• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

RTI માં બિલ્ડરોની છેતરપિંડી ખુલ્લી પડી અણખોલમાં ૭૩ ડુપ્લેકસોના માલિકોની બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
RTI માં બિલ્ડરોની છેતરપિંડી ખુલ્લી પડી અણખોલમાં ૭૩ ડુપ્લેકસોના માલિકોની બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા, તા.11 વડોદરા નજીક અણખોલમાં આવેલી શિવદર્શન સોસાયટીના બિલ્ડરોએ ૭૩ મકાનોના રહીશો સાથે છેતરપિંડી કરી હોવાની વિગતો આરટીઆઇ દ્વારા બહાર આવતા પોલીસે ગુનો નોંધ્યો  હતો. સોસાયટીનું ઓક્યુપન્સી સર્ટિફિકેટ લીધુ ન હતુ અને રહીશોની બોગસ સહિઓ કરી ઇમ્પેક્ટ ફીના કાયદાનો ગેરલાભ લીધો હોવાની વિગતો બહાર આવી છે.

શિવદર્શન સોસાયટીમાં રહેતા અને સોસાયટીના પ્રમુખ મિતુલ ભૂપેન્દ્રભાઇ પટેલે નંદી ડેવલોપર્સના ભાગીદાર નિકુંજ ધીરજભાઇ સાપરા, ભરત શંભુભાઇ હિરપરા સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે વર્ષ ૨૦૧૭-૧૮માં શિવદર્શન ડુપ્લેક્સ નામે ૭૩ મકાનોની સ્કીમ નંદી ડેવલપર્સ દ્વારા બહાર પાડવામાં આવી  હતી. જેમાં અલગ અલગ લોકોએ વેચાણ દસ્તાવેજ કરી ડુપ્લેક્સ ખરીદી રહેવાનું શરૃ કરી દીધું હતું. તા.૩૦ જૂન ૨૦૨૩ સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરી દેવા માટે રેરામાંથી મંજૂરી મેળવી હોવાનો ઉલ્લેખ રેરાની વેબસાઇટ પર હતો.

બ્રોશર તેમજ વેચાણ દસ્તાવેજમાં જણાવ્યા મુજબ બિલ્ડરોએ પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિદ્યાઓ પૂરી પાડવાની  હોય છે પરંતુ તે પૂરી નહી પાડતા સોસાયટીના રહીશોએ બિલ્ડરોને મૌખિક જાણ કરી છતા તે સુવિદ્યાઓ પૂરી પાડી ન હતી. બાદમાં બિલ્ડરોએ સોસાયટીમાં આવવાનું પણ બંધ કરી દીધું હતું. પ્રાથમિક સુવિદ્યાઓ અંગે વુડામાં પણ અમે રજૂઆતો કરી હતી.

દરમિયાન વુડામાં આરટીઆઇ દ્વારા માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે સોસાયટીનું બાંધકામ નિયમિત કરવાનો વુડાએ કોઇ હુકમ કર્યો નથી. આરટીઆઇમાં મળેલી વિગતોમાં એવું સ્પષ્ટ થતું હતું કે ઇમ્પેક્ટ કાયદા અંતર્ગત બિલ્ડરોએ અમારી પાસેથી આધારકાર્ડ તેમજ પાનકાર્ડ અને લાઇટબિલની નકલો મેળવી અમારા નામની ખોટી સહિઓ કરીને કોઇ વ્યક્તિએ બાંધકામ કાયદેસર કરવા માટે કોઇ અજાણી વ્યક્તિએ ફી ભરી હતી. 

ઇમ્પેક્ટ ફીના કાયદા મુજબ બાંધકામ કાયદેસર કરવા માટે ફોર્મ-એ મકાન માલિકે ભરી રજૂ કરવાનું હોય છે. આ ફોર્મમાં મારા મકાન માટે મે કે મારી પત્નીએ કોઇ સહિ કરી નથી છતા બોગસ સહિઓ કરી મકાનનો ફોટો રજૂ કર્યો હતો અને આર્યા એસોસિએટ્સ દ્વારા રજૂ કરેલ નકશા રજૂ કરી ઓક્યુપન્સી સર્ટિફિકેટ વુડા દ્વારા અમારા નામના ઇસ્યૂ થયા હતાં. આવી જ રીતે સોસાયટીના અન્ય રહીશોની પણ બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત કરાવ્યું હતું.

પ્રોપર્ટીકાર્ડમાં નામ દાખલ કરવાના નામે  દસ્જાવેજો મેળવી ખોટો ઉપયોગ કર્યો

અણખોલમાં આવેલી શિવદર્શન ડુપ્લેક્સના માલિકો પાસેથી બિલ્ડરોએ પ્રોપર્ટીકાર્ડમાં નામ ચઢાવવું છે તેમ કહી દસ્તાવેજો કરનાર તમામ પાસેથી તેમના આધારકાર્ડ, પાનકાર્ડ અને લાઇટબીલની નકલો મંગાવી હતી. પ્રોપર્ટીકાર્ડના નામે બિલ્ડરોએ તેમના સાગરીતોની મદદથી માલિકોની બોગસ સહિઓ તેમજ સોગંદનામા બનાવ્યા હતા અને તે દસ્તાવેજો વુડામાં રજૂ કરી ઇમ્પેક્ટ ફી કાયદાનો લાભ લીધો હતો.

મૃત માલિકોના નામની પણ બોગસ સહિઓ કરી દસ્તાવેજો બનાવ્યા

શિવદર્શન સોસાયટીમાં રહેતા અને ડુપ્લેક્સનો દસ્તાવેજ કરનાર ઇન્દીરાબેન નરેન્દ્રભાઇ રાણાનું મે-૨૦૨૧માં અવસાન થયુ હોવા છતાં તેમના નામની ફેબુ્રઆરી-૨૦૨૩માં બોગસ સહિઓ કરી વુડામાં રજૂ કરી હતી. આ ઉપરાંત અન્ય માલિકો રાહુલ પ્રતાપરાવ ગાયકવાડનું પણ એપ્રિલ-૨૦૨૧ના રોજ મોત થયું હતું તેમજ સ્નેહાબેન ભીખાભાઇ પટેલ વડોદરામાં ન  હતા અને દર્પણ વિજયભાઇ દલવાડી દુબઇમાં હતા ત્યારે તેમના નામે બોગસ સહિઓ અને દસ્તાવેજો તૈયાર થયા  હતાં.

Next Post
ભાડે લીધેલી કારનું એક મહિનો ભાડું ચૂકવી કાર પરત નહિ કરતાં ફરિયાદ | Complaint filed for not returning…

ભાડે લીધેલી કારનું એક મહિનો ભાડું ચૂકવી કાર પરત નહિ કરતાં ફરિયાદ | Complaint filed for not returning...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો | Smartphone Addiction Linked to Eating Disorders New Research Study

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો | Smartphone Addiction Linked to Eating Disorders New Research Study

Smartphone Addiction: જો તમે સ્માર્ટફોન પર કલાકો સુધી સમય પસાર કરતા હો તો તમારે સમયસર ચેતી જવાની જરૂર છે. એક...

Read more

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In