• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી: લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા 9 પશુઓ બચાવાયા, ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત | Joint Oper…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલી: લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા 9 પશુઓ બચાવાયા, ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત | Joint Oper…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…

Load More

Amreli News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી પશુઓની ગેરકાયદે હેરાફેરી અટકાવી છે. કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગૌરક્ષકોની સતર્કતાથી સફળ ઓપરેશન

મળતી માહિતી અનુસાર, લાઠીના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે એક ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગૌરક્ષકોએ ચાવંડ નજીક વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી 8 ભેંસ અને 1 પાડો મળી કુલ 9 પશુઓ મળી આવ્યા હતા. ગૌરક્ષકોએ તુરંત જ લાઠી પોલીસને જાણ કરી પશુઓ અને એક શખસને પોલીસને હવાલે કર્યો હતો. લાઠી પોલીસે આ મામલે કડક વલણ અપનાવી પશુઓ અને ટ્રક સહિત કુલ 58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પશુઓને સુરક્ષિત રીતે ગૌશાળા/પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઝડપાયેલ આરોપી અકીલ કુરેશી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ

છેલ્લાં બે વર્ષમાં 54 હજાર કિલો ગૌમાંસ પકડાયુ

ઉલ્લેખનીય છેકે, ગૌવંશને લઇને વિધાનસભા ગૃહમાં વિપક્ષે સરકાર પર તડાપીડ બોલાવી હતી. એવો આક્ષેપ કરાયોકે, રાજ્યમાં ગૌવંશનો કાયદો અમલમાં છે ત્યારે કમળના સ્ટીકર-કેસરી ખેસ પહેરી ગૌવંશની હેરાફેરી થઇ રહી છે. ભાજપના શાસનમાં છેલ્લાં બે વર્ષમાં કુલ મળીને 54 હજાર કિલો ગૌમાંસ પકડાયુ છે. સવાલ એ ઊભો થાય છેકે, જો આટલી વિશાળ માત્રામાં ગૌમાંસ પકડાયુ હોય તો પાછલા બારણે કેટલું ગૌમાંસની હેરાફેરી થતી હશે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થાય છેકે, કસાઇઓ બેખોફ બન્યાં છે.  

વિધાનસભામાં ગૌવંશ હત્યાનો મુદ્દે સવાલ પૂછાતાં ખુદ સરકારે એ વાત સ્વિકારી કે, 29 જિલ્લામાંથી ગૌમાંસ અને ગૌવંશ પકડાયુ છે. આ પરથી ગૌવંશ-ગૌમાંસની બેરોકટોક હેરાફેરીનો અંદાજ આવી શકે તેમ છે. દર વર્ષે અંદાજે 20 હજાર કિલો ગૌમાંસ પકડાઇ રહ્યુ છે. સરકારની ઢીલી નીતિને કારણે જ ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યાં છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ગૌમાંસ પકડાયુ છે. બે વર્ષમાં 3876 કિલો ગૌમાંસ સુરત શહેરમાંથી પકડાયુ છે. ગૃહ વિભાગે દાવો કર્યોકે, ગૌવંશ-ગૌમાંસની હેરાફેરી કરતાં 1810 આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે જે પૈકી 184ને પાસા જ્યારે 50ને તડીપાર કરાયાં છે. 21ને જેલની સજા કરાઇ છે. 11 આરોપીને 10 વર્ષ અને 3ને સાત વર્ષની જેલની સજા કરાઇ છે. ગૌવંશ-ગૌમાંસની હેરાફેરી કરતાં 339 વાહનોની હરાજી કરી વેચાણ કરી દેવાયાં છે.

Next Post
3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો ન…

3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…

સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ખુશખબર ! પીયૂષ ગોયલ-USના બે મોટા અધિકારી વચ્ચેની બેઠક સફળ | India US T…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…
GUJARAT

Sunetra Pawar Elected National President of NCP: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને સ્વ. અજિત પવારના પત્ની સુનેત્રા પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના રાષ્ટ્રીય...

Read more

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ખુશખબર ! પીયૂષ ગોયલ-USના બે મોટા અધિકારી વચ્ચેની બેઠક સફળ | India US T…

‘શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો, દેશની લોકશાહી ખતરામાં’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In