કામગીરીમાં ભારે વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી છે. પરિણામે નાગરિકો સાથે રેલવે વિભાગને પણ મુશ્કેલીઓને સામનો કરવો પડે છે. ધણા લેવલ ક્રોસિંગ ગાર્ડ વિનાના હોવાથી ટ્રેન પસાર થતી વખતે ગતિ ધીમી કરવી પડે છે. લેવલ ક્રોસિંગ ખાતે એવું પણ જોવા મળે છે કે, લોકો પાઈલટને નીચે ઉતરી જહેમત ઉઠાવી પડતી હોઈ, આવી પરિસ્થિતિ વચ્ચે સમયપત્રક ખોરવાય છે અને મુસાફરોને અસુવિધા ભોગવવી પડે છે.

બીજીતરફ, વ્યસ્ત સમયગાળામાં લેવલ ક્રોસિંગ ખાતે માર્ગ પરનો વાહન વ્યવહાર અટકી જતાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને કામદારો માટે

મુશ્કેલી ઉભી થાય છે.

રેલવે તંત્ર દ્વારા મહત્વના સ્થળોએ ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે, જે રાહતરૂપ સાબિત થયા છે. હાલમાં પણ વડોદરા વિભાગમાં અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ લેવલ ક્રોસિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, હજુ અનેકસ્થળો એવાછે કેજ્યાં અંડરપાસ તેમજ ઓવરબ્રિજના કામમાં વિલંબથી જનતા અનેરેલ વે બંને હાલાકી ભોગવી રહ્યા છે.

વડોદરા-કઠાણા રૂટમાં ૩૩લેવલ ક્રોસિંગ, ગાર્ડ માત્ર ૧૦ ૫૨

મળતી માહિતી મુજબ, ૬૩ કિ.મી. લંબાઈ ધરાવતા વડોદરા-કઠાણા રૂટમાં કુલ ૩૩લેવલ ક્રોસિંગછે, જેમાંથી માત્ર ૧૦સ્થળે જ ગાર્ડ તેનાત છે. બાકીના ક્રોસિંગ પટ્રેનોની ગતિધીમી પાડવી પડે છે.

પલાસવાડા લેવલ ક્રોસિંગ પર કામમાં વિલંબ

પ્રતાપનગર-એક્તાનગર સેક્શનના પલાસવાડા (સમપાર ફાટકનં. ૨૦) ખાતે રોડ ઓવરબિજના નિર્માણમાં વિલંબ ધતા વડોદરા-ડભોઇ માર્ગ પરલોકો ભારે પરેશાની અનુભવી રહ્યા છે.

ટ્રેનની ગતિ ઘટતા રેલવેને પણ નુકસાન

ઘણા લેવલ ક્રોસિંગ પર ગતિ ધીમી થવાથી સમયપત્રક ખોરવાવાની શક્યતા વધે છે. ઓવરબ્રિજ અને અંડરપાસ ઝડપથી પૂર્ણ થાયતો હજુ ટ્રેનની સ્પીડ વધવા સાથે સેવા અને સુરક્ષામાં સુગમતા આવેતેમ છે.

આવકના અભાવે કેટલાક રૂટ બંધ થવાની નોબત !

અંકલેશ્વર-રાજપીપલા રૂટ પાછળ અંદાજે ૧૯૬ કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ આ રૂટ પર પણ લેવલ ક્રોસિંગ અને ધીમી ગતિના કારલે મુસાફરોનેસમયસર પહોંચવામાં તકલીફ થઈ હોવાનું જાણવા મળે છે. અંતે આ રૂટ કોરોનામાં બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી.

Next Post
હાથીખાના બજારઆજે પણ વડોદરાના વેપરનું ધબકતું હૃદયબની અડીખમ ઊભું છે | Hathikhana Bazaar even today sta…

હાથીખાના બજારઆજે પણ વડોદરાના વેપરનું ધબકતું હૃદયબની અડીખમ ઊભું છે | Hathikhana Bazaar even today sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની તપોભૂમિ પર તા.20 સપ્ટેમ્બર 2026ને રવિવારના રોજ માલધારી સમાજની ઉદ્દાત સમાજસેવા, શૈક્ષણિક ચેતના, સાહિત્યિક સાધના અને સામાજિક સમર્પણ પરંપરાને...

Read more

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In