• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક, ફ્રાન્સના પ્રમુખ ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં આપશે હાજરી…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક, ફ્રાન્સના પ્રમુખ ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં આપશે હાજરી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…

કચ્છ: ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત |…

હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve…

Load More

PM Modi Macron Meeting: ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઈમેન્યુઅલ મેકોન ચાર દિવસના ભારત પ્રવાસે મંગળવારે મુંબઈ પહોંચ્યા છે. મહારાષ્ટ્ર લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેકોન વચ્ચે મુલાકાત થઈ છે. PM મોદીએ ઉષ્માભેર ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખનું સ્વાગત કર્યું હતું. આજે મંગળવારે ભારત અને ફ્રાંસ વચ્ચે છેલ્લા એક દાયકાની સૌથી મોટી સંરક્ષણ ડીલ થવા જઈ રહી છે. જેમાં બહરત 114 રાફેલ ફાઇટર જેટ ફ્રાંસ પાસેથી ખરીદશે. બંને નેતાઓ વચ્ચેની હાઇ લેવલ બેઠક બાદ તેની જાહેરાત થશે.

3.25 લાખ કરોડની ઐતિહાસિક મેગા ડીલ

આ પ્રવાસનું સૌથી મોટું કેન્દ્રબિંદુ 3.25 લાખ કરોડની ઐતિહાસિક રાફેલ ડીલ છે. આ આઝાદી પછીની સૌથી મોટી હથિયાર ખરીદી હશે, જે અંતર્ગત ભારત ફ્રાંસની દસોલ્ટ એવિએશન કંપની પાસેથી 114 આધુનિક રાફેલ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ(MRFA) ખરીદવા જઈ રહ્યું છે. આ ડીલ હેઠળ 18 વિમાન તૈયાર સ્થિતિમાં ફ્રાંસથી આવશે, જ્યારે બાકીના 96 વિમાનોનું નિર્માણ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ ભારતમાં જ કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત બેઠક બાદ થઈ શકે છે.

શું છે આ ‘F-5’ સુપર રાફેલ?

આ નવી ડીલની સૌથી ખાસ બાબત ‘સુપર રાફેલ’ એટલે કે F-5 વેરિઅન્ટ છે. અત્યારે ભારત પાસે F-3 વેરિઅન્ટના રાફેલ છે, પરંતુ આ સોદામાં 24 વિમાન F-5 વર્ઝનના હશે જે સિકસ્થ જનરેશનના ફાઇટર જેટ્સ જેવી ક્ષમતા ધરાવે છે. આ ‘સુપર રાફેલ’ ઍડ્વાન્સ સેન્સર્સ, સ્ટીલ્થ ફીચર્સ(જે રડારમાં પકડાય નહીં), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ‘કિલ-વેબ’ ટૅક્નોલૉજીથી સજ્જ હશે, જે 2030 સુધીમાં ડિલિવર થવાની અપેક્ષા છે. આ સોદાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં 50%નો વધારો થશે, જે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની વધતી આક્રમકતા સામે ભારતની હવાઈ સુરક્ષાને અભેદ્ય બનાવશે. આ ડીલમાં ટૅક્નોલૉજી ટ્રાન્સફર પણ સામેલ છે, જેનાથી ભારત ભવિષ્યમાં પોતાની રીતે આવા શક્તિશાળી વિમાનો બનાવી શકશે.

સંરક્ષણથી આરોગ્ય સુધીના ક્ષેત્રોમાં ભાગીદારી

આજના કાર્યક્રમ મુજબ, બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવનમાં બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ, ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે તેઓ ‘ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026’નું ઉદ્ઘાટન કરશે અને ઉદ્યોગ જગતના નેતાઓ તથા સંશોધકોને સંબોધશે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ઉપરાંત વેપાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સપ્લાય ચેન જેવા ક્ષેત્રોમાં પણ લગભગ એક ડઝન જેટલા કરારો થવાની સંભાવના છે. 

‘AI ઇમ્પેક્ટ સમિટ’માં હાજરી આપશે ઈમેન્યુઅલ મેકોન

ઈમેન્યુઅલ મેકોન 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ‘AI ઇમ્પેક્ટ સમિટ’માં પણ હાજરી આપશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝાની સ્થિતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, જે બંને દેશોના મજબૂત થતા સંબંધોની નવી મિશાલ રજૂ કરશે.

Next Post
જુનાગઢ: મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ગેરવર્તન બદલ કીર્તિ પટેલ વિરૂદ્ધ FIR, ભવનાથ પોલીસે તપાસ…

જુનાગઢ: મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ગેરવર્તન બદલ કીર્તિ પટેલ વિરૂદ્ધ FIR, ભવનાથ પોલીસે તપાસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…

ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…

કચ્છ: ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત |…

કચ્છ: ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત |…

હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve…

હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve…

ગુજરાત આવેલા વાઘનો વંશવેલો વધારવા માટે MPથી બે વાઘણ દાહોદના જંગલમાં છોડાશે | Gujarat Launches Tiger …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…
GUJARAT

Gujarat school vacation extension: ગુજરાતમાં અસહ્ય ગરમી અને હિટવેવનો પ્રકોપ વધ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 40થી 44 ડિગ્રી આસપાસ...

Read more

કચ્છ: ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત |…

હવાઈ મુસાફરો સાવધાન! આગામી 3 મહિના માટે અમદાવાદની અનેક ફ્લાઈટ રદ, જાણો વિગત | Air India Cancels Seve…

ગુજરાત આવેલા વાઘનો વંશવેલો વધારવા માટે MPથી બે વાઘણ દાહોદના જંગલમાં છોડાશે | Gujarat Launches Tiger …

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In