• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

25 વર્ષમાં દર 4માંથી 1 વ્યક્તિને કાનની સમસ્યા હશે! WHOનો ચિંતાજનક રિપોર્ટ, હેડફોનની ટેવ હોય તો ચેતજો | who report hearing loss warning 2050 global health

Load More

‘શિવ માત્ર મંદિર સુધી સીમિત નથી, પરંતુ જવાબદારી, સહનશીલતા અને નિસ્વાર્થ સેવાના સ્વરૂપમાં સમાજમાં હાજર છે.’

ભોળાનાથ શિવ સનાતન સંસ્કૃતિના આરાધ્ય દેવ તરીકે માત્ર પૂજા-અર્ચના કે વિધિ સુધી સીમિત નથી, પરંતુ તેઓ જીવન જીવવાની એક શાશ્વત વિચારધારા છે. આજના સમયમાં શિવને માત્ર શિવલિંગ પર દૂધ અર્પણ કરીને, મંત્રોચ્ચાર અથવા ભજન-કીર્તન પૂરતું નહીં રાખતા, તેમના સ્વભાવ, તત્વ અને સંદેશને સમજવાની તાત્કાલિક જરૂર છે.

સમુદ્ર મંથનની પૌરાણિક કથામાં દેવ અને દાનવો અમૃત માટે મથન કરતા હતા, ત્યારે સૌપ્રથમ અમૃત નહીં પરંતુ ભયંકર હાલાહલ ઝેર બહાર આવ્યું હતું. એવું ઝેર કે જે સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી શકે. આ સમયે દેવતાઓ ભયભીત થયા, દાનવો દૂર ભાગી ગયા અને કોઈ પણ આગળ આવ્યું નહીં.

ત્યારે કોઈ શરત વગર, કોઈ સ્વાર્થ વગર અને કોઈ પ્રશંસા માંગ્યા વિના પ્રભુ ભોળાનાથે એ ઝેર પાન કર્યું અને પોતાના કંઠમાં અટકાવી લીધું. આ કારણે તેઓ “નીલકંઠ” તરીકે ઓળખાયા.

આ ઘટના માત્ર ધાર્મિક કથા નથી, પરંતુ જીવનનું શાશ્વત સત્ય છે. આજના સમાજમાં પણ દરેક પરિવાર, સંસ્થા, વિભાગ અને સમાજમાં કોઈને કોઈ શિવરૂપી પાત્ર હાજર હોય છે.

દેખાવમાં સામાન્ય લાગતી આ વ્યક્તિ ઉપર સૌથી વધુ જવાબદારીઓ અને દબાણોનો ભાર હોય છે.

ઘરના વડા, માતા-પિતા, ભાઈ, કર્મચારી, અધિકારી, નેતા કે કાર્યકર્તા — બહારથી હસતા દેખાતા હોવા છતાં અંદરથી આર્થિક તાણ, નિષ્ફળતાઓ, ટીકાઓ, સંબંધોની તણાવભરી સ્થિતિ અને સમાજની અપેક્ષાઓનું ઝેર એ વ્યક્તિ ચુપચાપ પી રહ્યો હોય છે. તે તૂટે છે, પરંતુ તોડતો નથી; સહન કરે છે, પરંતુ ફરિયાદ નથી કરતો.

સમાજની વિસંગતતા એ છે કે જે વ્યક્તિ પરિવાર કે સંસ્થાને બચાવે છે, એને જ વધુ પ્રશ્નો પૂછવામાં આવે છે, વધુ ટીકા સહન કરવી પડે છે અને સૌથી ઓછું માન આપવામાં આવે છે. આપણે ઘણી વખત “અમૃત કોણ લાવ્યો?” એ પ્રશ્ન કરીએ છીએ, પરંતુ “ઝેર કોણ પી ગયું?” એ પૂછવાનું ભૂલી જઈએ છીએ.

શિવ બનવું એટલે કમજોર થવું નહીં, પરંતુ સહનશીલ બનવું, જવાબદાર બનવું અને જરૂર પડે ત્યારે એકલા ઊભા રહેવાની હિંમત રાખવી. શિવ મંદિર સુધી સીમિત નથી; શિવ તો સ્વભાવ છે. જ્યાં કોઈ પોતાનું સુખ બાજુએ રાખીને બીજાનું કલ્યાણ કરે છે, જ્યાં કોઈ બદનામી સહન કરીને પણ સાચો નિર્ણય લે, અને એકલો ઊભો રહી સત્યનો માર્ગ પસંદ કરે છે — ત્યાં શિવ હાજર છે.

આ સંદર્ભે સમાજને સંવેદનશીલ બનવાની અને પોતાના જીવનમાં રહેલા શિવરૂપી પાત્રને ઓળખવાની અપીલ કરવામાં આવે છે. ઓછામાં ઓછું એટલું તો કહીએ —

“હું જાણું છું, તું કેટલું સહન કરે છે.”
કારણ કે જવાબદારીના ભારણ રૂપી ઝેર પી જનારને દવા કરતાં વધુ સમજ, માન અને સંવેદનાની વધુ જરૂર હોય છે.
શિવ સર્વત્ર છે….

આર.જે.રામ…(ગોધરા)

Next Post
CM યોગીએ દિલ્હીની સરખામણી ‘ગેસ ચેમ્બર’ સાથે કરી, કહ્યું- ‘તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો…’ | Nationa…

CM યોગીએ દિલ્હીની સરખામણી 'ગેસ ચેમ્બર' સાથે કરી, કહ્યું- 'તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો...' | Nationa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…
INDIA

સિહોરના અગિયાળી ખાતે જીવદયા હોસ્પિટલની જૈન ભગવંત સાધુ-સાધ્વીજી એ મુલાકાત લીધી ભાવનગર તા.14/2/2026તા. 14 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 5:30 કલાકે...

Read more

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In