• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્કૂલોને હવે ફાઈલો આપવા ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે | schools will submit all files online to d…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સ્કૂલોને હવે ફાઈલો આપવા ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે | schools will submit all files online to d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

ગિરવે મૂકેલો મોબાઈલ પરત માંગતા યુવાનને 2 ઈસમે આપ્યું મોત | Two men kill young man who wanted his ple…

Load More

વડોદરાઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઈ- સરકાર પોર્ટલ શરુ કર્યું છે અને વડોદરા સહિત તમામ ડીઈઓ કચેરીને શિક્ષણ વિભાગને સ્કૂલોની ફાઈલો આ જ પોર્ટલ પર ઓનલાઈન  મોકલવાનો આદેશ આપ્યો છે.

જોકે સ્કૂલોએ જે તે ડીઈઓ કચેરીમાં ફાઈલો કેવી રીતે મોકલવાની તે અંગે હવે સ્પષ્ટતા થઈ છે.વડોદરા ડીઈઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર થકી ક્યૂઆર કોડ પાઠવ્યો છે.સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે, હવે ઉચ્ચતર પગાર ધોરણ, રજાઓ, પેન્શન, ઓલ્ડ પેન્શન સ્કીમ, એરિયર્સ એમ વિવિધ પ્રકારની વહીવટી કામગીરીની ફાઈલો ક્યૂઆર કોડ સ્કેન કરીને તેના પરના ઈ- મેઈલ થકી ડીઈઓ કચેરીમાં મોકલવાની રહેશે.જો કોઈ સ્કૂલ હાર્ડ કોપીમાં ફાઈલ મોકલશે તો તેને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને તેના કારણે કોઈ સમસ્યા ઉભી થશે તો તેના માટે શાળાના આચાર્ય અને સંચાલકો જવાબદાર રહેશે.

એક આચાર્યે કહ્યું હતું કે, નવી વ્યવસ્થાના કારણે સ્કૂલોના કર્મચારીઓને હવે ડીઈઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે.જોકે સ્કૂલોની વિવિધ કામગીરી માટેની ફાઈલો તૈયાર કરી આપતા જે વચેટિયાઓ સક્રિય છે તેમની કામગીરી ચાલું જ રહેશે કે કેમ તે એક સવાલ છે.ઉપરાંત ડીઈઓ કચેરીના કર્મચારીઓ પણ ઓનલાઈન કામગીરી છતા ધક્કા ખવડાવે છે કે નહીં તે જોવાનું રહે છે.

Next Post
પત્રાપસરના ગૌચરમાં કબ્જો કરનાર 15 સામે લેન્ડગ્રેબિંગનો ગુનો | Land grabbing case against 15 for encr…

પત્રાપસરના ગૌચરમાં કબ્જો કરનાર 15 સામે લેન્ડગ્રેબિંગનો ગુનો | Land grabbing case against 15 for encr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર , અમદાવાદમાં ગટર સાફ કરવા એક વર્ષમાં ૨૬ કરોડથી વધુનું આંધ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…
GUJARAT

તાલાલાના જાવંત્રી ગીર ગામે હિચકારી ઘટના : વર્ષોથી ચાલતા વિવાદમાં કોર્ટના હુકમથી સોંપેલી જમીન પરત લેવા 8 શખ્સોનો ઘાતકી હુમલો...

Read more

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર , અમદાવાદમાં ગટર સાફ કરવા એક વર્ષમાં ૨૬ કરોડથી વધુનું આંધ…

સાણંદના શખ્સને હની ટ્રેપમાં ફસાવનાર 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ | 5 day remand of 4 accused who trapp…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In