• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓવરલોડ,સ્પીડ સહિત નિયમનો ભંગ વાહન ચાલકોને રૃા. ૫૪૨ કરોડ દંડ | A atai ekkewe alluk Rs 542 crore moni

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ઓવરલોડ,સ્પીડ સહિત નિયમનો ભંગ વાહન ચાલકોને રૃા. ૫૪૨ કરોડ દંડ | A atai ekkewe alluk Rs 542 crore moni
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

રીક્ષા ચાલકને છરીના ઘા ઝીંકી શખ્સે રોકડ રકમની લૂંટ ચલાવી | Man stabs rickshaw driver robs him of cas…

Load More

અમદાવાદ, રવિવાર

અમદાવાદમાં ઓવરલોડ વાહનો ઓવર સ્પીડમાં બેફામ માતેલા સાંઢની જેમ જોખમી રીતે હંકારી રહ્યા છે. જેના કારણે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે એટલું જ નહી લોકો કરોડોના દંડ ચૂકવવા તૈયાર છે પણ ટ્રાફિકના નિયમો પાળવા તૈયાર નથી. જાહેર જાણે રોડ રેસનું મેદાન હોય તેમ તેમ પૂર ઝડપે વાહનો હંકારતા હોવાથી હિટ એન્ડ રન તથા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદ આરટીઓ ડ્રાઇવ રાખીને ૨૦૨૫માં સૌથી વધુ ઓવરલોડ વાહન ચાલકો પાસેથી રૃા. ૨.૨૪ કરોડ તથા ઇ-ચલણ મેમોના ૧૦.૩૯ કરોડ મળી કુલ વાહન ચાલકોને કુલ રૃા. ૫૪૨ કરોડનો દંડ ફટકાર્યો હતો.

આરટીઓ એ ૨૦૨૫ના વ ર્ષમાં  સૌથી વધુ ઓવર લોડ વાહન ચાલકો પાસેથી  રૃા.૨.૨૪ કરોડ, ઇ-ચલણ મેમોના ૧૦.૩૯ કરોડનો  દંડ વસૂલ્યો

અમદાવાદમાં દિન પ્રતિદિન વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું સરઆમ ઉલ્લંઘન કરીને બેફામ વાહનો ચલાવીને અકસ્માત સર્જી રહ્યા છે.  અમદાવાદમાં ચારે બાજુ બાંધકામ થઇ રહ્યા છે તો બીજી તરફ ટ્રક ચાલકો સહિતના લોકો વાહનોમાં લોખંડના સળિયા સહિતનો માલ સામાન ભરીને નિયમો નેવે મૂકીને ઓવર લોડ ભરીને ફરતા હોય છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા  સ્પીડ લીમીટ સ્પીડ ગન લઇને ઉભા રહે છે છતાં અમદાવાદ ફરતે રિંગ રોડ ઉપર રાત દિવસ વાહન ચાલકો નિયમો તોડીને પૂર ઝડપે વાહનો હંકારીને અકસ્માત કરીને વાહન મૂકીને નાસી જતા હોય છે.

અમદાવાદ ઇન્ચાર્જ આરટીઓ નિરવ બક્ષીના જણાવ્યા મુજબ આરટીઓએ ૨૦૨૫ના વર્ષ દરમિયાન ખાસ ડ્રાઇવ રાખીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં સૌથી વધુ ઓવર લોડમાં વાહનો હંકારતા લોકો પાસેથી રૃા. ૨.૨૪ કરોડ તથા ઓવર ડાયમન માટે રૃા. ૧.૧૨ કરોડનો દંડ લીધો હતો અને ઇ-ચણલના ૧૦.૩૯ કરોડનો દંડ વસૂલ્યો હતો. ઉપરાંતઓવર સ્પીડમાં વાહન ચલાવનારા પાસેથી ૯૨ લાખનો દંડ તેમજ  વાહન ફિટનેશનો રૃા. ૪૯ લાખ તેમજ પરમીટના રૃા. ૪૦ લાખ મળી કુલ રૃા.૫૪૨ કરોડો વાહન ચાલકોને ફટકાર્યોે હતો.

—-

અમદાવાદમાં દારુ પીને તેમજ જીવલેણ ડ્રાઈવિંગ કરનાર ૨૯૦ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા

અમદાવાદમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આવા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને આરટીઓ પાસે મોકલવામાં આવે છે. જેમાં ખાસ કરીને દારુ પીને વાહન ચલાવતા તથા ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય અને વાહન હંકારતા હોય તથા જોખમી ડ્રાઇવિંગ તેમજ વધુ વખત મેમા આવેલા હોય તથા પૂર ઝડપે વાહન ચલાવીને અકસ્માત કર્યોે હોય તેવા લોકોના ૨૦૨૫ના વર્ષ દરમિયાન ૨૯૦ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા.

———

એલઇડી લાઇટ લગાવેલાં વાહનોને રૃા. ૧૨ લાખનો દંડ

અમદાવાદમાં ફોર વ્હીલમાં ખાસ કરીને એલઇડી લાઇટ લગાડીને ઓવર સ્પીડમાં વાહનો હંકારવાના કારણે રાતના સમયે સામેથી આવતા વાહન ચાલકો અંજાઇ જતા હોય છે. નિયમ મુજબ કંપની દ્વારા પીળી લાઈટ આપવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક વાહન ચાલકો નિયમોનો ભંગ કરીને વાહનોમાં ગેરકાયદે એલ.ઇ.ડી લાઇટ લગાવીને રોડ ઉપર ફરતા હોય છે જેના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. અમદાવાદ આરટીઓએ ૨૦૨૫ના વર્ષ દરમિયાન આવા વાહન ચાલકો પાસેથી કુલ ૧૨ લાખ દંડ વસૂલ્યો હતો.

Next Post
માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa's habitual bootlegger sent to Bhu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો | Tenants illegally occupy …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…
INDIA

કાલાવડ રોડ એમ.જી. હોસ્ટેલમાં મારામારી બીજા રૂમમાં રહેતા બે સગાભાઇઓ વિરૂદ્ધ ગાંધીગ્રામ-૨ પોલીસમાં ફરિયાદ રાજકોટ: કાલાવડ રોડ પર એમ.જી. હોસ્ટેલમાં...

Read more

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

બાલાસિનોર તાલુકામાં 451 રેશનકાર્ડ રદ, 1,468 કાર્ડધારકોને નોટિસ | 451 ration cards cancelled in Balas…

નડિયાદના માણેકચોકમાં પાલિકાની જમીન અને દુકાનો પર ભાડુઆતોનો ગેરકાયદે કબજો | Tenants illegally occupy …

વઢવાણમાં ઉનાળા પહેલા પાણીનો કકળાટ શરૂ : 6 દિવસે પાણી વિતરણ કરતા લોકોને હાલાકી | Water shortage begin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In