• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ જાણવા પોસ્ટમોર્…

satyasamachar by satyasamachar
February 14, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ જાણવા પોસ્ટમોર્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Valsad Marine Ecosystem Risk: દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ તિથલ અને નજીકના સુરવાળા દરિયાકિનારે દરિયાઈ જીવસૃષ્ટિ પ્રેમીઓ માટે આંચકાજનક દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડના તિથલ ‘સૉલ્ટી બીચ’ પાસે દુનિયાની સૌથી નાની વ્હેલ પ્રજાતિ ગણાતી ‘પોર્પોઈસ'(Porpoise) અને સુરવાળા બીચ પર રક્ષિત શ્રેણીમાં આવતો ‘ગ્રીન ટર્ટલ’ કાચબો મૃત અવસ્થામાં મળી આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે.

ફેબ્રુઆરીમાં મૃત જીવો મળવા એ અસામાન્ય

પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને પર્યાવરણ પ્રેમી સંકેત દેસાઈના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એપ્રિલ મહિના પછી દરિયામાં કરંટ(મોજાંનું જોર) વધવાને કારણે મૃત જીવો કિનારે ઘસડાઈ આવતા હોય છે. જોકે, આ વર્ષે ફેબ્રુઆરી માસમાં જ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ‘શિડ્યુલ-1’ની શ્રેણીમાં આવતા બે રક્ષિત દરિયાઈ જીવોના મૃતદેહ મળી આવતા પર્યાવરણવિદોમાં ગંભીર ચિંતા પ્રસરી છે. આવા દુર્લભ જીવોનું મૃત્યુ દરિયાઈ ઇકોસિસ્ટમ માટે મોટા ખતરા સમાન છે, જે દરિયાઈ પ્રદૂષણ અને જહાજોની અવરજવર પર સતત દેખરેખ વધારવાની અનિવાર્યતા સૂચવે છે.

આ પણ વાંચો: આજે વેલેન્ટાઈન્સ ડે પર ‘પ્રેમાત્મક’ કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન

સચોટ કારણ જાણવા પોસ્ટમોર્ટમ શરૂ

પ્રાથમિક દ્રષ્ટિએ આ જીવોના મૃત્યુ પાછળ માછીમારોની જાળમાં ફસાઈ જવાથી થતો શ્વાસરોધ અથવા મોટા જહાજોના પ્રોપેલર(પંખા) સાથેની અથડામણથી થતી ગંભીર ઈજાઓ મુખ્ય કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, દરિયામાં ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવતું ઔદ્યોગિક પ્રદૂષણ અને વધતા જતા પ્લાસ્ટિકના કચરાને કારણે આ જીવોના પાચનતંત્રમાં અવરોધ ઊભો થવો પણ મૃત્યુનું કારણ હોઈ શકે છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિકો દ્વારા તાત્કાલિક વલસાડ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે બંને જીવોના મૃતદેહનો કબજો મેળવી, મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે.

વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ 2 - image
Next Post
ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને ‘લોટરી’, 37 મામલતદારની બદલી | gujarat r…

ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને 'લોટરી', 37 મામલતદારની બદલી | gujarat r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…
GUJARAT

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

Western Raiways : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કામગીરી, સુરક્ષા, મુસાફર સેવા અને આવક જેવા વિવિધ ક્ષેત્રોમાં...

Read more

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In