• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પશ્વિમ રેલવેમાં પ્રથમવાર હવે ડ્રોન આધારિત લાઈવ -લાઈન ઓ.એચ.ઈ. મોનિટરિંગ કરાશે | For the first time dr…

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પશ્વિમ રેલવેમાં પ્રથમવાર હવે ડ્રોન આધારિત લાઈવ -લાઈન ઓ.એચ.ઈ. મોનિટરિંગ કરાશે | For the first time dr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

પશ્વિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા પ્રતાપનગર યાર્ડ ખાતે ડ્રોન આધારિત લાઈવ -લાઇન ઓવરહેડ ઇક્વિપમેન્ટ (ઓ.એચ.ઇ.) મોનિટરિંગ અને નિરીક્ષણ પ્રણાલીનું સફળ પરીક્ષણ કરાયું હતું.

આ પહેલ વડોદરા વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુભડકેના માર્ગદર્શન હેઠળ કર્ષણ વિતરણ(ટ્રેક્શન) વિભાગ દ્વારા અમલમાં મુકાઈ છે. જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, આ આધુનિક ડ્રોન પ્રણાલી દ્વારા રેલવે ટ્રાફિકને અસર કર્યા વિના ઓ.એચ.ઇ.નું નિરીક્ષણ શક્ય બનશે. ડ્રોનમાં થર્મલ કેમેરા હોઈ જે ઓવરહીટિંગ, ઢીલા સંપર્ક, એલાઈનમેન્ટ ખામી તથા અન્ય સંભવિત ટેકનિકલ ત્રુટિઓની નજીક પહોંચી ચોક્કસ ઓળખ કરી શકે છે.

ડ્રોનની માઈક્રો ઓપરેશન રેન્જ અંદાજે પ કિ.મી. અને બેટરી બેકઅપ આશરે ૪૦ મિનિટ છે. થર્મલ ઇમેજિંગ ટેકનોલોજીથી એવી ખામીઓ પણ શોધી શકાશે, જે સામાન્ય દૃષ્ટિથી નિરીક્ષણ દરમિયાન નજરે ચડતી નથી.અગાઉ પ્લેટફોર્મ ખાતેના થર્મલ સેન્સર કેમેરાથી મોનિટરિંગ થતું હતું. ડ્રોન થકી નિરીક્ષણ વધુ સ્પષ્ટ થશે. પરિક્ષણ સફળ રહેતા તેનું અમલીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

Next Post
પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ | Over 100 wi…

પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના કેસમાં ૧૦૦થી વધુ સાક્ષીઓની પુછપરછ | Over 100 wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામમાં ૯૧ ટકા વિદ્યાર્થીઓની હાજરી, 31મેએ મેરિટ લિસ્ટ | commerce faculty of…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…
GUJARAT

વડોદરાઃ હરણીરોડ વિસ્તારના એક વિઝા કન્સલટન્ટને રૃપિયા કઢાવવા માટે ફોન પર ધમકી આપનાર બે શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ન્યુ...

Read more

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામમાં ૯૧ ટકા વિદ્યાર્થીઓની હાજરી, 31મેએ મેરિટ લિસ્ટ | commerce faculty of…

પત્નીએ જાતે પતિના મૃતદેહ પર ગોદડી ઓઢાડી આગ લગાવી | Wife herself covered her husband’s body with a bl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In