• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પત્રાપસરના ગૌચરમાં કબ્જો કરનાર 15 સામે લેન્ડગ્રેબિંગનો ગુનો | Land grabbing case against 15 for encr…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પત્રાપસરના ગૌચરમાં કબ્જો કરનાર 15 સામે લેન્ડગ્રેબિંગનો ગુનો | Land grabbing case against 15 for encr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

16 હેકટર જેટલી જમીન પર દબાણ થઈ ગયું હતું : અગાઉ એકવાર દબાણ દૂર કર્યા બાદ ફરી થઈ ગયું હતું : સરપંચની અરજીના આધારે તપાસ બાદ TDOએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના પત્રાપસરમાં આવેલા ગૌચરની જમીનમાં ગેરકાયદે દબાણ થઈ ગયું હતું. આ મામલે સરપંચની અરજીના આધારે તપાસ કરવામા આવી હતી. જેમાં મહિલાઓ સહિત ૧૫એ ૧૬ એકર જેટલી ગૌચરની જમીન પર દબાણ કર્યાનું સામે આવતા ગઈકાલે ટીડીઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરતા જૂનાગઢ ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી છે.ચ

જૂનાગઢ તાલુકાના ૫ત્રાપસરમાં ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીન પર ગામના જ અમુક શખ્સોએ ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો હતો. ગયા વર્ષે આ અંગેની ફરિયાદ થતા તંત્ર દ્વારા ગૌચર પરનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ થોડા સમયમાં ફરી વખત ગૌચરમાં દબાણ થઈ ગયું હતું. ગત એપ્રિલ માસથી ફરીથી થયેલા દબાણ અંગે સરપંચે અરજી કરી હતી જેના અનુસંધાને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ગ્રામપંચાયત હસ્તકના ગૌચરની જમીનના સર્વે નં.૭૧ના ખાતા નં.૭૭૧ની ૧૬ હેક્ટરથી વધુ જમીન પર દબાણ કરી વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

 આ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ લેન્ડગ્રેબ્રિંગ હેઠળ ફરિયાદ કરવા હુકમ કરતા જૂનાગઢ તાલુકા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્રસિંગ વેલસિંગ ઠાકોરે ગેરકાયદેસર દબાણ મામલે પત્રપસરના સવિતાબેન છગનભાઈ મકવાણા, લાલજી સુરા ગંડેસર, મનસુખ સુરા ગંડેસર, રમાબેન ખોડા સાગઠીયા, દિનેશ દેસા મકવાણા, જયસુખ કાળા દવેરા, માધા પાલા ગંડેસર, હરી કરશન ગંડેસર, અરવિંદ મોહન મકવાણા, જેરામ વિરજી દવેરા, સવિતા જીવન મકવાણા, કાંતિ વિરજી દવેરા, હરેશ શાંતિ મકવાણા, મયુર વજુ મકવાણા અને વલ્લભ જેરામ દવેરા સામે ફરિયાદ કરતા તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે જૂનાગઢ ગ્રામ્યના ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ તપાસ હાથ ધરી છે.ગત વર્ષે દબાણ દુર કર્યા બાદ ફરી દબાણ થઈ ગયું હતું. આ વખતે દબાણ કરનારાઓ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા ગૌચરની જમીન પર કબ્જો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

Next Post
આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ’: કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw…

આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ': કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન...

Read more

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In