• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઠાસરા તાલુકાના માસરામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર | No confidence motion against Sarpanch …

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ઠાસરા તાલુકાના માસરામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર | No confidence motion against Sarpanch …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– સરપંચ વિરુદ્ધ આઠ સભ્યોએ મત આપ્યો 

– સરપંચ મનસ્વી રીતે વહીવટ કરતા હોવાના આક્ષેપ સાથે સભ્યો નારાજ થઇ અવિશ્વાસ દરખાસ્ત લાવ્યા 

ડાકોર : ઠાસરા તાલુકાના માસરા ગામે લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય ગરમાવાનો અંત આવ્યો છે. ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવતા મનસ્વી વહીવટ અને સભ્યોની અવગણના સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત બહુમતી સાથે મંજૂર કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર તાલુકાના પંચાયતી રાજમાં ખળભળાટ મચી ગયો છે.

માસરા ગ્રામ પંચાયતના સભ્યોનો આક્ષેપ હતો કે, સરપંચ દ્વારા પંચાયતનો વહીવટ એકતરફી રીતે કરવામાં આવતો હતો. વિકાસના કામોમાં અન્ય સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નહોતા અને સરપંચ પોતાની મનમાની ચલાવતા હતા. તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ બહુમતી દાખવી અવિશ્વાસની દરખાત તલાટીને આપી હતી. જેમાં તલાટીએ સરપંચને મીટિંગ બોલાવવા માટે જણાવ્યું હતું. સરપંચે મીટિંગ ના બોલાવતા સભ્યોએ તલાટી મારફતે  તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી અને તાલુકા વિકાસ અધિકારીએ મીટિંગ બોલાવવા માટે પ્રયત્ન કર્યા હતા. જેમાં સરપંચ દ્વારા તેમ છતાંય મીટિંગ ના બોલાવતા તાલુકા વિકાસ અધિકારી ઠાસરા મીટિંગ બોલાવવા માટે વિસ્તરણ અધિકારીને માસરા પંચાયતમાં મોકલીને મીટિંગ બોલાવી હતી. તારીખ ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ બોલાવી હતી. જેમાં સરપંચ વિરુદ્ધ આઠ સભ્યોએ મત આપ્યો હતો, જયારે સરપંચ સાથે બે મત તેમની તરફેણમાં હતા. જેથી બહુમતી જાહેર થતા અવિશ્વાસનો પ્રસતાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, માસરા ગામે અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઇ ગઈ છે, પરંતુ પંચાયત અધિનિયમ મુજબ સક્ષમ અધિકારીની સત્તાએ અવિશ્વાસના પ્રસ્તાવ બાબતે મારી કચેરીએથી ૭૨ કલાક પછી હુકમ કરવામાં આવશે. 

Next Post
ભરતનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Suspended f…

ભરતનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Suspended f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

પરંતુ શક્તિસેવા કેન્દ્ર ની શાળા થી ધાબાવાળી વાવ વચ્ચે નો માર્ગ અંધારપટ…..! રાત્રિ ના સમયે જંગલ વાળા આ વિસ્તારમાં પગપાળા...

Read more

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In