• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોદી ઈન્સ્ટાગ્રામમાં 10 કરોડ ફોલોઅર્સ ધરાવતા પ્રથમ નેતા બન્યા | Modi becomes first leader to have 10…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોદી ઈન્સ્ટાગ્રામમાં 10 કરોડ ફોલોઅર્સ ધરાવતા પ્રથમ નેતા બન્યા | Modi becomes first leader to have 10…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

Load More

– ભારતમાં 1.61 કરોડ સાથે યોગી બીજા નંબરે

– ટોચના પાંચ નેતાઓના સંયુક્ત ફોલોઅર્સથી મોદીના ફોલોઅર્સ વધુ : 4.32 કરોડ સાથે ટ્રમ્પ બીજા ક્રમે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામમાં સૌથી વધુ ૧૦ કરોડ ફોલોઅર્સ ધરાવતા નેતા બની ગયા છે. દુનિયામાં એક પણ રાજકારણીએ અત્યાર સુધીમાં ૧૦ કરોડ ફોલોઅર્સનો માઈલસ્ટોન પાર કર્યો નથી. વર્લ્ડ લીડર્સમાં પ્રથમ અને બીજા ક્રમ વચ્ચે પણ મોટું અંતર છે. ૪.૩૨ કરોડ સાથે ટ્રમ્પ બીજા નંબરે છે.

નરેન્દ્ર મોદી ૨૦૧૪થી ઈન્સ્ટાગ્રામમાં છે. નેતાઓના સૌથી એક્ટિવ એકાઉન્ટમાં મોદીના એકાઉન્ટનો સમાવેશ થાય છે. ગ્લોબલ લીડર્સની વાત હોય તો ઈન્સ્ટાગ્રામમાં મોદી સૌથી વધુ ૧૦ કરોડ ફોલોઅર્સના માઈલસ્ટોને પહોંચનારા પહેલા નેતા બન્યા છે. 

તેમના પછી બીજા નંબરે ૪.૩૨ કરોડ સાથે ટ્રમ્પ છે. ત્રીજા નંબરે ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિએન્ટો ૧.૫ કરોડ ફોલોઅર્સ ધરાવે છે. ચોથા નંબરે બ્રાઝિલના પ્રમુખ લુલા ડી સિલ્વા ૧.૪૪ કરોડ ફોલોઅર્સ ધરાવે છે. તુર્કીના પ્રમુખ એર્ડોઆન ૧.૧૬ કરોડ ફોલોઅર્સ સાથે પાંચમા નંબરે છે અને આર્જેટિનાના પ્રમુખ જેવિઅર મિલે ૬૪ લાખ ફોલોઅર્સ ધરાવે છે. મોદી સિવાયના પાંચ નેતાઓના સંયુક્ત રીતે પણ મોદીથી ઓછા ઓલોઅર્સ છે.

ભારતમાં મોદી પછીના ક્રમે નેતાઓના ફોલઓર્સની વાત હોય તો યોગી ૧.૬૧ કરોડ ફોલોઅર્સ સાથે બીજા નંબરે છે. ૧.૨૬ કરોડ ફોલોઅર્સ સાથે રાહુલ ગાંધી ત્રીજા નંબરે છે.

Next Post
બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …
GUJARAT

કોન્સ્ટેબલેલારીધારક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી લારીસાઈડમાં રાખવાનું કહેતા પોલીસ કર્મીનો કાઠલો પકડી અપશબ્દો કહેતા મામલો બિચકયો ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારી સાઈડમાં...

Read more

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In