• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા ભલે ગમે તે કહે… પણ રશિયાને હજુ ભારત પર ભરોસો! ઓઈલને લઈને આપ્યું મોટું નિવેદન | india russi…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમેરિકા ભલે ગમે તે કહે… પણ રશિયાને હજુ ભારત પર ભરોસો! ઓઈલને લઈને આપ્યું મોટું નિવેદન | india russi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Russia Relation: ભારત અને રશિયા વચ્ચેના ગાઢ સંબંધોને તોડવા માટે અમેરિકા ભલે પ્રયાસો કરી રહ્યું હોય, પરંતુ રશિયાને હજુ પણ તેના જૂના મિત્ર ભારત પર અતૂટ વિશ્વાસ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન વિદેશ મંત્રાલય સતત એવો દાવો કરી રહ્યા છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે, પરંતુ રશિયાએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત તેના વલણમાં ફેરફાર કરે તેવા કોઈ સંકેતો રશિયાને મળ્યા નથી. તેમણે આ વેપારને બંને દેશો માટે ફાયદાકારક અને વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા જાળવનારો ગણાવ્યો છે.

રશિયાએ શું કહ્યું?

રશિયાએ ભારત દ્વારા તેલની ખરીદી ઘટાડવાના અમેરિકી દાવાઓને ફગાવી દેતા કહ્યું છે કે, ‘નવી દિલ્હીના વલણમાં કોઈ ફેરફારના સંકેત નથી. રશિયા આ વેપારને વૈશ્વિક બજારની સ્થિરતા માટે જરૂરી અને પરસ્પર ફાયદાકારક માને છે.’ બીજી તરફ, ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે તે રાષ્ટ્રીય હિતમાં જ્યાંથી સસ્તું તેલ મળશે ત્યાંથી ખરીદી ચાલુ રાખશે.

રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ જણાવ્યું હતું કે, ‘અમારી પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે ભારતે રશિયન હાઈડ્રોકાર્બન ખરીદવા પર પોતાનું વલણ બદલ્યું છે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદીથી બંને દેશોને ફાયદો થાય છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં સ્થિરતા જળવાય છે. ટ્રમ્પ અને માર્કો રુબિયોના દાવાઓમાં કંઈ નવું નથી.’

શું છે આખો વિવાદ?

રશિયાની આ પ્રતિક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં થયેલી ટેલિફોનિક વાતચીત બાદ આવી છે. આ વાતચીત પછી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતી બની છે. અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફને 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી છે અને રશિયન તેલ ખરીદવાને કારણે લાદવામાં આવેલ 25 ટકા એડિશનલ ટેરિફ પણ હટાવી દીધો છે. આના આધારે ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે.

આ પણ વાંચો: ‘સૌથી મોટા ટેક ટેલેન્ટનું કેન્દ્ર છે ભારત…’, AI સમિટ-2026માં વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન

ઊર્જા ખરીદીના નિર્ણયમાં ભારત માટે દેશનું હિત જ સર્વોપરી

ભારતે સત્તાવાર રીતે વોશિંગ્ટનના આ દાવાને ન તો સમર્થન આપ્યું છે, ન તો તેને નકાર્યો છે. દિલ્હીએ ફરીથી ભારપૂર્વક જણાવ્યું છે કે ઊર્જા ખરીદવાના નિર્ણયોમાં માત્ર ‘રાષ્ટ્રીય હિત’ જ સર્વોપરી રહેશે. એટલે કે, ભારત પોતાના ફાયદા અને જનતાના હિતને ધ્યાનમાં રાખીને જ તેલ ખરીદવાનો સ્વતંત્ર નિર્ણય લેશે. રશિયાએ અમેરિકા પર એવો પણ આરોપ લગાવ્યો છે કે વોશિંગ્ટન ટેરિફ અને પ્રતિબંધો જેવા દબાણના રસ્તાઓ અપનાવીને ભારત જેવા દેશોને રશિયાથી દૂર રાખવા માંગે છે.

અમેરિકા ભલે ગમે તે કહે... પણ રશિયાને હજુ ભારત પર ભરોસો! ઓઈલને લઈને આપ્યું મોટું નિવેદન 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…

મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | SC Slams State…

પહેલા મારો છો પછી ફૂલ અર્પણ કરો છો…’ બ્રજેશ પાઠકના હસ્તે બટુકોના સન્માનને શંકરાચાર્યે દેખાડો ગણાવ્…

Load More

Next Post
વંદે માતરમ્ ગાવા મજબૂર ના કરશો, દેશભક્તિ દિલથી થાય છે…’, શશી થરુરનું નિવેદન ચર્ચામાં | shashi thar…

વંદે માતરમ્ ગાવા મજબૂર ના કરશો, દેશભક્તિ દિલથી થાય છે...', શશી થરુરનું નિવેદન ચર્ચામાં | shashi thar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…

મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | SC Slams State…

મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | SC Slams State…

Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…

Explainer: સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…
GUJARAT

Credit Card New Rules: શું તમે રોજ-બરોજના ખર્ચ માટે કે ઓનલાઈન શોપિંગ કે ટેક્સના ચૂકવણા માટે ક્રેડિક કાર્ડનો ઉપયોગ કરો...

Read more

મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | SC Slams State…

Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…

Explainer: સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્…

પહેલા મારો છો પછી ફૂલ અર્પણ કરો છો…’ બ્રજેશ પાઠકના હસ્તે બટુકોના સન્માનને શંકરાચાર્યે દેખાડો ગણાવ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In