• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાથીખાના બજારઆજે પણ વડોદરાના વેપરનું ધબકતું હૃદયબની અડીખમ ઊભું છે | Hathikhana Bazaar even today sta…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
હાથીખાના બજારઆજે પણ વડોદરાના વેપરનું ધબકતું હૃદયબની અડીખમ ઊભું છે | Hathikhana Bazaar even today sta…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

શહેરના તુલ સીવાડી પાસે આવેલ હાથીખાના માર્કેટયાર્ડ આજે પણ મધ્ય ગુજરાતના વેપાર ધબકારનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ગુજરાત રાજ્યના મોટા જિલ્લાઓમાં સ્થાન ધરાવતા વડોદરામાં કૃષિ ઉત્પાદન બજાર સમિતિની સ્થાપના ૬૭ વર્ષ અગાઉ એટલે કે વર્ષ ૧૯૫૮માં થઈ હતી. ત્યારબાદ ૧૯૯૭થી હાથીખાના માર્કેટ યાર્ટ કાર્યરત બન્યું અને વેપારના નકશામાં મહત્વનું સ્થાન મેળવ્યું હતું.

અનાજ, કઠોળ, તેલ, મસાલા, સુકા મેવા અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ માટે હાથીખાના બજાર આજે પણ વિશ્વાસનું પ્રતિક છે. ખેડૂતોને યોગ્ય વજન, મહત્તમભાવ અને રોકડ ચુકવણી મળે તે હેતુથી ઉભું કરાયેલું આભજાર આજે શહેરના રિટેઈલ અને હોલસેલ વેપારનું મુખ્ય કેન્દ્ર છે. ૧૧ એકરમાં ફે લાયેલા આબજારમાં ૪૦૦થી વધુ દુકાન અને ગોડાઉન છે. જેમાં ૩૦૦વેપારીઓ વેપાર કરે છે. વડોદરા જિલ્લાના અસંખ્ય રિટેઈલ અને સેમીરિટેઈલના વેપારીઓ માટે ખરીદીનું મુખ્યસ્થળ છે. ભજાર વાર્ષિક ૪ હજાર કરોડનું ટર્નઓવરધરાવે છે.

આ વિસ્તાર માં ગાય કવાડી સમયમાં હાથીને રાખવામાં આવતા હતા, જેના કારણે વિસ્તાર હાથીખાના તરીકે ઓળખાયો. અગાઉ બજારમાં હાથી બાંધવા માટે જ મીનમાં દાટેલા મોટા પથ્થરો હતા, પ્રવેશદ્વાર પાસે આવેલ તળાવ પહેલા હાથી તળાવ તરીકે ઓળખાતું હતું. બજારમાં કૂવો, પશુઓ માટે પાણીના હોજ અનેઘાસચારા જેવી સુવિધાઓ પણ રહેતી હતી. અહીં માલ સામાન લોડિંગ અને અનલોડિંગ માટે શ્રમિકો ઉપરાંત દુકાન ગોડાઉનમાં વિવિધ કામગીરી માટે મોટીસંખ્યામાં રોજગારીનું નિર્માણ થાયછે. અગાઉ પશુઓના ખરીદી-વેચાણ માટે પશુ બજાર પણ ભરાતા હતા. નાગરિકો માટે આભજાર માત્ર ખરીદીનું સ્થળ નહીં, પરંતુ ઇતિહાસ, સંસ્કૃતિ અને વેપાર પરંપરાની જીવંતનિશાની છે.

હાથગાડાથી આધુનિક વાહનો સુધીની સફર

એક સમય એવો હતો જ્યારે બજારમાં હાથગાડા, બળદગાડા અને ઊંટ ગાડાદ્વારા અનાજની આવન-જાવન થતી હતી. પશુઓના ગળે બાંધેલા ઘંટડીઓના મધુર નાદ સાથે પાઘડીધારી ગાડાચાલકો ગામડાનું દ્રશ્ય શહેરમાં જીવંત કરતા હતા. બાળકો ગાડાની પાછળ ટીંગાઈને છુપી સવારી માણતા એ દ્રવ્યો. આજે માત્ર યાદોમાં જ જીવંત છે.

આર્થિકવિકાસનો આધારસ્તંભ

હાથીખાના માર્કેટયાર્ડમાં વડોદરા જિલ્લાના આશરે ૧૦થી ૧૨ હજાર ખેડૂતો અને વેપારીઓ જોડાયેલા છે. આજે મોલની ડિમાન્ડ વચ્ચે પણ હાથીખાના બજાર પોતાની ઓળખ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. જૂનું સોનું કહેવતને સાર્થક કરતું આ બજાર વડોદરાના આર્થિક વિકાસ માં મહત્વનો ફાળો આપી રહ્યું છે. બજાર અનેક પરિવારીને રોજ ગારીઆપે છે અને શહેર-જિલ્લાના વેપારને મજબૂતી આપે છે.

Next Post
અમદાવાદ રિવરફ્રન્ટ પર ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું: SOGએ 9.48 લાખના MD ડ્રગ્સ સાથે એકને દબોચ્યો, રાજસ્થ…

અમદાવાદ રિવરફ્રન્ટ પર ડ્રગ્સનું નેટવર્ક ઝડપાયું: SOGએ 9.48 લાખના MD ડ્રગ્સ સાથે એકને દબોચ્યો, રાજસ્થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની તપોભૂમિ પર તા.20 સપ્ટેમ્બર 2026ને રવિવારના રોજ માલધારી સમાજની ઉદ્દાત સમાજસેવા, શૈક્ષણિક ચેતના, સાહિત્યિક સાધના અને સામાજિક સમર્પણ પરંપરાને...

Read more

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In