• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the …

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શુરવીરોની ભૂમિ એવા હળવદનો આજે 539 મો સ્થાપના દિવસ | Today is the 539th foundation day of Halvad the …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

Load More

– 4 અક્ષરમાં સમાયેલું ‘હળવદ’ માત્ર શહેર નહીં ઝાલાવાડના ગૌરવ, શૌર્ય અને સંસ્કૃતિનું પ્રતિક

– રાજા રાજોધરજીએ ઈ.સ. 1488 વિક્રમ સવંત 1544 ના મહાવદી તેરસ મહાશિવરાત્રીના સોમવારે હળવદ ગામનો પાયો નાખ્યો હતા

હળવદ : ઝાલાવાડની ઐતિહાસિક ધરતી પર વસેલું હળવદ શહેર આજે ૫૩૮ વર્ષ પૂર્ણ કરી ૫૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ઇ.સ. ૧૪૮૮ (વિક્રમ સંવત ૧૫૪૪)ના મહાવદ તેરસ, મહાશિવરાત્રીના પવિત્ર સોમવારે રાજા રાજોધરજીએ આ નગરીનો પાયો નાખ્યો હતો.  ચાર અક્ષરમાં સમાયેલું ‘હળવદ’ નામ માત્ર એક શહેર નથી એ ઝાલાવાડના ગૌરવ, શૌર્ય અને સંસ્કૃતિનું પ્રતિક છે. હેપી બર્થ ડે હળવદ માત્ર શુભકામના નથી, પરંતુ ઇતિહાસ પ્રત્યેનો આદર અને ભવિષ્ય માટેનો વિશ્વાસ છે.

આશરે ૫૦૦ વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહેલા હળવદનો ઇતિહાસ માત્ર વર્ષોની ગણતરીથી માપી શકાય એવો નથી. તે શૌર્ય, ત્યાગ અને આધ્યાત્મિકતાની ગાથાઓથી રચાયેલો છે. હળવદ સ્થાપનાથી ઝાલાવાડના રાજકીય, સાંસ્કૃતિક અને ધામક કેન્દ્ર તરીકે વિકસતું રહ્યું. અનેક યુદ્ધો, રાજકીય પરિવર્તનો અને સામાજિક ઊથલપાથલ વચ્ચે પણ આ નગરીએ પોતાની આગવી ઓળખ જાળવી રાખી. ઝાલાવાડમાં સૌથી વધુ યુદ્ધો હળવદની ધરતી પર થયા હોવાનો અનુમાન ઇતિહાસકારો વ્યક્ત કરે છે.

આજે ૫૩૮ વર્ષ પૂર્ણ થતાં હળવદમાં ઉજવણીનો માહોલ છે, પરંતુ સાથે સાથે આ દિવસ સંકલ્પનો પણ છે. ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ, ગઢ-દરવાજાઓની જાળવણી, પાળીયાઓનું દસ્તાવેજીકરણ અને સામતસર સરોવરની સુંદરતા જાળવી રાખવી એ સમયની માંગ છે. 

હળવદના સ્થાપના દિવસની આજે શહેરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ૫૩૮ વર્ષ પુરા થતા રાજવી પરિવાર દ્વારા રાજમહેલમાં જે ‘હળ’થી ‘હળવદ’ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો એ હળનું પૂજન કરવામાં આવશે. 

પાળીયાઓની મૌન ગાથા

હળવદની ઓળખમાં પાળીયાઓ અને સતી-સુરાની ડેરીઓ વિશેષ સ્થાન ધરાવે છે. શહેરના રાજીયેર વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારોમાં આજે પણ શૂરવીરોની યાદમાં ઉભેલા પાળીયાઓ નજરે પડે છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં થયેલી ગણતરી મુજબ હળવદમાં આશરે ૪૦૦ જેટલા પાળીયાઓનો ઉલ્લેખ મળે છે, જેમાંથી લગભગ ૨૦૦ જેટલા પાળીયા અને ૧૦૦થી વધુ સતી-સુરાની ડેરીઓ માત્ર રાજીયેર વિસ્તારમાં જ આવેલાં હતાં. આ પાળીયાઓ શૂરવીરોની મર્દાનગી અને બલિદાનની ગાથા ગાય છે. 

છોટી કાશીઃ આધ્યાત્મિક પરંપરાનું કેન્દ્ર

હળવદને ‘છોટી કાશીદ અને ‘ભૂદેવોની નગરીદ તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં ચારે તરફ આવેલા શિવાલયો અને દેવી-દેવતાઓના મંદિરો આ ઓળખને સમર્થન આપે છે. બ્રાહ્મણ સમાજની વિદ્વત્તા અને ધામક પરંપરાઓએ હળવદને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે. અહીંના બ્રાહ્મણો સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. હળવદના લાડુઓની મીઠાસ વિશ્વભરમાં જાણીતી છે. આ લાડુ માત્ર મીઠાઈ નથી, પરંતુ શહેરની સાંસ્કૃતિક ઓળખનો ભાગ છે. 

રાજવીઓની વિરાસત

હળવદના ઇતિહાસમાં અનેક પરાક્રમી અને બુદ્ધિશાળી રાજવીઓએ શાસન કર્યું હતું. રાજોધરજી બાદ રાણોજી, માનસિંહજી, ચંદ્રસિંહજી, અમરસિંહજી, મેઘરાજજી, જશવંતસિંહજી, પ્રતાપસિંહજી, રૂપસિંહજી, રણમલસિંહજી અને મયુરધ્વજસિંહજી જેવા રાજાઓએ રાજ્યનું નેતૃત્વ કર્યું હતું. તેમના શાસનકાળમાં હળવદે રાજકીય તેમજ સાંસ્કૃતિક પ્રગતિનો અનુભવ કર્યો હતો.

Next Post
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની અસર | 150 to 200 people suffer from f…

લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની અસર | 150 to 200 people suffer from f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…
GUJARAT

TMC Councillors Mass Resignation : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પોતાના અસ્તિત્વના...

Read more

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In