• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અપટુડેટ મહિલા ચોર પકડાઇ : બે દિવસથી વડોદરાની હોટલમાં ઉતરી હતી | Uptodate female thief caught: She ha…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અપટુડેટ મહિલા ચોર પકડાઇ : બે દિવસથી વડોદરાની હોટલમાં ઉતરી હતી | Uptodate female thief caught: She ha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ડાકોર પાલિકામાં 4 મહિનાથી અંધારપટ | Dakor Municipality has been in darkness…

સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

Load More

દિલ્હી અને રાજકોટમાં હાથસાફ કર્યા બાદ વડોદરા આવેલી : રાજકોટની મેડિકલ હોસ્ટેલમાંથી ચોરેલા દાગીના મળ્યા : વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્ટેલ બહાર રેકી કરતી હતી ત્યારે પકડાઇ

વડોદરા/ રાજકોટ : વડોદરાના ગોત્રીની મેડિકલ કોલેજ બહારથી ગોરવા પોલીસે એક હાઇપ્રોફાઇલ કહી શકાય તેવી મહિલા ચોરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.

મેડિકલ કોલેજની હોસ્ટેલ બહાર એક મહિલા શંકાસ્પદ હાલતમાં હોવાની માહિતી મળતાં ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ સાદાવેશમાં ટીમને મોકલી હતી.પોલીસે આ મહિલા પર ખાસ્સો સમય નજર રાખ્યા બાદ તેની તપાસ કરતાં તે ચોરીના ઇરાદે ફરતી હોવાની વિગતોને સમર્થન મળ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે,મહિલાનું નામ દિપ્તી સિંઘ હોવાનું અને હાલમાં યુપીના લખનૌ ખાતેની સોસાયટીમાં રહેતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.તેની પાસેથી સોનાનું બ્રેસલેટ,નેકલેસ,વીંટી,બુટ્ટી અને પેન્ડન્ટ સહિતના રૂ.૨ લાખ ઉપરાંતની કિંમતના દાગીના મળી આવ્યા હતા.

વધુ તપાસ દરમિયાન આ મહિલાની રાજકોટ ખાતે પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ચાર દિવસ પહેલાં દિવસે એક રૂમમાંથી દાગીના ચોરવાના બનેલા બનાવમાં સંડોવણી જણાઇ આવતાં રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાએ દસેક દિવસ પહેલાં દિલ્હીમાં પણ કોઇ સ્થળે ચોરી કર્યાની કબૂલાત કરતાં દિલ્હી પોલીસને જાણ કરાઇ છે.ગોરવાના પીઆઇએ કહ્યું હતું કે,મહિલા બે-ત્રણ દિવસથી વડોદરા આવી હતી અને સ્ટેશન નજીકની એક હોટલમાં રોકાઇ હતી. અગાઉ વડોદરા આવી હતી કે કેમ અને તેના પરિવારમાં કોણ છે તેવી બાબતોએ પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Next Post
ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ | Alarm bell: 4 percent children in…

ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ | Alarm bell: 4 percent children in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ડાકોર પાલિકામાં 4 મહિનાથી અંધારપટ | Dakor Municipality has been in darkness…

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ડાકોર પાલિકામાં 4 મહિનાથી અંધારપટ | Dakor Municipality has been in darkness…

સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

ચેક બાઉન્સ કેસમાં 3 શખ્સને કોર્ટે સજા ફટકારી | Court sentences 3 people in cheque bounce case

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ડાકોર પાલિકામાં 4 મહિનાથી અંધારપટ | Dakor Municipality has been in darkness…
GUJARAT

– ટેક્સ ‘એ’ ગ્રેડનો અને સુવિધા શૂન્ય, જનતામાં રોષ – ફરિયાદ બાદ હવે ચીફ ઓફિસરે માત્ર ઈલેક્ટ્રિક સામાન મંગાવવા માટે...

Read more

સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક શૈલેષ રાઠવા ઝડપાયો | Lustful teacher Shailesh Rathwa ar…

ચેક બાઉન્સ કેસમાં 3 શખ્સને કોર્ટે સજા ફટકારી | Court sentences 3 people in cheque bounce case

આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In