• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વારસિયા-સંજયનગરના EWS-1 આવાસ માટે અરજી કરવાની મુદત 15 જુલાઈ સુધી લંબાવી | Application deadline for E…

વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…

એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controv…

Load More

Sanand GIDC Luxury Hotel Plot Auction : ગુજરાતના ઔદ્યોગિક હબ તરીકે ઉભરી રહેલા સાણંદમાં માળખાગત સુવિધાઓમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. સાણંદ-2 ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓની જરૂરિયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્રીમિયમ હોટલ માટે ફાળવવામાં આવેલા પ્લોટની હરાજી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

5 એકરમાં આકાર લેશે લક્ઝરી હોટલ

સાણંદ જીઆઈડીસીમાં અંદાજિત 20,168 ચોરસ મીટર એટલે કે 5 એકર જેટલી વિશાળ જમીન હોટલ નિર્માણ માટે અનામત રાખવામાં આવી હતી. 22 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયેલી ઈ-હરાજીમાં મહત્તમ બીડ લગાવનાર ડેવલપરને આ પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. અહીં 3 થી 5 સ્ટાર કેટેગરીની હોટલ બનાવવાની રહેશે, જેના માટે કંપનીને 4 વર્ષનો સમયગાળો (મોરિટોરિયમ પીરિયડ) આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સાણંદ જીઆઈડીસીની 3 કિમીની ત્રિજ્યામાં અન્ય એક ફાઈવ સ્ટાર હોટલની કામગીરી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે.

વૈશ્વિક ડેલિગેટ્સ માટે આશીર્વાદરૂપ બનશે સુવિધા

આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે માઇક્રોન ટેક્નોલોજીના સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરાવવા જઈ રહ્યા છે, ત્યારે સાણંદમાં વૈશ્વિક પ્રતિનિધિઓ અને મલ્ટીનેશનલ કંપનીઓના ડેલિગેટ્સની અવરજવર વધશે. આ પ્રીમિયમ હોટલના નિર્માણથી અહીં આવતા વિદેશી મહેમાનો અને ઉચ્ચ અધિકારીઓને રહેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઘરઆંગણે જ મળી રહેશે.

આ પણ વાંચો: સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ

1150 એકમો અને મહિલા પાર્ક સાથે સાણંદનો વિકાસ

હાલમાં સાણંદ ઔદ્યોગિક વસાહતમાં 1150 જેટલા વિવિધ ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. અહીં માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પરંતુ સામાજિક સશક્તિકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સ્પેશિયલ મહિલા ઔદ્યોગિક પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ નીતિને કારણે સાણંદમાં ઝડપી કનેક્ટિવિટી અને અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે, જે સેમિકન્ડક્ટર અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રો માટે ગ્લોબલ ડેસ્ટિનેશન બની રહ્યું છે.

Next Post
સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વારસિયા-સંજયનગરના EWS-1 આવાસ માટે અરજી કરવાની મુદત 15 જુલાઈ સુધી લંબાવી | Application deadline for E…

વારસિયા-સંજયનગરના EWS-1 આવાસ માટે અરજી કરવાની મુદત 15 જુલાઈ સુધી લંબાવી | Application deadline for E…

વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…

વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…

એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controv…

એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controv…

ગોત્રી વિસ્તારમાં દવાઓનો જથ્થો ફેંકી જતા હોબાળો : રહીશોમાં રોષ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વારસિયા-સંજયનગરના EWS-1 આવાસ માટે અરજી કરવાની મુદત 15 જુલાઈ સુધી લંબાવી | Application deadline for E…
GUJARAT

Vadodara : વડોદરા શહેરના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને આવાસનો લાભ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વારસિયા-સંજયનગર...

Read more

વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…

એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controv…

ગોત્રી વિસ્તારમાં દવાઓનો જથ્થો ફેંકી જતા હોબાળો : રહીશોમાં રોષ

વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે માર્ગ સુરક્ષાને લઈને ખાડા, તૂટેલા ગટરના ઢાંકણાં રિપેર કરવા રજૂઆત | Prop…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In