• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જૂનાગઢ: ભવનાથના મેળામાં અનોખી પરંપરા, નાગા સાધુઓ જેમને દક્ષિણા આપે છે તે ‘જંગમ સાધુ’ કોણ છે? | Junag…

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જૂનાગઢ: ભવનાથના મેળામાં અનોખી પરંપરા, નાગા સાધુઓ જેમને દક્ષિણા આપે છે તે ‘જંગમ સાધુ’ કોણ છે? | Junag…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…

Load More

Junagadh Mahashivratri Mela: જૂનાગઢના ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાતો ભવનાથનો મેળો એટલે સાધુ-સંતો અને અઘોરીઓનો મહાકુંભ. આ મેળામાં અનેક સંપ્રદાયના સાધુઓ આવે છે, જેમાં ‘જંગમ સાધુઓ’ પોતાનું એક વિશિષ્ટ અને આગવું મહત્ત્વ ધરાવે છે. ભાવિકો શિવરાત્રીના મેળામાં આવતા નાગા સાધુઓને ભેટ ઘરતા હોય છે, જ્યારે આ સાધુઓએ પણ જંગમ સાધુઓને દક્ષિણા આપવાનો અનેરો ઇતિહાસ છે.

જાણો શું છે પરંપરા

જંગમ શબ્દનો અર્થ ગતિશીલ અથવા જે સ્થિર નથી તે. આ સાધુઓ શૈવ સંપ્રદાય વીરશૈવ અથવા લિંગાયત સાથે જોડાયેલા હોય છે. તેઓ માને છે કે ભગવાન શિવ કોઈ એક મંદિરમાં સીમિત નથી, તેથી તેઓ સતત ભ્રમણ કરતા રહીને શિવતત્ત્વનો પ્રચાર કરે છે. જંગમ સાધુઓ તેમના પહેરવેશથી તુરંત ઓળખાઈ આવે છે. 

ભવનાથના મેળામાં જંગમ સાધુઓનું મહત્ત્વ ધામક અને સાંસ્કૃતિક બંને રીતે છે. જંગમ સાધુઓ ક્યારેય સંસારીઓ પાસેથી ભિક્ષા લેતા નથી. તેઓ ભગવાન શિવના ગુણોનું ગાન કરે છે અને માત્ર સાધુઓ પાસેથી જ દક્ષિણા સ્વીકારે છે. તેઓ મોટે ભાગે હરિયાણા, પંજાબ અને દક્ષિણ ભારતથી ખાસ જૂનાગઢ આવે છે. આમ, ભવનાથનો મેળો એ માત્ર મનોરંજન નથી, પણ ભારતની સનાતન સંસ્કૃતિ અને અધ્યાત્મનો જીવંત પુરાવો છે, જેમાં જંગમ સાધુઓ શિવભક્તિના રંગ ઉમેરે છે.

આ પણ વાંચો: શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા

પાઘડીમાં મોરનાં પીંછાંની કલગી, ગળે રુદ્રાક્ષની માળા, વસ્ત્રોમાં ઘૂઘરી એ એમની આગવી ઓળખ

જંગમ સાધુઓ તેમની પાઘડી પર મોરનાં પીંછાંની સુંદર કલગી ધારણ કરે છે, જે તેમની મુખ્ય ઓળખ છે. તેમના વસ્ત્રોમાં કે લાકડીમાં નાની-નાની ઘંટડીઓ અને ઘૂઘરીઓ બાંધેલી હોય છે. જ્યારે તેઓ ચાલે છે, ત્યારે આ ઘંટડીઓનો મધુર અવાજ વાતાવરણને શિવમય બનાવી દે છે. તેઓ ગળામાં રુદ્રાક્ષની માળાની સાથે ચાંદીની ડબ્બીમાં નાનું ‘જંગમ શિવલિંગ’ પણ ધારણ કરે છે. 

શિવજીના લગ્ન પ્રસંગે પૃથ્વી પર આવ્યા હોવાની લોકવાયકા 

એવું માનવામાં આવે છે કે જંગમ સાધુઓ શિવજીના લગ્ન પ્રસંગે ગીતો ગાવા અને નૃત્ય કરવા માટે પૃથ્વી પર આવ્યા હતા. લોકવાયકા મુજબ, જ્યારે ભગવાન શિવે હિમાલયમાં લગ્ન કર્યા, ત્યારે જંગમ સાધુઓએ શિવ સ્તુતિ અને નૃત્ય દ્વારા દેવતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આજે પણ તેઓ મેળામાં શિવકથાઓ અને ભજનો લયબદ્ધ રીતે ગાઈને ભક્તોને રિઝવે છે. મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળતી શાહી રવેડીમાં જંગમ સાધુઓ તેમના પરંપરાગત વાદ્યો અને નૃત્ય સાથે આકર્ષણનું કેન્દ્ર બને છે.

Next Post
જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર…

જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…

પાકિસ્તાનને મોટો ઝટકો, કાશ્મીરમાં ભારત 120 વર્ષ જૂનો પાવર પ્રોજેક્ટ ફરી જીવીત કરશે | jammu kashmir r…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…
GUJARAT

Vadodara RTO Office : વડોદરા (આર.ટી.ઓ)ની વિત્તીય વર્ષ 2025-26 દરમિયાન આવકમાં પાછલા બે વર્ષની સરખામણીએ વધારો નોંધાયો છે. વાહન નોંધણી...

Read more

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…

પાકિસ્તાનને મોટો ઝટકો, કાશ્મીરમાં ભારત 120 વર્ષ જૂનો પાવર પ્રોજેક્ટ ફરી જીવીત કરશે | jammu kashmir r…

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In