• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાયલી ગેંગ રેપ કેસમાં ડીવાયએસપી ચાવડાની પાંચ કલાક સુધી સરતપાસ ચાલી | DySP Chavda’s interrogation las…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભાયલી ગેંગ રેપ કેસમાં ડીવાયએસપી ચાવડાની પાંચ કલાક સુધી સરતપાસ ચાલી | DySP Chavda’s interrogation las…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા
સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની પોલીસે ધરપકડ
કર્યા બાદ હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી રહી છે ત્યારે આજે
આ કેસમાં તપાસ અધિકારી ડીવાયએસપી ચાવડાની જુબાની લેવામાં આવી હતી. પ્રાપ્ત થયેલી
માહિતી મુજબ આજે સમગ્ર દિવસ દરમિયાન કોર્ટમાં તપાસ અધિકારીની સતત પાંચ કલાક સુધી
સર તપાસ થઇ હતી. કેસની વધુ સુનાવણી હવે તા.૨૫ના રોજ હાથ ધરાશે અને તેમાં તપાસ
અધિકારીની ઉલટ તપાસ થશે.

ગત વર્ષે નવરાત્રિના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે
૧૧.૩૦ કલાકે  પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા
હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ
આચર્યું હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા
, મુમતાઝ
ઉર્ફે આફતાબ
,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી
બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ
કોર્ટમાં હાલ ચાલી રહી છે ત્યારે આજે આ ચકચારી બનાવની તપાસ કરનારા ડીવાયએસપી
ચાવડાની જુબાની શરૃ થઇ હતી.

મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ તેમજ સ્પે. સરકારી વકીલ શૈલેષ
પટેલ દ્વારા તપાસ અધિકારીની સતત પાંચ કલાક સુધી સર તપાસ કરવામાં આવી હતી. આ ચકચારી
બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો ત્યારથી લઇને શુ શુ તપાસ કરવામાં આવી. આરોપીની
ક્યારે અને કેવી રીતે ધરપકડ કરવામાં આવી
, આ કેસમાં કેટલા સાક્ષીના નિવેદન લેવામાં આવ્યાં
હતા અને કેટલા પંચનામા થયા હતા
, કેસમાં શુ મડિકલ અને
એફએસએલની તપાસ થઇ
, સીસટીવી ફુટેજ ક્યાંથી અને કેવી રીતે
મેળવવામાં આવ્યા તે સહિતની તમામ બાબતોથી લઇને કેસમાં  ચાર્જશીટ દાખલ કરવા સુધીની તમામ કાર્યવાહી અંગે
તપાસ અધિકારીને પ્રશ્નો પુછવામાં આવ્યાં હતા.

કેસની વધુ સુનાવણી હવે તા.૨૫ના રોજ હાથ ધરાશે અને તેમાં તપાસ
અધિકારીની ઉલટ તપાસ કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું હતું કે
, આ
કેસમાં અત્યાર સુધીમાં તમામ મહત્વના સાક્ષીઓની જુબાની પુરી થઇ ગઇ છે ત્યારે હવે
તપાસ અધિકારીની ઉલટ તપાસ બાદ કોઇ વધુ સાક્ષીને તપાસવાની જરુર જણાશે તો તેની પણ
જુબાની લેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

Next Post
સીએમએ ઈન્ટરમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓને દેશના ટોપ-૫૦માં સ્થાન | cma result declared and vadodara …

સીએમએ ઈન્ટરમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓને દેશના ટોપ-૫૦માં સ્થાન | cma result declared and vadodara ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

Panchmahal Crime News: લગ્નનો પ્રસંગ હતો, આખું ગામ અને પરિવાર ઢોલ-નગારાના તાલે ઝૂમી રહ્યો હતો. ચારેય તરફ હસી-ખુશીનો માહોલ હતો....

Read more

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ | Will AI Replace…

કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In